Connect Gujarat

You Searched For "new year"

ગુજરાતમાં નવા વર્ષના પ્રથમ દિવસે કોરોનાનો વિસ્ફોટ, રાજયમાં 1,000થી વધુ કેસ

1 Jan 2022 2:26 PM GMT
રાજયમાં ફરી એક વખત કોરોનાનો કહેર જોવા મળી રહયો છે. કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ હોય તેમ ઉત્તરોતર કેસ વધી રહયાં છે.

રજાઓમાં ફરવા જવાનો પ્લાન હોય તો મળશે કન્ફર્મ ટિકિટ, રેલવે શરૂ કરી આ સ્પેશિયલ ટ્રેન

21 Nov 2021 4:50 AM GMT
ક્રિસમસ અને નવા વર્ષને ધ્યાનમાં રાખીને રેલવેએ કેટલીક સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે.

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ સાથે નવા વર્ષે મુલાકાત કરી શુભેચ્છા પાઠવી

8 Nov 2021 6:34 AM GMT
રાજ્યના પ્રથમ નાગરિક રાજ્યપાલ દેવવ્રત આચાર્ય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે નવા વર્ષની મુલાકાત કરી હતી

દાહોદ: વર્ષોથી થતી ગાયગોહરીની અનોખી પ્રથા; જાણો, કેમ અને કેવી રીતે નિભાવાય છે આ પરંપરા

5 Nov 2021 11:44 AM GMT
ગાંગરડી ખાતે વર્ષો જૂની પરંપરા ગ્રામવાસીઓએ ઉજવી ગાયગોહરીના પર્વે મોટુ આકર્ષણ જમાવ્યું હતું

સુરેન્દ્રનગર : ગોવાળોની પાછળ ગાયો દોડાવી લેવાય છે નુતન વર્ષના વધામણાં

5 Nov 2021 11:17 AM GMT
બેસતા વર્ષના દિવસે ગોવાળો પાછળ દોડાવાય છે ગાયો વિજેતા બનેલાં ગોવાળનું કરવામાં આવે છે સન્માન

અમદાવાદ: નવા વર્ષના પ્રથમ દિવસે સીએમ ભુપેન્દ્ર પટેલે નગરદેવી ભદ્રકાળીના કર્યા દર્શન

5 Nov 2021 8:27 AM GMT
વિક્રમ સંવત 2078નો શુભારંભ... નવા વર્ષની શુભ શરૂઆત નગરદેવી ભદ્રકાળીના આશીર્વાદથી લોકોએ કરી મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત હજારો માઈભક્તોએ લીધા...

ગાંધીનગર : સીએમ ભુપેન્દ્ર પટેલે વહેલી સવારે પંચદેવ મંદિર પહોંચી વિશેષ પૂજા કરી

5 Nov 2021 4:45 AM GMT
ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં અને અડાલજના ત્રિમંદિરમાં દર્શન કર્યા છે

ગાંધીનગર:મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિપાવલી પર્વ અને નૂતન વર્ષની ગુજરાતના નાગરિકોને શુભેચ્છા પાઠવી

4 Nov 2021 6:47 AM GMT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિક ભાઇ-બહેનો અને વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને દિપાવલીની શુભકામનાઓ પાઠવી

કચ્છ : લાભ પાંચમના દિવસે જથ્થાબંધ બજારના વેપારીઓએ કર્યું “કાંટા પૂજન”, નવા વર્ષના વેપાર-ધંધાનો કરાયો પ્રારંભ

19 Nov 2020 7:34 AM GMT
લાભ પાંચમ એટલે ધંધા-રોજગાર શરૂ કરવાનો શુભ દિવસ, ત્યારે કચ્છ જિલ્લાના ભુજ ખાતે આવેલ જથ્થાબંધ બજારમાં લાભ પાંચમના દિવસે...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી,ગૃહમંત્રી અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓએ ભાઈ બીજ પર્વની પાઠવી શુભકામનાઓ

16 Nov 2020 7:08 AM GMT
આજ 16 નવેમ્બરના રોજ દેશભરમાં નવા વર્ષ અને ભાઈ દુજની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વ દિવાળી પછીના દિવસે ખૂબ આનંદ સાથે ઉજવવામાં આવે છે. આ વિશેષ પ્રસંગે ...

દિપાવલી તથા નુતનવર્ષની દેશવાસીઓને શુભેચ્છા પાઠવતાં સાંસદ અહમદ પટેલ

13 Nov 2020 9:13 AM GMT
રાજયસભાના સાંસદ અને ઓલ ઇન્ડીયા કોંગ્રેસ કમિટીના ખજાનચી અહમદ પટેલે દેશવાસીઓને દિપાવલી તેમજ નુતનવર્ષની શુભેચ્છાઓ પાઠવી છે.સાંસદ અહમદ પટેલે તેમના...

ભરૂચ : દિવાળીમાં તિથિઓને ક્ષયનું ગ્રહણ નડયું : રાતના બદલે દિવસે કરવી પડશે પુજા

8 Nov 2020 9:28 AM GMT
ચાલુ વર્ષે કોરોના વાયરસના સંક્રમણ તેમજ દિવાળીના તહેવારોમાં આ વર્ષે તિથિઓને ક્ષયનું ગ્રહણ છે, જેને કારણે ધનતેરસ-કાળીચૌદશની તિથિ અને...
Share it