Home > Navratri2022
You Searched For "Navratri2022"
ભરૂચ : દશેરા પર્વે ફાફડા-જલેબીનું ધૂમ વેચાણ, ફાફડા-જલેબીના સ્ટોલ પર લોકોની લાંબી કતાર...
5 Oct 2022 9:36 AM GMTફાફડા અને જલેબીની જાયફત વિના દશેરા પર્વની ઉજવણી અધૂરી ગણાય છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ જિલ્લાવાસીઓએ ફાફડા અને જલેબીની ખરીદી માટે શહેરભરના...
અંકલેશ્વર : દશેરા પર્વ નિમિત્તે ભાલીયા-કોળી પટેલ સમાજ દ્વારા જ્વારાનું વિસર્જન કરાયું…
5 Oct 2022 7:05 AM GMTભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ભાલીયા-કોળી પટેલ સમાજ દ્વારા પાવન સલીલા માઁ નર્મદાના નીરમાં જ્વારાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
સુરતીઓના "એક્વા ગરબા" : બાળકોથી લઈને યુવાનોએ સ્વિમિંગ પુલમાં બોલાવી ગરબાની રમઝટ...
4 Oct 2022 10:48 AM GMTસુરત શહેર તથા જિલ્લામાં હાલ નવરાત્રીમાં નાના બાળકોથી લઈને યુવાનો દ્વારા સ્વિમિંગ પુલમાં યોજાયેલા એક્વા ગરબા શહેરભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા
જામનગર: રાવણ દહનના કાર્યક્રમનું કાઉન્ટડાઉન, દિલ્હીથી ખાસ કારીગરો બોલાવી પૂતળા તૈયાર કરાયા
4 Oct 2022 9:43 AM GMTજામનગરમાં છેલ્લા 7 દાયકાથી પરંપરાગત રીતે ઉજવાતા રાવણ દહનના કાર્યક્રમની સિંધી સમાજ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે
નવમા નોરતાની સાંજે માતા સિદ્ધિદાત્રીની વિશેષ આરતી કરો અને આ સ્તોત્રનો જાપ કરો
4 Oct 2022 7:02 AM GMTશારદીય નવરાત્રીનું આજે નવમું નોરતું, માતા સિદ્ધિદાત્રીને સમર્પિત મહાનવમી તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે, માઁ દુર્ગાના...
ગીર સોમનાથ: ભૂદેવો પારંપારિક ધોતીયુ પહેરી ગરબાના મેદાનમાં ઉતર્યા, માતાજીની અનોખી રીતે કરી આરાધના
4 Oct 2022 6:44 AM GMTજગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીમાં વેરાવળ ખાતે બ્રહ્મ સમાજ દ્વારા વિશેષ ધોતી પહેરીને રાસ રમવામાં આવ્યા હતા
અંકલેશ્વર: ONGC કોલોની ખાતે ઉજવાશે રામલીલા મહોત્સવ, રાવણ-મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું કરાશે દહન
3 Oct 2022 1:34 PM GMTઅંકલેશ્વરમાં બે વર્ષ બાદ ઓએનજીસી મેદાન ખાતે રાવણ મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું દહન કરવામાં આવશે જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે
વડોદરા : દશેરા પર્વે 55 ફૂટ ઊંચા રાવણનું કરાશે "દહન", ઉત્તર ભારતીય સંસ્કૃતિ સંઘ દ્વારા તૈયારીઓને આખરી ઓપ...
3 Oct 2022 9:39 AM GMTવડોદરા શહેરમાં છેલ્લા 42 વર્ષથી દશેરાના પાવન પર્વની ઉત્તર ભારતીય સંસ્કૃતિ સંઘ દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે
આઠમ / નોમ પર પૂરી, હલવો અને ચણાનો ભોગ પીરસવામાં આવે છે? જાણો કંજક પ્રસાદના ફાયદા
3 Oct 2022 7:15 AM GMTમહાઅષ્ટમી સોમવારે એટલે કે 3જી ઓક્ટોબરે અને મહાનવમી 4 ઓક્ટોબરે ઉજવવામાં આવી રહી છે. તો આવો જાણીએ આ બે દિવસોના મહત્વ વિશે.
વડોદરા: એક એવું મંદિર કે જ્યાં મહાકાળી માતાની ખંડિત મૂર્તિની કરાય છે પૂજા, જુઓ રોચક કારણ
3 Oct 2022 7:00 AM GMTવડોદરાના જૂનીઘડી વિસ્તારના મહાકાળી માતાના મંદિરનો મહિમા, પાવાગઢથી મહાકાળી માતા વડોદરા આવ્યા હોવાની માન્યતા
ભરૂચ : શ્રવણ ચોકડી વિસ્તારમાં બંગાળી સમાજ દ્વારા દુર્ગાષ્ટમી પર્વનો પ્રારંભ, ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન...
1 Oct 2022 12:51 PM GMTબંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજાનો પાંચમથી પ્રારંભ, દુર્ગાષ્ટમી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે
વડોદરા : ગુજરાતમાં યોજાતા એકમાત્ર પુરુષોના ગરબા, જાણો મહિલાઓ અહી કેમ નથી ઘૂમી શકતી ગરબા..!
1 Oct 2022 8:47 AM GMTમાંડવીમાં અંબા માતાના ચોકમાં વર્ષો જૂની પરંપરા યથાવત, 150 વર્ષ ઉપરાંતથી એકમાત્ર પુરુષો દ્વારા જ થાય છે ગરબા