Connect Gujarat

You Searched For "Pimples"

ઉનાળામાં આ રીતે તમારી ત્વચાની સંભાળ રાખો,તો પિમ્પલ્સ અને કરચલીઓની સમસ્યાઓથી બચી શકાય !

17 March 2024 9:52 AM GMT
તમે ઘરે જ ત્વચા સંભાળની કેટલીક ટિપ્સ અપનાવીને ડાઘ રહિત અને ચમકતી ત્વચા મેળવી શકો છો.

વર્કઆઉટ પણ તમારા પિમ્પલ્સનું કારણ બની શકે છે, આ રીતે તમે તમારી ત્વચાની સંભાળ રાખી શકો છો.

12 March 2024 10:06 AM GMT
દરેક વ્યક્તિ જાણે છે કે વર્કઆઉટ સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે.

ત્વચાને લગતી ઘણી સમસ્યાઓથી રાહત આપી શકે છે “ તુલસી “, તો આ રીતે કરો તેનો ઉપયોગ

11 Feb 2024 5:53 AM GMT
તુલસીમાં શુદ્ધિકરણ ગુણ જોવા મળે છે. આવી સ્થિતિમાં, તે તમારી ત્વચાના છિદ્રોને ઊંડા સાફ કરે છે.

શું તમે કેળા ખાધા પછી છાલને ફેંકી દો છો, પરંતુ ત્વચા પર તેના અદ્ભુત ફાયદાઓ જાણો...

10 Feb 2024 11:20 AM GMT
આમ તો બધા જ લોકો કેળા ખાધા પછી તેની છાલને કચરામાં ફેકી જ દેતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે તેના કેટલાક ફાયદાઓ છે.

શું તમારી સ્કીન પણ ઓઇલી છે? તો આ ખાસ ફેશ પેક લગાવો, ઓઇલી સ્કિનથી મળશે છુટકારો....

21 Sep 2023 10:44 AM GMT
ઓઇલી સ્કીનથી છુટકારો મેળવવા માટે અસરકારક ફેસ માસ્ક વિષે જણાવીશું, જેને એપલાઇ કરવાથી તમારી સ્કીન ઓઇલ ફ્રી થઈ જશે.

પિંપલ્સ થવાનું મુખ્ય કારણ છે તૈલી ત્વચા, જાણો ત્વચાની સંભાળ રાખવાની સાચી રીત....

10 Sep 2023 10:19 AM GMT
ખીલ થવા એ સામાન્ય બાબત છે. પરંતુ ખીલ થવાનું કારણ જાણીને તેને થતાં અટકાવી શકાય છે. સામાન્ય રીતે લોકોને ખૂબ જ પરસેવો થાય છે

ખીલની સમસ્યાથી છુટકારો મેળવવા આ 3 રીતથી કરો ફટકડીનો ઉપયોગ, ફેશ થઈ જશે એકદમ ક્લીન......

2 Sep 2023 9:49 AM GMT
ફટકડીનો ઉપયોગ વાસ્તુ અને ઘર સાથે જોડાયેલા અનેક કામોમાં કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ફટકડીનો ઉપયોગ ખીલની સમસ્યા દૂર કરવા માટે પણ થાય છે?

રાતે સૂતા સમયે ચહેરા પર લગાવો આ વસ્તુ, ખીલ, ડાઘ થશે દૂર ઇન્સ્ટન્ટ આવશે નિખાર

22 April 2023 1:59 PM GMT
અંજીર કેલ્સિયમ, ફાઈબર અને મેગ્નેશિયમનો ઉતમ સ્ત્રોત છે. તે સ્વાસ્થ્યને અનેક રોગોથી બચાવે છે.

હવે માર્કેટના સાબુને કહો બાય બાય, ઘરે બનાવો નીમ-એલોવેરોનો સાબુ, પિંપલ અને ડાઘ ધબ્બા થશે દૂર

31 March 2023 7:45 AM GMT
સ્કીનનો ભેજ અને સોફ્ટનેશ જાળવી રાખવા માટે નીમ અને એલોવેરામાંથી નેચરલ બાથ સોપ બનાવી શકો છો.

જો તમે પિમ્પલ્સથી છુટકારો મેળવવા માંગતા હોવ તો તમારા ડાયટમાં આ હેલ્ધી ડ્રિંક સામેલ કરો.

15 Jan 2023 8:05 AM GMT
ચહેરા પર પિમ્પલ્સ,ખરાબ જીવનશૈલી, બિનઆરોગ્યપ્રદ ખોરાક, પ્રદૂષણ વગેરેના ઘણા કારણો હોઈ શકે છે. આ ચહેરાના દેખાવને બગાડે છે.

આ ઘરેલું ઉપાયોની મદદથી પિમ્પલ્સથી ઝડપથી જ મેળવો છુટકારો

7 Dec 2022 7:22 AM GMT
પિમ્પલ્સ એ ત્વચાને લગતી ખૂબ જ સામાન્ય સમસ્યા છે, પરંતુ ચહેરા પરના એક પણ પિમ્પલ માત્ર સુંદરતામાં ઘટાડો જ નથી કરતા પરંતુ સ્ટ્રેસ લેવલ પણ વધારે છે.

પિમ્પલ્સ સિવાય આ 5 ફળોના રસ ત્વચાની ઘણી સમસ્યાઓનો છે ઈલાજ

28 Feb 2022 8:33 AM GMT
ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવવા માટે તમે ફળોના રસની મદદ પણ લઈ શકો છો. જો તે ત્વચા પર યોગ્ય રીતે લગાવવામાં આવે તો તેની કોઈ આડઅસર થતી નથી.