Connect Gujarat

You Searched For "Parineeti Chopra"

પરિણીતી-રાધવ આજે બંધાશે લગ્નના તાંતણે, રાજસ્થાન CM લગ્નમાં આપશે હાજરી....

24 Sep 2023 8:15 AM GMT
બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા આજે લગ્નના બંધનમાં બંધાશે.

રાઘવ–પરિણીતાના લગ્નમાં કાર્ડ વગર નહીં મળે એન્ટ્રી, લગ્નમાં તૈનાત કરાઇ હાઇ સિક્યુરિટી વ્યવસ્થા....

22 Sep 2023 8:11 AM GMT
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ઉદયપુરના લીલા પેલેસમાં લગ્નને લઇને અનેક તૈયારીઓ થઇ ચુકી છે.

આ ભવ્ય પેલેસમાં યોજાશે પરિણીતી-રાધવના શાનદાર લગ્ન, પંજાબી રીતિ રિવાજ મુજબ કરશે લગ્ન...

8 Sep 2023 7:41 AM GMT
પરિણીતી ચોપરા અને આપના નેતા રાઘવ ચઢ્ઢા સાથે ટૂક જ સમયમાં લગ્ન કરશે. બંનેના લગ્ન આલીશાન મહેલમાં જવા જઇ રહ્યા છે.

પરિણીતી અને રાઘવ ટૂંક સમયમાં બંધાશે લગ્નના તાંતણે, 25 સપ્ટેમ્બરે રાજસ્થાનમા કરશે ભવ્ય વેડિંગ.....

21 Aug 2023 7:02 AM GMT
બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને AAP સાંસદ રાઘવ ચઢ્ઢા ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.

પરિણીતી ચોપરાએ રાઘવ ચઢ્ઢા સાથે કરી સગાઈ, કપલની સગાઈની તસવીરો આવી સામે..!

14 May 2023 3:24 AM GMT
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ સત્તાવાર રીતે સગાઈ કરી લીધી છે અને તેમની સગાઈના આરાધ્ય ચિત્રો શેર કર્યા છે.

રાઘવ ચઢ્ઢાએ પરિણીતિ ચોપડા સાથે સગાઈ કરી લીધી, જાણો ક્યારે કરવાના છે લગ્ન

21 April 2023 7:11 AM GMT
પરિણીતિ ચોપડા અને રાઘવના પરિવાર અને નજીકના સંબંધીઓની હાજરીમાં એક પરંપરાગત રોકા સમારંભમાં સગાઈ કરી હતી

પરિણીતી-રાઘવની સગાઈ થશે આ અઠવાડિયે જ ! દિલ્હીમાં થઈ રહી છે રિંગ સેરેમનીની તૈયારીઓ

4 April 2023 11:20 AM GMT
બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપડા અને આપના સાંસદ રાઘવ ચઢ્ઢા તેમના સંબંધોને લઈને હાલ ચર્ચામાં છે.

રાઘવ ચઢ્ઢા-પરિણીતી બનશે ટૂંક સમયમાં કપલ?, લગ્નના સવાલ પર અભિનેત્રીએ આપી આવી પ્રતિક્રિયા

29 March 2023 8:08 AM GMT
અભિનેત્રી પરિણીતી ચોપરા આ દિવસોમાં પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. આ દિવસોમાં અભિનેત્રીનું નામ આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે જોડાઈ...

સાંસદ સંજીવ અરોરાએ AAPના સાંસદ રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાને ટ્વિટ કરીને પાઠવી શુભેચ્છા, કહ્યું- મારી શુભકામનાઓ તમારી સાથે છે

28 March 2023 11:05 AM GMT
ફોટો શેર કરતાં સંજીવે લખ્યું- હું રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. હું આશા રાખું છું કે તેઓ પ્રેમ અને આનંદથી એકબીજા સાથે...

અભિનેત્રી પરિણીતી સંગ AAP નેતા રાઘવ ચઢ્ઢા, લંચ કરવા પહોંચ્યા તો ફેન્સે પૂછ્યું, 'ડેટ તો નથી કરી રહ્યા ને!'

24 March 2023 9:10 AM GMT
એક ખબર અનુસાર AAP નેતા અને રાજસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને એક્ટ્રેસ પરિણીતી ચોપરા એક બીજાને ડેટ કરી રહ્યા છે.

પરિણીતી ચોપરા અને હાર્દિક સંધુની ફિલ્મ "કોડ નેમ: તિરંગા"ની રિલીઝ ડેટ જાહેર

19 Sep 2022 7:41 AM GMT
બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને પ્રખ્યાત પંજાબી ગાયક હાર્ડી સંધુ સ્ટારર ફિલ્મ કોડ નેમઃ તિરંગા ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં આવવાની છે.

જો તમે ટ્રેડિશનલ લૂકમાં સ્ટાઈલિશ દેખાવા ઈચ્છો છો તો પરિણીતી ચોપરાનો આ લુક કામ આવશે

21 Jun 2022 9:16 AM GMT
પરિણીતી ચોપરાની ફેશન સેન્સ એકદમ અલગ છે. ઘણીવાર તે એવા કપડામાં જોવા મળે છે. જેમાં તે માત્ર એલિગન્ટ જ નથી લાગતી પણ તેની ક્લાસી સ્ટાઇલ બધાનું ધ્યાન ખેંચે...