Connect Gujarat

You Searched For "NDA"

PM મોદીએ NDAના ઉમેદવારોને લખ્યો પત્ર, કહ્યું તમે બધા સંસદમાં પહોંચશો !

18 April 2024 3:22 AM GMT
રામનવમીના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભા ચૂંટણી લડી રહેલા ભાજપ અને એનડીએના તમામ ઉમેદવારોને વ્યક્તિગત પત્ર લખ્યો હતો.

ચૂંટણી પૂર્વે ઇન્ડિયા ગઠબંધન ફરીએકવાર તૂટ્યું! આ પક્ષ લડશે એકલા હાથે ચૂંટણી

11 March 2024 5:52 AM GMT
લોકસભા ચૂંટણી 2024માં NDA ગઠબંધનનો સામનો કરવા માટે વિરોધ પક્ષોએ ઈન્ડિયા એલાયન્સની રચના કરી છે.

અમદાવાદ: NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ ગુજરાત ભાજપના ધારાસભ્યો સાથે કરી મુલાકાત

17 July 2022 11:32 AM GMT
NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ અમદાવાદના ભાટ ગામ ખાતે ગુજરાતના ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી.આ પ્રસંગે સી.એમ.ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત...

Breaking News:NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ નામાંકન દાખલ કર્યું, પી.એમ.મોદી સહિત દિગ્ગજ નેતાઓ રહ્યા ઉપસ્થિત

24 Jun 2022 7:45 AM GMT
રાષ્ટ્રપતિના પદ માટે ૧૮ જુલાઈએ ઝારખંડનાં ભૂતપૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મુ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિંહાની વચ્ચે ચૂંટણી થશે.

NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુ આજે ઉમેદવારી નોંધાવશે, પીએમ મોદી સહિત અનેક રહેશે હાજર..!

24 Jun 2022 3:53 AM GMT
ઝારખંડના ભૂતપૂર્વ રાજ્યપાલ મુર્મુ, 64, આજે વડા પ્રધાન મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને અન્ય વરિષ્ઠ નેતાઓની...

રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે NDAની જાહેરાત, દ્રૌપદી મુર્મૂને મેદાને ઉતાર્યા..

21 Jun 2022 4:43 PM GMT
ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારની જાહેરાત પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મૂને મેદાનમાં ઉતાર્યા

હાલમાં લોકસભા ચૂંટણી થાય તો NDAને પૂર્ણ બહુમતી,વાંચો લોકો કોને માને છે પી.એમ.મોદીના ઉત્તરાધિકારી

21 Jan 2022 3:39 AM GMT
ઈન્ડીયા ટૂડે અને સી-વોટર દ્વારા હાથ ધરવામાં આવેલા મૂડ ઓફ ધ નેશન સર્વેમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને સંપૂર્ણ બહુમતી મળવાનું જણાવાયું છે.

કેટરિના-વિકીના લગ્નની શરતોથી નારાજ મહેમાનો, વાંચો કયા નિયમોનું કરવું પડશે પાલન

1 Dec 2021 11:12 AM GMT
બોલિવૂડનું સૌથી ચર્ચિત કપલ વિકી કૌશલ અને કેટરિના કૈફ 9 ડિસેમ્બરે લગ્ન કરશે. શાહી લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

મોદી સરકારનો મોટો નિર્ણય; મેડિકલ કોલેજોમાં OBC અને EWS કોટાના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

29 July 2021 11:23 AM GMT
મેડિકલનો અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે મહત્વનો આદેશ જારી કરવામાં આવ્યો છે. તેમાં અન્ય પછાત વર્ગ (OBC) અને આર્થિક રીતે પછાત વર્ગ (EWS) માટે અનામત...

નારાજ NDAના સાથી પક્ષોને મનાવવા BJPએ બનાવ્યો આવો માસ્ટર પ્લાન

9 Jun 2018 6:40 AM GMT
ભાજપ અધ્યક્ષ અમિત શાહની સહયોગી પાર્ટી શિવસેના અને શિરોમણી અકાલી દળના પ્રમુખો સાથે યોજાયેલી બેઠક બાદ એનડીએમાં સર્જાયેલા વિવાદો પર હાલ તો પૂર્ણ વિરામ...