Connect Gujarat

You Searched For "Online payment"

Paytm પર RBIની મોટી કાર્યવાહી, આ તારીખ પછી બેકિંગ સર્વિસ પર રોક, નવા ગ્રાહકો પર પણ પ્રતિબંધ

31 Jan 2024 3:26 PM GMT
Paytm બેંક સંબંધિત પણ ઘણી ખામીઓ સામે આવી છે જેના કારણે ભવિષ્યમાં પણ તેની સામે જરૂરી પગલાં લેવામાં આવશે.

અંકલેશ્વર : કોઈપણ ડિજિટલ પેમેન્ટ કરતાં પહેલા વેપારીઓ ચેતજો, તમારી સાથે પણ બની શકે છે આવી ઘટના..!

27 Aug 2022 1:16 PM GMT
વેપારી સાથે ડિજિટલ પેમેન્ટના નામે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. Paytm સાઉન્ડ બોક્સ રૂપિયા 499માં આપવાનું કહેતા વેપારી સહમત થાય છે.

સસ્તી કિંમતે સોનું ખરીદવાની તક, ઓનલાઇન પેમેન્ટ કરવા પર ડિસ્કાઉન્ટ મળશે,જાણો કઈ રીતે..

20 Jun 2022 7:22 AM GMT
દેશમાં આજથી સોવરેન ગોલ્ડ બોન્ડ આગામી હપ્તાનું વેચાણ પાંચ દિવસ માટે શરૂ થઈ રહ્યું છે.

1 જુલાઇથી બદલાઈ જશે ઓનલાઇન પેમેન્ટની પધ્ધતિ,વાંચો RBIની ગાઈડ લાઇન

18 Jun 2022 7:13 AM GMT
30 જૂન, 2022 સુધીમાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડ દ્વારા કરવામાં આવતા તમામ ઓનલાઈન, પોઈન્ટ-ઓફ-સેલ અને એપ્લિકેશનમાં વ્યવહારો અનન્ય ટોકન્સથી બદલવામાં આવે.

અંકલેશ્વર : મોબાઈલ શોપના માલીકને ગઠિયાઓએ ફેક બેંકિંગ મેસેજ મોકલ્યો, રૂ. 50 હજારના મોબાઈલ ઉઠાવી ફરાર

22 Feb 2022 12:13 PM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીક આવેલ ઝો-બોક્સ મોબાઈલ શોપમાં ફેક બેંકિંગ મેસેજ મોકલી અંદાજિત રૂપિયા 50 હજારના મોબાઈલની ચોરી કરી ગઠિયા ફરાર...