Connect Gujarat

You Searched For "Phone"

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર કરી વાત,વાંચો શું છે કારણ

20 March 2024 12:27 PM GMT
રશિયામાં 5મી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ વડાપ્રધાન મોદીએ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરીને તેમને શુભેચ્છાઓ પાઠવી છે.

Itel લાવ્યો હતો દુનિયાનો પહેલો એન્ડ્રોઇડ 14 Go એડિશન ફોન, વાંચો માહિતી..

28 Feb 2024 11:21 AM GMT
તાજેતરમાં માહિતી સામે આવી છે કે Ital ભારતમાં P સીરીઝનો સ્માર્ટફોન લાવવા જઈ રહ્યું છે.

માત્ર Samsung S23 Series નહીં, આ ફોનમાં પણ આવતા મહિને Galaxy AI મળશે....

22 Feb 2024 11:43 AM GMT
સેમસંગે આ વર્ષે જાન્યુઆરીમાં Galaxy S24 સિરીઝ સાથે Galaxy AI રજૂ કર્યો હતો.

Jioનો નવો સસ્તો ફીચર ફોન, ટૂંક સમયમાં જ Bharat B2 નામ સાથે માર્કેટમાં થશે લોન્ચ..

16 Feb 2024 11:20 AM GMT
રિલાયન્સ ટૂંક સમયમાં જ સસ્તો ફીચર ફોન Jio Bharat B2 લોન્ચ કરશે. હાલમાં, આ ફોનને લઈને કંપની દ્વારા કોઈ માહિતી શેર કરવામાં આવી નથી.

એક બાજુ ફોન ચાર્જ થશે અને બીજી બાજુ તમારું અકાઉન્ટ ખાલી થશે, જાણો કેવી રીતે બચશો આવા સ્કેમથી....

16 Nov 2023 9:45 AM GMT
સાઇબર સ્કેમમાં રોજ નવા નવા કિસ્સાઓ સામે આવતા રહે છે. સ્કેમર્સ લોકોને ઠગવા માટે નવા નવા રસ્તાઓ અજમાવતા હોય છે.

વરસાદમાં અચાનક જ તમારો ફોન ભીનો થઈ જાય તો આ 5 રીતે સેફ કરી શકો છો.....

26 Jun 2023 7:33 AM GMT
આ દિવસોમાં વરસાદ શરુ થઈ ગયો છે. આવી સ્થિતિમાં, ઘણા પ્રયત્નો કરવા છતાં, ઘણી વખત ફોન ભીનો થઈ જાય છે.

Googleનો સસ્તો ફોન Pixel 7a લૉન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

11 May 2023 5:40 AM GMT
ગૂગલે તેની વાર્ષિક I/O 2023 ઇવેન્ટમાં તેનો નવો ફોન Pixel 7a લોન્ચ કર્યો છે. Pixel 7a સિવાય કંપનીએ તેનો પહેલો ફોલ્ડેબલ ફોન Pixel Fold પણ લોન્ચ કર્યો...

અંકલેશ્વર : ચોરીનો મોબાઈલ ફોન સસ્તામાં ખરીદીને મોંઘા ભાવે વેચવા બદલ દુકાનદારની અટકાયત...

12 March 2023 11:23 AM GMT
ચોરીનો મોબાઈલ સસ્તામાં ખરીદી કરી અન્ય લોકોને મોંઘા ભાવે વેચવા બદલ દુકાનદારની LCB પોલીસે ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

ભરૂચ : બુરહાની મોબાઈલ શોપમાંથી ફોન-એસેસરીઝની ચોરી, તસ્કરની કરતૂત CCTVમાં કેદ...

30 Dec 2022 12:25 PM GMT
ભરૂચ શહેરના શાલીમાર શોપિંગ સેન્ટરમાં આવેલ બુરહાની મોબાઈલની શોપમાં તસ્કરે પ્રવેશ કરી નવા-જુના ફોન સહીત એસેસરીઝની ચોરી કરી હતી.

ભાવનગર : છેડતી કરનાર યુવકે યુવતીના પરિવારજનો પર કર્યો તીક્ષ્ણ હથિયાર વડે હુમલો...

24 Jan 2022 8:40 AM GMT
ભાવનગરમાં ફોન પર મેસેજ કરી યુવક એક યુવતીને હેરાન કરતો હતો.