Connect Gujarat

You Searched For "national level"

જુનાગઢ : રાષ્ટ્રીય કક્ષાની 16મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાય…

4 Feb 2024 10:06 AM GMT
16મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાય હતી. જેમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ભરૂચ: અમૃત કળશયાત્રા અંતર્ગત એકત્રિત કરાયેલ માટીને રાજ્ય ત્યાર બાદ રાષ્ટ્રીય કક્ષાએ મોકલાશે

25 Oct 2023 8:20 AM GMT
આઝાદીના અમૃત મહોત્સવના ઉપક્રમે માટીને નમન, વીરોને વંદનના ઉદ્દેશ સાથે ભરૂચ જિલ્લાના 5 વિધાનસભા મતવિસ્તારમાં અમૃત કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

ભરૂચ:શિવાની સુતરિયા રાષ્ટ્રીય કક્ષાએ ઝળકી,ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસિઝ ચેસ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

29 March 2023 10:35 AM GMT
શિવાની સુતરિયા ભરૂચના જાણીતા વકીલ રાજેન્દ્ર સુતરીયાના પુત્રી છે.

અમરેલી : ધ્રુવની ટેનિસ રમવાની ઘેલછાએ નેશનલ લેવલે સિદ્ધી મેળવી, ખેલો ઇન્ડિયા સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો

18 Jun 2022 7:17 AM GMT
વડિયા ગામની સુરગવાળા હાઈસ્કૂલના વિદ્યાર્થી ધ્રુવ હીરપરાએ દેશ લેવલની ખેલો ઇન્ડિયા સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને ગુજરાત રાજ્ય સાથે અમરેલી જિલ્લાનું ગૌરવ...

વડોદરા : રાષ્ટ્રીય કક્ષાએ "મનપા" ઝળકી, ઈટ રાઇટ ચેલેન્જ પ્રોગ્રામ હેઠળ ગુજરાત કક્ષાએ પ્રથમ

10 Jun 2022 9:24 AM GMT
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ઈટ રાઇટ ચેલેન્જ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહેસાણાની સિદ્ધીઃ રાષ્ટ્રીય સ્તરે બેસ્ટ પર્ફોર્મન્સ જિલ્લા તરીકે પસંદગી, 2 માર્ચે કલેક્ટરને અપાશે એવોર્ડ

20 Feb 2022 5:31 AM GMT
બાળ અધિકાર સંરક્ષણ, નાર્કોટિક્સ કંટ્રોલ ક્ષેત્રે મહેસાણા જિલ્લાએ સિદ્ધી હાસિંલ કરી છે. મહેસાણાની રાષ્ટ્રીય સ્તરે બેસ્ટ પર્ફોર્મન્સ જિલ્લા તરીકે ...

રાષ્ટ્રીય કક્ષાએ રાષ્રીમાય ગુણવત્તા ખાતરી ધોરણો પર ખરાં ઉતરતાં ભાવનગરના 3 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો

6 Feb 2022 3:26 AM GMT
જાહેર આરોગ્ય ક્ષેત્રે ગુણવત્તાયુક્ત કામગીરી કરનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ભારત સરકારના રાષ્રીમાય ગુણવત્તા ખાતરી ધોરણો (NQAS) પ્રોગ્રામ અંતર્ગત...

ભરૂચ : રાષ્ટ્રીય કક્ષાના કલા ઉત્સવમાં ઍમિટી શાળાના વિધાર્થીની પસંદગી, જિલ્લા શિક્ષણાધિકારીએ પાઠવી શુભેચ્છા...

31 Dec 2021 4:02 AM GMT
દેશના બાળકોમાં રહેલી કલા વિષયક સુષુપ્ત શકિતઓને જાગૃત કરવા તથા બાળકોને પ્રોત્સાહન મળે તે હેતુથી દર વર્ષે એન.સી.ઈ.આર.ટી. દ્વારા કલા ઉત્સવનું આયોજન...

ભાવનગર : રાષ્ટ્રીયકક્ષાનો ઇજનેરી એવોર્ડ સિંચાઈ વિભાગના અધિકારીના નામે

3 Nov 2021 10:11 AM GMT
ભાવનગરના ભાલ વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી વરસાદી પાણીના નિકાલ માટે અથાગ મહેનત કરી છે.

ભરૂચ: રાષ્ટ્રીય કક્ષાએ ખુશી ચુડાસમા તાકશે નિશાન : મેડલ રહેશે લક્ષ્ય

18 Aug 2021 3:18 PM GMT
ભરૂચની દીકરી ખુશી ચુડાસમાનું રાઇફલ શૂટિંગમાં નેશનલ ચેમ્પિયનશીપમાં સિલેક્શન થયું છે.