Connect Gujarat

You Searched For "Municipal"

વડોદરા : મનપાના 100 કરોડના મ્યુનિ. બોન્ડનું BSEમાં બિડિંગ, માત્ર એક કલાકમાં રૂ. 1,460 કરોડનું ભરણું

1 March 2024 12:44 PM GMT
કેન્દ્ર સરકારની અમૃત યોજના અંતર્ગત વડોદરા મહાનગર સેવા સદન દ્વારા રૂપિયા 100 કરોડના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ઇલેકટ્રોનિક્સ...

ભરૂચ : ડમ્પિંગ સાઈડ મુદ્દે થામ સહિત 4 ગામના સરપંચ-સભ્યોની પાલિકા કચેરીએ ઉગ્ર રજૂઆત...

15 Feb 2024 10:56 AM GMT
અત્યંત દુર્ગંધ તથા મચ્છરોના ઉપદ્રવથી ત્રાહિમામ પોકારી ઊઠેલા થામ સહિત 4 ગામના સરપંચ અને સભ્યોએ પાલિકા કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી.

અમદાવાદ : AMCના રૂ. 200 કરોડના મ્યુનિ. ગ્રીન બોન્ડનું CMએ બેલ રીંગીંગ સેરેમનીથી BSEમાં લિસ્ટિંગ કરાવ્યું

8 Feb 2024 12:53 PM GMT
CM ભુપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂપિયા 200 કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટીંગ કરાવ્યું હતું.

ભરૂચ : પાલિકા ફાયર ટેન્ડરના દુરુપયોગ મામલે ખુલાસો, જુઓ શું કહ્યું ચીફ ફાયર ઓફિસરે..!

9 Dec 2023 1:13 PM GMT
ભરૂચ નગરપાલિકાનું ફાયર ટેન્ડર લગ્ન પ્રસંગમાં વોટર સપ્લાય માટે ગયું હોવાનો વિડિયો વાયરલ થતા વિવાદ સર્જાયો છે.

ભરૂચ : એક્સિડન્ટ ઝોન બનેલી મનુબર ચોકડી પર સુરક્ષા સુવિધા ઊભી કરવા પાલિકા વિપક્ષની માંગ...

9 Oct 2023 11:38 AM GMT
ભરૂચમાં છેલ્લા કેટલાક સમયથી મનુબર ચોકડી વિસ્તારમાં અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે,

અંકલેશ્વર: પાલિકાના પ્રમુખ વિનય વસાવાની અઢી વર્ષની યાત્રાની છેલ્લી સામાન્ય સભા મળી,વિકાસના વિવિધ કાર્યોને મંજૂરી.!

11 Sep 2023 11:18 AM GMT
અંકલેશ્વર નગર પાલિકા પ્રમુખના અઢી વર્ષની ટર્મની અંતિમ સામાન્ય સભામાં 28 જેટલા કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી

ભરૂચ : આવનાર તહેવારો પૂર્વે શહેરમાં સુખ-સુવિધા મુદ્દે પાલિકા વિપક્ષની પાલિકા પ્રમુખને રજૂઆત…

5 Sep 2023 11:15 AM GMT
ભરૂચ શહેરમાં આગામી દિવસોમાં વિવિધ ધાર્મિક તહેવારોની ઉજવણી થનાર છે, ત્યારે રોડ-રસ્તા, કાર્પેટીંગ, સ્ટ્રીટ લાઈટ સહિતની કામગીરી વહેલી તકે કરવામાં આવે તે...

પાટણ : થાળી-વેલણ વગાડી માટલાં ફોડીને રશિયન નગરની મહિલાઓએ પાણી મુદ્દે પાલિકા પરિસરને ગજવ્યું...

24 March 2023 11:31 AM GMT
ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં સરેઆમ નિષ્ફળ નીવડી હોવાની પ્રતીતિ પાટણના નગરજનો કરી રહ્યા છે

ભરૂચ : પડતર પ્રશ્ને પાલિકા કર્મીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ, દિવાળી પૂર્વે જ શહેરીજનોની વધી શકે છે મુશ્કેલી..!

15 Oct 2022 9:49 AM GMT
ભરૂચ નગરપાલિકા કચેરી ખાતે વિવિધ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ પોતાના વર્ષો જૂના પડતર પ્રશ્નોને લઈને આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે

વડોદરા : હવે, કેવી રીતે ઘટશે પ્રદૂષણ..?, મનપાની ઇ-રિક્ષાઓ જ ખાઈ રહી છે ધૂળ...!

13 Oct 2022 9:41 AM GMT
મહાનગરપાલિકા દ્વારા 40 ઇ-રિક્ષાની કરાય હતી ખરીદી, 20 ઇ-રિક્ષાઓ કાલુપુરા સ્ટોર ખાતે ધૂળ ખાતી નજરે પડી

સુરતને સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્ર હરોળમાં લાવનારા બંછાનિધી પાનીએ વડોદરાના મ્યુનિ. કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો

10 Oct 2022 9:02 AM GMT
સુરતને સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્ર હરોળમાં લાવનારા બંછાનિધી પાની નિર્ધારિત સમય પહેલા વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ સભાળ્યો હતો.

સુરત: ચોમાસુની ઋતુમાં ડેન્ગ્યુ અને મલેરિયાના કેસમાં વધારો, તંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વે શરૂ કરાયો

20 Aug 2022 10:58 AM GMT
સુરતમાં દર વર્ષે ચોમાસુની ઋતુની સરખામણીએ આ વર્ષે ડેન્ગ્યુ અને મલેરિયાના કેસમાં વધારો નોંધાયો છે