Home > PMModi
You Searched For "pmmodi"
પીએમ મોદીએ કહ્યું- જે મોઢેરા પર સદીઓ પહેલા આક્રમણકારોએ અત્યાચાર કર્યો હતો, તે હવે ઉદાહરણ બની ગયું છે
9 Oct 2022 12:56 PM GMTવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મહેસાણાના મોઢેરામાં અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સ હેઠળ પીએમ મોદીએ મહેસાણા જિલ્લાના...
અમદાવાદ : સમયની સાથે પૈસાની બચત કરાવતી "મેટ્રો ટ્રેન", જાણો કેવી રહેશે તમારા માટે મેટ્રોની સફર..!
30 Sep 2022 4:39 PM GMTવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ શહેરના થલતેજથી વસ્ત્રાલ રુટ પર મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કર્યું
અમદાવાદ: PM મોદીના હસ્તે નેશનલ ગેમ્સનો પ્રારંભ,રંગારંગ કાર્યક્રમો યોજાયા
30 Sep 2022 7:18 AM GMTવડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 36માં નેશનલ ગેમ્સનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિવિધ રંગારંગ કાર્યક્રમો પણ યોજાયા હતા
PM મોદીએ નવમીવાર લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો
15 Aug 2022 3:35 AM GMTPM મોદીએ સવારે 7.30 વાગ્યે લાલ કિલ્લા પરથી નવમીવાર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
ગુજરાત રમખાણો પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અમિત શાહે કહ્યું, 'જેણે આરોપો લગાવ્યા છે તેમણે PMની માફી માંગવી જોઈએ'
25 Jun 2022 6:07 AM GMTકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં 2002ના ગુજરાત રમખાણો અંગે ઘણા મોટા ખુલાસા કર્યા હતા
અમદાવાદ : રોડ શો સાથે વડાપ્રધાનની સરદાર પટેલ સ્ટેડિયમમાં ભવ્ય એન્ટ્રી
12 March 2022 4:58 PM GMTવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજના નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમમાં ગુજરાત ખેલ મહાકુંભ 2022નું ઉદ્ઘાટન કર્યું.
અમદાવાદ : પીએમ મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓ શરૂ,જાણો મોદીનું બે દિવશીય શેડ્યુલ..
10 March 2022 7:33 AM GMTવડાપ્રધાન નરેન્દ્ર આગામી 11 અને 12 માર્ચે ગુજરાત આવી રહ્યા છે. જેને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
આજે ભારત-મધ્ય એશિયા શિખર સંમેલનનું આયોજન, અફઘાનિસ્તાનની સ્થિતીને લઈને કરવામાં આવશે ચર્ચા
27 Jan 2022 5:17 AM GMTવડાપ્રધાન મોદીની હાજરીમાં આજે ભારત-મધ્ય એશિયા શિખર સંમેલન યોજાશે. જેમા 5 દેશો ભાગ લેવાના છે. આ બેઠકમાં ખાસ કરીને અફઘાનિસ્તાનની સ્થિતીને લઈને ચર્ચા...
સુભાષ ચંદ્ર બોઝને મોદી સરકારનું વધુ એક સન્માન, પ્રજાસત્તાક પર્વની ઉજવણી તેઓની જન્મ જયંતિથી શરૂ કરાશે
15 Jan 2022 8:09 AM GMTઅત્યાર સુધી 24મી જાન્યુઆરીથી ઉજવણીની શરૂઆત થતી હતી પરંતુ હવેથી ઉજવણી 23 તારીખથી જ શરૂ કરવાનો નિણર્ય લેવામાં આવ્યો
અમદાવાદ: જાસપુર ખાતે 11થી 13 ડિસેમ્બર ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ સમારોહ, તૈયારીઓને આખરી ઓપ
8 Dec 2021 11:31 AM GMTઅમદાવાદના જાસપુર ખાતે 11 થી 13 ડિસેમ્બરે ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ સમારોહ યોજાશે
પી.એમ.મોદીની વર્ચ્યુયલ હાજરીમાં તા.11 થી 13 ડિસેમ્બર સુધી ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ મહોત્સવ યોજાશે
8 Dec 2021 7:19 AM GMTઅમદાવાદના જાસપુર ખાતે 22 નવેમ્બરે ઉમિયા માતાજીના મંદિરનો શિલાન્યાસ મહોત્સવ યોજાશે.
ઉત્તરપ્રદેશ: કુશીનગરમાં PM મોદીએ મહાપરિનિર્વાણ સ્તૂપમાં ભગવાન બુદ્ધની પૂજા કરી
20 Oct 2021 7:38 AM GMTવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કુશીનગરના પ્રવાસે છે. મોદી ભગવાન બુદ્ધના મહાપરિનિર્વાણ સ્તૂપ સ્થળે પહોંચ્યા હતા.