Connect Gujarat

You Searched For "Narmda"

નર્મદા : હવે, નોધારાઓને મળશે વિશેષ સુવિધા, રાજ્યમંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે રૈન બસેરાનું ભૂમિપૂજન

7 Feb 2022 6:34 AM GMT
નર્મદા જીલ્લાના રાજપીપળા શહેર ખાતે ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી સહિત મહાનુભાવોના હસ્તે રૈન બસેરાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું...

અંકલેશ્વર : વમલેશ્વરમાં 5 હજારથી વધુ પરિક્રમાવાસીઓનો જમાવડો, અરાજકતાનો માહોલ

14 Dec 2021 3:06 PM GMT
કોરોના મહામારી બાદ ચાલુ વર્ષે ભરૂચ જિલ્લામાં નર્મદા પરિક્રમા વાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. નર્મદા પરિક્રમાના અંતિમ પડાવ એવા હાંસોટ...

નર્મદા: "ઈકો સેન્સેટિવ ઝોન રદ કરો, અનુસૂચિ 5 બચાવો"ના નારા સાથે BTPની જંગી રેલી

27 Jan 2021 3:02 PM GMT
નર્મદા જિલ્લામાં ઈકો સેન્સેટિવ ઝોન મુદ્દે વિરોધ વધી રહ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે વિવાદ વધતા સરકારે ઈકો સેન્સેટિવ ઝોનના નામની...

નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા હવે CISF ના જવાનો કરશે, જુઓ રિપોર્ટ

25 Aug 2020 4:15 PM GMT
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષાની જવાબદારી હવે CISFના (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ) જવાનો સંભાળશે. 17મી ઓગસ્ટના રોજ...

નર્મદા : હવે આપને પણ સહેલાઇથી મળી રહેશે સ્ટેચ્યું ઓફ યુનિટીની તમામ માહિતી, ટોલ ફ્રી નંબર જાહેર કરાયો

24 Jan 2020 7:41 AM GMT
નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે આવનારા પ્રવાસીઓ માટે એક ખુશ ખબર કહીશકાય કે, હવે સ્ટેચ્યું ઓફ...

નર્મદા : કેવડીયામાં ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કની મુલાકાતે આવ્યા 15 હજારથી વધુ પ્રવાસીઓ

12 Jan 2020 8:01 AM GMT
નર્મદા જિલ્લાના કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ એક પછી એક નવા પ્રોજેક્ટ આકાર લઇ રહયાં છે, ત્યારે 20 હજાર સ્ક્વેર ફુટમાં બનેલાં ચિલ્ડ્રન...

નર્મદા ડેમની ઘટી રહી છે જળ સપાટી, ગુજરાત માટે ફરી ચિંતા ઊભી કરે તેવા એંધાણ

6 Aug 2018 11:04 AM GMT
ઓગષ્ટ મહિનામાં નર્મદા બંધનું રૂલ લેવલ 131.55 હોવું જોઈએ જેની સામે માત્ર 111.07 મીટર છે, તેમાં પણ સતત ઘટડોગુજરાત સહિત અન્ય રાજ્યોમાં એક સાથે આવેલા...

વડોદરાઃ નર્મદા વિસ્થાપીતોની માંગણી પૂર્ણ કરો નહીં તો સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ નહીં

30 July 2018 1:42 PM GMT
નર્મડા ડેમના અસરગ્રસ્તોના પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં વડોદરા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુંસરદાર સરોવર નર્મદા ડેમ ખાતે અસરગ્રસ્ત પામેલા ખેડૂતોનાં...

નર્મદા નદીમાં ભરૂચ થી દહેજ સુધી ખૂંટા લગાડી માછીમારી કરવા પર પ્રતિબંધ

25 July 2018 7:25 AM GMT
ભરૂચ જિલ્લા અધિક કલેકટરે જાહેરનામુ બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યોનર્મદા નદીમાં ભરૂચથી દહેજ સુધી ખૂંટા લગાડીને માછીમારી કરવા પર પ્રતિબંધ ફરમાવવા અધિક...

નર્મદાઃ સાગબારા તાલુકામાં ભારે વરસાદ, ભોરઆંબલી ગામ પાણીમાં ગરકાવ

7 July 2018 1:31 PM GMT
ભોર આંબલી ગામની નજીકથી પસાર થતી નદીમાં સુરક્ષા દિવાલ ન હોવાથી ગામમાં પાણી ઘુસ્યાનર્મદા જિલ્લાનાં સાગબારા પંથકમાં બારે વરસાદ થવાના કારણે અનેક ગામોમાં...

નેત્રંગઃ પુરમાં તણાતા મૃત્યુ પામેલી વિદ્યાર્થીનીના પરિવારની વ્હારે આવ્યા સાંસદ

6 July 2018 10:59 AM GMT
સાંસદ મનસુખ વસાવાએ વિદ્યાર્થીનીના પરીવારને રૂપિયા ૪ લાખનો ચેક અર્પણ કર્યોનેત્રંગ તાલુકાના રાજાકુવા ગામની વિદ્યાર્થીની પુરમાં તણાઇને મૃત્યુ થતાં...

નર્મદાઃ સાગબારાનાં તત્કાલિન પીએસઓને 6 માસની સજા સંભલાવતી કોર્ટ

30 Jun 2018 12:48 PM GMT
વર્ષ 1998માં સાગરાબા પોલીસ મથકનાં પીએસઓ ફરજ દરમિયાન નશો કરેલી હાલતમાં ઝડપાયા હતાનર્મદા જિલ્લાનાં સાગબારા પોલીસ સ્ટેશનનાં તત્કાલીન પીએસઓને એડિશનલ...
Share it