Connect Gujarat

You Searched For "Nawazuddin Siddiqui"

Tiku Weds Sheru : નવાઝની નવી ફિલ્મ પર હંગામો, 21 વર્ષની અભિનેત્રી સાથે કિસિંગ સીન, ઇન્ટરનેટ પર આગ લગાવી..!

15 Jun 2023 7:39 AM GMT
બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌરની ફિલ્મ ટીકુ વેડ્સ શેરુનું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ વિવાદનો ભાગ બની ગયું છે.

નવાઝુદ્દિન સિદ્દીકીએ ભાઈ અને પત્ની સામે જ રૂ.100 કરોડનો બદનક્ષીનો દાવો કર્યો, વાંચો શું છે સમગ્ર મામલો

27 March 2023 8:22 AM GMT
નવાઝુદ્દીન સિદ્દીકીએ તાજેતરમાં તેના ભાઈ શમસુદ્દીન અને અલગ રહેતી પત્ની અંજના પાંડે (આલિયા) સામે બોમ્બે હાઈકોર્ટમાં ૧૦૦ કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો...

નવાઝુદ્દીનની હાલત જોઈને રડવા લાગી કંગના, પોસ્ટ શેર કરી અભિનેતાની પત્ની પર નિશાન સાધ્યું..!

12 Feb 2023 3:28 AM GMT
બોલિવૂડ સ્ટાર નવાઝુદ્દીન સિદ્દીકી અને તેની પત્ની આલિયા સિદ્દીકી વચ્ચેનો વિવાદ ચાલી રહ્યો છે તે હવે કોર્ટમાં પહોંચી ગયો છે.

નવાઝુદ્દીન સિદ્દીકી ઈન્ટરનેશનલ એવોર્ડથી સન્માનિત, ફરીથી દેશનું ગૌરવ વધાર્યું

24 May 2022 4:38 AM GMT
નવાઝુદ્દીન સિદ્દીકી હિન્દી સિનેમાના બેસ્ટ અભિનેતા છે. તેને કોઈ ઓળખની જરૂર નથી. હાલમાં તે જે પદ પર છે તેના માટે તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે.

Heropanti 2 રિવ્યૂ : નવાઝુદ્દીન સિદ્દીકીના લૈલા અવતાર અને ટાઈગર શ્રોફના એક્શને જીતી લીધા ફેંસના દિલ

29 April 2022 10:11 AM GMT
આજે 29મી એપ્રિલે ટાઈગર શ્રોફ, નવાઝુદ્દીન સિદ્દીકી અને તારા સુતારિયાની ફિલ્મ 'હીરોપંતી 2' સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.

એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી ગોલ્ડન શિમરી ડ્રેસમાં જોવા મળ્યો, કંગના રનૌતે આ તસવીર શૅર કરી...

1 Feb 2022 8:37 AM GMT
બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌતે હાલમાં જ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી છે, જેમાં એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી ગોલ્ડન શિમરી ડ્રેસમાં જોવા મળે છે