Connect Gujarat

You Searched For "Omicron News"

ભારતમાં કોરોના હવે 1 માસનો મહેમાન ! વાંચો કેન્દ્ર સરકારે શું કરી જાહેરાત

24 Jan 2022 9:59 AM GMT
ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે પરંતુ હવે ભારત સરકારે સ્પસ્ટ જણાવ્યું છે કે 15 ફેબ્રુઆરી સુધી દેશમાંથી કોરોના ખતમ થઈ જશે.

ઓમિક્રૉનના કારણે તબાહીની વચ્ચે જ નવા વેરિયન્ટથી હડકંપ: ભારત સહિત 40 દેશોમાં કર્યો પગપેસારો

23 Jan 2022 3:30 AM GMT
દેશ અને દુનિયામાં કોરોના વાયરસના વધતાં કેસ ફરી એક વાર ચિંતાનો વિષય બન્યા છે

ચીનમાં ઓમિક્રોનનો ડર, કડક લોકડાઉનનું અમલ...

13 Jan 2022 6:09 AM GMT
આ નવા વાયરસના પ્રકોપના કારણે ચીનના અનયાંગ સહિત શહેરોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

ભારતમાં ઓમિક્રોનના કેસ 4,000ને પાર, મહારાષ્ટ્રમાં કેસ ટોચ પર પહોચ્યા

10 Jan 2022 7:55 AM GMT
દેશમાં ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા 4,000ને વટાવી ગઈ છે.

યુકે અને અમેરિકામાં કોરોનાનો હાહાકાર, છેલ્લા 24 કલાકમાં 1,29,471 નવા કેસ નોંધાયા...

29 Dec 2021 7:08 AM GMT
UKમાં કોરોનાના રેકોર્ડ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 129,471 નવા કોરોના કેસની પુષ્ટિ થઈ છે.

અમદાવાદ : ઓમિક્રોનના કેસ વધતાં લોકો થયાં દોડતા, રસીકરણ માટે લોકોનો પડાપડી

28 Dec 2021 9:47 AM GMT
રાજયમાં અને ખાસ કરીને અમદાવાદમાં વધી રહેલાં કોરોનાના કેસથી લોકોમાં ફરી એક વખત ભયનો માહોલ જોવા મળી રહયો છે.

અમદાવાદ : રાજયમાં વધી રહયાં છે કોરોનાના કેસ, અમદાવાદ ફરી એપી સેન્ટર

26 Dec 2021 12:13 PM GMT
રાજ્યમાં વીતેલાં 24 કલાકમાં કોરોનાના 179 નવા કેસ નોંધાયા છે. જે છેલ્લા 188 દિવસમાં સૌથી વધુ દૈનિક કેસ છે.

ઓમિક્રોન અને શરદી અને ઉધરસને તમને થવા ન દો, આ 8 વસ્તુઓથી વધારો રોગપ્રતિકારક શક્તિ

24 Dec 2021 7:56 AM GMT
કોરોનાના નવા Omicron વેરિયન્ટે ફરી એકવાર બધાની ચિંતા વધારી દીધી છે.

ઓમિક્રૉનનો ખતરો' : 31stની ઉજવણી ટાણે રાજ્ય સરકાર કેટલાક નિયંત્રણ લગાવે તેવી શક્યતા..!

24 Dec 2021 6:42 AM GMT
ઓમિક્રૉન વેરિયન્ટના ખતરાને જોતા કેન્દ્રની સૂચનાના આધારે તા. 31 ડિસમ્બર માટે ગુજરાત સરકાર કેટલાક નિયંત્રણ લગાવે તેવી શક્યતા વર્તાય રહી છે.

અમેરિકામાં ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે, 73 ટકા દર્દીઓ કોરોનાના નવા પ્રકારથી સંક્રમિત

21 Dec 2021 8:23 AM GMT
વિશ્વભરમાં ફરી એકવાર કોરોના વાયરસનો ખતરો મંડરાઈ રહ્યો છે. કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટ બાદ હવે ઓમિક્રોનને લઈને દુનિયાભરમાં ગભરાટ છે.