Connect Gujarat

You Searched For "Offering"

સુરત : 851 મીટર લાંબી ચૂંદડી અર્પણ કરી સૂર્યપુત્રી તાપીના અવતરણ દિવસની ભવ્ય ઉજવણી કરાય...

6 July 2022 10:23 AM GMT
સૂર્યપુત્રી તાપીના અવતરણ દિવસ નિમિત્તે સુરતના જહાંગીરપુરા નજીક કુરુક્ષેત્ર સમસાન ભૂમિ ખાતે તાપી નદીના કિનારે 851 મીટર લાંબી વિશાળ ચૂંદડી અર્પણ કરી...

ભરૂચ : કુંભારિયા ઢોળાવમાં મકાન ધરાશાયીની ઘટનાના મૃતકોને કેંડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરાય

27 March 2022 9:42 AM GMT
બંબાખાના વિસ્તારમાં આવેલા કુંભારિયા ઢોળાવ નજીક ગત તા. 21 માર્ચના રોજ મકાન ધરાશાયી થવાની ઘટનામાં એક જ પરિવારના 3 સભ્યોનું મોત નીપજ્યું હતું

તાપી : આદિવાસી ખેડૂતોની અનોખી પરંપરા, કાવલા ગામે કંસરી માતાને ધરાવાય છે પહેલો પાક.

11 Jan 2022 11:19 AM GMT
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કાવલા ગામે આદિવાસી સમાજના ખેડૂતોની આસ્થાની કુળદેવી એવા કંસરી માતાનું મંદિર આવેલું છે

ભરૂચ : નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ટીવી અર્પણ કરાયા.

10 Jan 2022 10:41 AM GMT
જ્યુબિલિયન્ટ ભારતીય ફાઉન્ડેશન, ભરૂચ તરફથી શહેર તથા આસપાસના ગામોમાં આવેલી પ્રાથમિક શાળાઓને ડિજિટલ બનાવવાની મુહિમ હાથ ધરાય છે.