Connect Gujarat

You Searched For "#NewsUpdateFast"

ભરૂચ: અંકલેશ્વરની નર્મદા ક્લીન ટેક કંપની કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો

3 Jan 2022 7:15 AM GMT
અંકલેશ્વર-ઉમરવાડા રોડ ઉપર આવેલ નર્મદા ક્લીન ટેક કંપની ખાતે કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ અને સ્નેહમિલન સમારોહ યોજાયો હતો

વડોદરા : મિટીંગો બંધ કરો, કામ પર ધ્યાન આપો, કેમ સી.આર.પાટીલને મેયરને આવું કહેવું પડયું

26 Oct 2021 12:15 PM GMT
વડોદરામાં રખડતા ઢોર અને ભિક્ષુકોના મામલે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે મેયર કેયુર રોકડીયાને જાહેરમાં ઝાટકી નાંખ્યા

સુરત : STની ઉધનાથી અંબાજી અને ઔરંગાબાદની બસ સેવાનો પ્રારંભ, વાહનવ્યવહાર મંત્રી રહયાં હાજર

24 Oct 2021 7:25 AM GMT
દિવાળીના વેકેશનમાં સુરતથી વતન જઇ રહેલાં લોકો પાસેથી લકઝરી બસના સંચાલકો મનસ્વી રીતે ભાડુ વસુલતાં હોવાની ફરિયાદો ઉઠી છે

વડોદરા : ઢગલાબંધ પડકાર છતાં માટીના કોડીયા બનાવતો પ્રજાપતિ પરિવાર..

22 Oct 2021 10:12 AM GMT
વડોદરા શહેર તથા જિલ્લામાં માટીના દેશી કોડીયા બનાવવાનું કામ કરતાં કેટલાય પરિવારો આજે પણ અડીખમ છે

ભરૂચ: વાલિયા-વાડી રોડ પર અકસ્માતમાં માતાની નજર સામે જ પુત્ર અને પતિનું મોત

18 Oct 2021 5:32 AM GMT
ભરૂચના વાલિયા તાલુકાના ડહેલી ગામ નજીક મોતિપરા ગામના બાઈક સવારોને હાઈવા ચાલકે અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાતા પિતા-પુત્રનું ઘટના સ્થળે જ કરુણ મોત...