Connect Gujarat

You Searched For "PM"

બ્રિટનના એશિયન અમીરોની યાદીમાં ઋષિ સુનક અને અક્ષતા 17મા નંબરે, જાણો કયો ભારતીય પરિવાર ટોપ પર છે?

25 Nov 2022 8:18 AM GMT
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિને બ્રિટનમાં 'એશિયન રિચ લિસ્ટ 2022'માં સામેલ કરવામાં આવ્યા છે.

બાંગ્લાદેશના PMએ હિન્દુ સમુદાય સાથે કર્યો સંવાદ, કહ્યું- દેશના નાગરિક હોવાના તમામ છે અધિકારો

19 Aug 2022 7:38 AM GMT
વડા પ્રધાન શેખ હસીનાએ ગુરુવારે જન્માષ્ટમીના અવસર પર કહ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયને સમાન અધિકારો છે.

પીએમ પદની રેસમાં ઋષિ સુનક પાછળ, જીત માટે ભારતીય મૂળના લોકોએ હવન સહિત અનેક પ્રયાસો શરૂ કર્યા

9 Aug 2022 8:42 AM GMT
બ્રિટનના વડાપ્રધાન પદની રેસમાં સામેલ પૂર્વ વિદેશ મંત્રી ઋષિ સુનકની જીત માટે ભારતીય લોકો તમામ પ્રયાસો કરી રહ્યા છે.

ભરૂચ: ભાજપ દ્વારા વડાપ્રધાનના 8 વર્ષના સેવા સુશાસનની ઉજવણી, વિકાસના કામોની રૂપરેખા રજૂ કરાય

3 Jun 2022 5:12 PM GMT
વડાપ્રધાનના કાર્યકાળના 8 વર્ષ ભાજપ દ્વારા સેવા સુશાસનની ઉજવણી જિલ્લા ભાજપ દ્વારા યોજાય પ્રેસ કોન્ફરન્સ વિકાસના કામોની રૂપરેખા રજૂ કરાય

ગુજરાતની મહેમાન ગતિ જોઈ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન થયા અભિભૂત,વાંચો શું કહ્યું

22 April 2022 7:00 AM GMT
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન બે દિવસ ભારતના પ્રવાસે આવ્યા છે. આજે તેઓ દિલ્હી પહોંચી ગયા છે. જ્યાં પીએમ મોદી સાથે તેઓ મિટીંગ કરશે

મોરેશિયસના PM આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે, વાંચો શું રહેશે કાર્યક્રમ

18 April 2022 7:22 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 3 દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે તેઓની સાથે મોરેશિયસના PM પ્રવિંદ જુગનાથ પણ આવશે.

દાહોદ:PM મોદીના આગમન પૂર્વે DGP આશિષ ભાટીયએ યોજી ઉચ્ચ સ્તરીય બેઠક, મોદી આપશે આદિવાસી સંમેલનમાં હાજરી

15 April 2022 12:06 PM GMT
વડાપ્રધાન મોદીના આગમન પૂર્વે રાજ્યના પોલીસ મહાનિર્દેશક દાહોદની મુલાકાતે પહોંચ્યા હતા અને પ્રધાનમંત્રીના સભા સ્થળે નિરીક્ષણ કરી સ્થાનિક વહીવટી તંત્ર...

અમદાવાદ: આમ આદમી પાર્ટીએ ખંડેર સ્કૂલોના ફોટા મગાવવા નંબર જાહેર કર્યો, આપ દ્વારા ફોટો PMને મોકલાશે

15 April 2022 11:02 AM GMT
ગુજરાતમાં શિક્ષણના મુદ્દા પર ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા ઘમાષાણ ચાલી રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં...

ઝેલેન્સકીએ રશિયા સામે લડવા દક્ષિણ કોરિયા પાસેથી હથિયારો મંગાવ્યા

12 April 2022 6:46 AM GMT
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ એક વીડિયો સંદેશમાં કહ્યું કે મેરીયુપોલમાં રશિયન હુમલામાં હજારો લોકો માર્યા ગયા

પાક.ના PM ઈમરાન ખાનની ખુરશી ખતરામાં, અહીં સમાપ્ત થઈ શકે છે યાત્રા, અવિશ્વાસ પ્રસ્તાવ પર થશે મતદાન

14 March 2022 8:24 AM GMT
પાકિસ્તાનના સંયુક્ત વિપક્ષે વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો છે, જે બાદ તેમની ખુરશી પર તલવાર લટકી રહી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારના વડા તરીકે 20માં વર્ષમાં કરશે પ્રવેશ

7 Oct 2020 5:46 AM GMT
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સરકારના વડા તરીકે તેમના 20માં વર્ષે પ્રવેશ કરશે. તે પ્રથમ રાજનેતા છે જે રાજ્યના મુખ્ય પ્રધાન અને દેશના વડા પ્રધાન...

વડાપ્રધાનના કાર્યક્રમને કારણે રાજ્યના પોલિસ વડા શિવાનંદ ઝા રાજકોટમાં

29 Sep 2018 10:59 AM GMT
આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવી પહોંચશે. સાંજના પાંચ વાગ્યા આસપાસ તેઓ રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચશે. ત્યાથી તેઓ સીધા ચૌધરી હાઈસ્કુલ...
Share it