Connect Gujarat

You Searched For "nagarpalika"

અંકલેશ્વર : નગરપાલિકા સંચાલિત પોસ્ટમોર્ટમ રૂમને બંધ કરવાનો નિર્ણય, જુઓ પાલિકા પ્રમુખે શું કહ્યું..!

4 July 2023 1:46 PM GMT
અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત પોસ્ટમોર્ટમ રૂમ ઓચિંતો બંધ કરી દેવાતા અસંખ્ય લોકો માટે આવનારા દિવસોમાં હાલાકી ઉભી થવા પામશે.

ભરૂચ : પાલિકાની “BLACK & WHITE” સામાન્ય સભા યોજાય, વેરા મુદ્દે વિપક્ષે કાળા કપડાં પહેરી નોંધાવ્યો વિરોધ..!

29 April 2023 9:23 AM GMT
આજરોજ વાર્ષિક સામાન્ય સભા મળી હતી. જેમાં વિરોધ પક્ષના સભ્ય દ્વારા કાળા કપડા પહેરી સફાઈ વેરા અને લાઈટ વેરા સહિતના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું...

ભરૂચ : સીટી બસ ટીકીટ કૌભાંડ મામલે સામાજિક કાર્યકર પાલિકાએ ધસી આવ્યા, વિપક્ષને સાથે રાખી રજૂઆત કરી...

12 Jan 2023 1:42 PM GMT
સીટી બસ ટીકીટ કૌભાંડમાં પાલિકાની તિજોરીને નુકશાન, કૌભાંડીઓ સામે તપાસ કરવા સામાજિક આગેવાનની ટકોર

ભરૂચ: ફાંટા તળાવ વિસ્તારના ગેરકાયદેસર દબાણો તંત્ર દ્વારા કરાયા દૂર

3 Nov 2022 11:48 AM GMT
ભરૂચ નગર પાલિકા દ્વારા ફાટા તળાવ વિસ્તારમાં પાલિકાની જગ્યામાં ઉભા કરાયેલા દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મોરબી ન.પા.ના ચીફ ઓફિસર સામે એક્શનમાં આવી પોલીસ, વાંચો શું થઈ રહી છે કાર્યવાહી

2 Nov 2022 11:26 AM GMT
મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનાએ રાજ્યભરમાં ભારે હાહાકાર મચાવી દીધો છે. જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે.

ભરૂચ : આવતી કાલે શહેરની જનતાને નહીં મળે "પાણી" પુરવઠો, પાલિકા કર્મચારી મંડળની હડતાળ યથાવત...

17 Oct 2022 8:03 AM GMT
પાલિકાના કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ યથાવત હડતાળના ત્રીજા દિવસે કાળી પટ્ટી ધારણ કરી નોંધાવ્યો વિરોધ

ભરૂચ અંકલેશ્વરમાં સ્વાતંત્ર્ય પર્વની ઠેર ઠેર ઉજવણી, દેશભક્તિના રંગે રંગાયા નગરજનો

15 Aug 2022 9:42 AM GMT
સમગ્ર દેશમાં આજરોજ 76માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લો પણ દેશભક્તિના રંગે રંગાયો હતો.

નર્મદા :રાજપીપળામાં વરસાદી પાણીનો ભરાવો,બીમારીના કેસમાં વધારો થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું

25 July 2022 6:32 AM GMT
ગંદકી થતા શરદી,તાવ સહિત બીમારીના કેસોમાં વધારો થતાં નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું

ભરૂચ : વટારીયાની ગણેશ સુગર ફેક્ટરીનું દૂષિત પાણી મકાનોમાં ફરી વળ્યું, ગ્રામજનોમાં રોષ...

10 July 2022 11:21 AM GMT
વાલિયા તાલુકાના વટારીયા નજીક ગ્રામજનોને હાલાકી, ગણેશ સુગર ફેક્ટરીનું દૂષિત પાણી મકાનોમાં ફરી વળ્યું

અંકલેશ્વર : આયુષ્યમાન કાર્ડના સ્પેશ્યલ કેમ્પમાં વ્યવસ્થાનો અભાવ, લાભાર્થીઓ રઝળતા રોષે ભરાયા...

8 July 2022 12:47 PM GMT
ઇ.એન.જીનવાલા હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં આવેલ માઁ શારદા ભવન ટાઉન હૉલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાના હેતુસર સ્પેશ્યલ કેમ્પનું આયોજન...

ભાવનગર : કોંગ્રેસ દ્રારા મહાપાલિકાની કચેરી ખાતે પાણીનાં પ્રશ્ને માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું

31 May 2022 6:51 AM GMT
સરકાર વિકાસની મોટી મોટી વાતો કરે છે અને હકીકત જૂદી છે. ભાજપ સરકારના શાસનમાં ભાવનગર શહેરમાં ઘણા વિસ્તારમાં પીવાનું પાણી આવતું નથી.

ભરૂચ : વોર્ડ નબર 1મા સાફ સફાઈ થતી ન હોવાના વિપક્ષના આક્ષેપ,નગરપાલિકાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી

18 May 2022 12:47 PM GMT
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 1ના સ્લમ અને અન્ય વિસ્તારોમા સમયસર યોગ્ય સાફ સફાઈ થઈ રહી ન હતી જેથી ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું...