Connect Gujarat

You Searched For "Nick Jonas"

18 વર્ષથી આ બીમારીથી પીડાય છે પ્રિયંકાનો પતિ નિક જોનાસ, પ્રિયંકા કરી રહી છે દેખભાળ......

17 Nov 2023 7:00 AM GMT
પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસે હાલમાં જ ખુલાસો કર્યો છે કે તેને ડાયાબિટીસ છે. નિક છેલ્લાં 18 વર્ષથી ટાઇપ 1 ડાયાબિટીસ સામે લડી રહ્યો છે.

100 દિવસ પછી હોસ્પિટલથી ઘરે આવી પ્રિયંકા-નિકની દીકરી, અભિનેત્રીએ શેર કરી પહેલી ઝલક

9 May 2022 5:58 AM GMT
મધર્સ ડેના અવસર પર, તેણે તેની પુત્રી માલતી મેરી ચોપરાની પ્રથમ તસવીર ચાહકો સાથે શેર કરી.

પ્રિયંકા ચોપરા અને નિક જોનસ તેમની પુત્રી સાથે ટૂંક સમયમાં ભારત આવશે! માતા મધુ ચોપરાએ કહી આ વાત

1 April 2022 5:08 AM GMT
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ જાન્યુઆરી 2022માં જ પુત્રીના માતા-પિતા બન્યા હતા અને બંને આ સમયે આ સુંદર ક્ષણનો આનંદ માણી રહ્યા છે.

પ્રિયંકા ચોપરા સાથે આ હોલીવુડ સ્ટારકરશે ઓસ્કર પ્રી ઈવેન્ટ હોસ્ટ...

22 March 2022 7:00 AM GMT
પ્રિયંકા 23 માર્ચે મિન્ડી કલિંગ અને કુમેલ નાનજિયાની સાથે તેના કેટલાક દક્ષિણ એશિયાના સાથીદારો સાથે પ્રી-ઓસ્કાર ઇવેન્ટ હોસ્ટ કરવા જઈ રહી છે

અભિનેત્રી પ્રિયંકા ચોપરાનાં ઘરે પારણા બંધાયા, સેરોગસીથી બની માતા

22 Jan 2022 3:19 AM GMT
અભિનેત્રી પ્રિયંકા ચોપરાનાં ઘરે પારણા બંધાયા, સેરોગસીથી બની માતાબોલીવુડમાં દેશી ગર્લના નામથી જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરા માં બની ચૂકી છે.

પ્રિયંકા ચોપરાના પ્રેગનેન્ટની વાત પર નિક જોનાસે આપ્યું આવું રિએક્શન.!

25 Nov 2021 10:20 AM GMT
પ્રિયંકા ચોપરાએ ખૂબ જ બોલ્ડ અને બ્યુટીફૂલ સ્પીચ આપી હતી. આ શો નેટફ્લિક્સ પર ખૂબ સ્ટ્રીમ થઈ રહ્યો છે.

અભિનેત્રી પ્રિયંકાએ પતિ નિક સાથે વિદેશમાં લક્ષ્મીપૂજન કરી દિવાળી પર્વની ઉજવણી કરી, દેશી ગર્લનો અંદાજ થયો વાયરલ

5 Nov 2021 7:50 AM GMT
હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળી પણ પ્રિયંકાએ રિવાજો મુજબ લોસ એન્જેલસ સ્થિત પોતાના ઘરે પતિ, પરિવાર અને નજીકના મિત્રો સાથે ઉજવ્યો