Connect Gujarat

You Searched For "New Corona Variant"

અમરેલી : અગાઉના અનુભવ પ્રમાણે કોરોનાના JN1 વાયરસને પહોચી વળવા આરોગ્ય તંત્ર થયું સજ્જ…

27 Dec 2023 12:56 PM GMT
10 ICU સહિત 30 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, અને જરૂર પડશે તો વધુ 300 બેડ સુધીની તૈયારી કરી શકાશે

ચીનમાં ઓમિક્રોનનો ડર, કડક લોકડાઉનનું અમલ...

13 Jan 2022 6:09 AM GMT
આ નવા વાયરસના પ્રકોપના કારણે ચીનના અનયાંગ સહિત શહેરોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

ભારતમાં ઓમિક્રોનના કેસ 4,000ને પાર, મહારાષ્ટ્રમાં કેસ ટોચ પર પહોચ્યા

10 Jan 2022 7:55 AM GMT
દેશમાં ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા 4,000ને વટાવી ગઈ છે.

WHOના ઉચ્ચ અધિકારીઓનો દાવો : ઓમિક્રોન ડેલ્ટા કરતા વધુ ગંભીર નથી

8 Dec 2021 7:26 AM GMT
સમગ્ર વિશ્વમાં ઓમિક્રોન અંગે ચિંતા વધી રહી છે. એવું કહેવાય છે કે કોવિડ-19નું નવું સ્વરૂપ ઝડપથી ફેલાય છે

દેશમાં ઓમિક્રોનનો ચોથો કેસ મુંબઈમાં નોંધાયો; આફ્રિકાથી આવેલ ડોમ્બીવલીનો યુવાન સંક્રમિત મળી આવ્યા

5 Dec 2021 5:38 AM GMT
વૈશ્વિક મહામારી કોરોનાની બીજી લહેર દરમિયાન મહારાષ્ટ્રમાં સૌથી ખરાબ સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે શનિવારે અહીં ઓમિક્રોનનો ચોથો કેસ સામે આવ્યો છે.

પાટણ: ઓમિક્રોનનો તોળાતો ખતરો, તંત્ર થયું દોડતું; સતર્કતાના ભાગરૂપે યોજી માસ્ક ડ્રાઇવ

4 Dec 2021 10:15 AM GMT
કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો ખતરો માથે છે ત્યારે પાટણ વહીવટીતંત્ર દ્વારા જાગરૂકતા અને સતર્કતાના ભાગરૂપે માસ્ક ડ્રાઇવ યોજવામાં આવી.

ગુજરાતમાં આવ્યો કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રૉન; જામનગરમાં નોંધાયો પ્રથમ કેસ

4 Dec 2021 8:52 AM GMT
દેશભરમાં કોરોના વાયરસના નવા ઓમિક્રૉન વેરિયન્ટ લઈને હાઇ અલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે ગુજરાતમાં પણ આ વેરિયન્ટનો પહેલો કેસ સામે આવી ગયો છે.

જામનગર: કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ નોંધાયો,આરોગ્ય વિભાગમાં દોડધામ

3 Dec 2021 11:04 AM GMT
જામનગરમાં આફ્રિકા ટ્રાવેલની હિસ્ટ્રી ધરાવતા એક વ્યકિતનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા દોડધામ મચી છે.

ઓમિક્રોનની દહેશત વચ્ચે દેશમાં 24 કલાકમાં કોરોનના નવા 9, 216 કેસનોંધાયા

3 Dec 2021 6:12 AM GMT
દેશમાં ભલે કોરોના સંક્રમણના મામલા હાલમાં વધારે નથી. પરંતુ નવા કેસોની સંખ્યા રિકવર થનારા લોકોથી વધારે હોવાના કારણે ચિંતા વધી છે.

ખતરનાક ઓમિક્રોન વેરિઅન્ટની ભારતમાં એન્ટ્રી, કર્ણાટકમાં 2 લોકો પોઝિટિવ મળ્યા

2 Dec 2021 11:57 AM GMT
સરકારના પ્રયાસો છતાં દેશમાં કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનથી બે દર્દીઓ સંક્રમિત જોવા મળ્યા છે. આ બંને કિસ્સા કર્ણાટકમાં જોવા મળ્યા છે.

કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયાભરમાં ફફડાટ:નેધરલેન્ડમાં ઓમિક્રોનના 13 કેસ અને કેનેડામાં 2 કેસ નોંધાયા

29 Nov 2021 5:56 AM GMT
કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટે દુનિયાભરના દેશોને ચિંતિત કરી દીધા છે. અનેક દેશોએ ટેસ્ટિંગ-આઇસોલેશનને તેજ બનાવવા માટેના આદેશ આપ્યા છે.

કોરોનાનું 'ઓમિક્રોન' પ્રકાર ડેલ્ટા કરતા વધુ ખતરનાક છે? જાણો WHO શું કહે છે 5 મુદ્દાઓમાં

29 Nov 2021 4:47 AM GMT
આ વેરિઅન્ટને ગ્રીક મૂળાક્ષરો હેઠળ 'ઓમિક્રોન' નામ આપવામાં આવ્યું છે. આ પ્રકાર સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો.