Connect Gujarat

You Searched For "Plan"

દિલ્હી એરપોર્ટ પર વિમાન દુર્ઘટના ટળી, ઈન્ડિગો પ્લેન લેન્ડિંગ દરમિયાન ટેક્સીવે પાર કરી ગયું..!

11 Feb 2024 6:54 AM GMT
રવિવારે સવારે દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ અમૃતસરથી ઇન્ડિગોની ફ્લાઇટ ટેક્સીવે પાર કરી હતી.

નવસારી : ભોજન માટેની ગ્રાન્ટ નહીં ફાળવતા જલાલપોરની આંગણવાડીઓને તાળું મારવાની આંગણવાડી બહેનોની ચીમકી...

8 Feb 2024 11:56 AM GMT
કુપોષણ એ ગુજરાત માટે એક કલંકિત શબ્દ બની ગયો છે, ત્યારે આ દૂષણને દૂર કરવા માટે રાજ્ય સરકારે કમર કસી છે

ભરૂચ: ભાજપની PM વિશ્વકર્મા, સુશાસન દિન, મનન કી બાત, VBSYના આયોજન અંગે બેઠક મળી

22 Dec 2023 12:45 PM GMT
કસક સ્થિત ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય ખાતે પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાના અધ્યક્ષ સ્થાને શુક્રવારે સંગઠનની બેઠક મળી હતી.

ઇન્ટરનેટ વગર પણ હવે જોઈ શકાશે મૂવી, આ 3 મહાલાભનો કરોડો નાગરિકોને મળશે લાભ, જાણો શું છે પ્લાન.....

19 Nov 2023 8:12 AM GMT
D2M નેટવર્કિંગ એટલે કે ડિવાઈસ-ટુ-મેટાવર્સ નેટવર્કિંગ તરીકે ઘણી ચર્ચા થઈ રહી છે. કેન્દ્રીય દૂરસંચાર વિભાગ, માહિતી અને પ્રસારણ મંત્રાલય અને આઈઆઈટી...

મધ્ય પ્રદેશના આ સ્થળોએ ફરવા જવાનો બનાવો પ્લાન, વિદેશમાં હોવ તેવો થશે અનુભવ....

7 Oct 2023 7:33 AM GMT
જબલપુર, મધ્ય પ્રદેશના તે ફેમસ શહેર પૈકીનું એક છે જેને તેના સંગેમરમરના સુંદર ખડકો માટે ઓળખવામાં આવે છે. ત્યાં જાતભાતના ધોધ છે.

જો તમે કુદરતી સૌંદર્યની મજા માણવા માંગતા હોવ તો આ 5 હિલ સ્ટેશન તમારા માટે રહેશે બેસ્ટ, આજે જ બનાવી લો પ્લાન….

2 Sep 2023 7:03 AM GMT
હરિયાણાના ફરીદાબાદમાં ફરવા માટે શાનદાર સ્થળો છે. ઘણી ઐતિહાસિક ઇમારતો અને પાર્કમાં વીકેન્ડ પર ટુરિસ્ટસનો જમાવડો લાગી જાય છે.

ગર્લ્સ ટ્રિપ માટે ભારતની આ જગ્યાઓ છે સૌથી સુરક્ષિત, કરી લો પ્લાન

26 March 2023 11:19 AM GMT
શું તમે ફ્રેન્ડ સાથે બહાર ફરવા જવાનું વિચારી રહ્યા છો. તો ફટાફટ તમે ભારતની આ જગ્યાઓ ની ટ્રીપ પ્લાન કરી શકો છો.

Jio બેસ્ટ રિચાર્જ પ્લાનઃ ત્રણ મહિનાની વેલિડિટી સાથે આ રહ્યો Jioનો સૌથી સસ્તો પ્લાન..!,વાંચો

13 Jan 2023 11:54 AM GMT
ટેલિકોમ કંપનીઓ રિલાયન્સ જિયોના ગ્રાહકોની સુવિધા અને જરૂરિયાત અનુસાર એક કરતાં વધુ પ્રીપેડ પ્લાન પ્રદાન કરી રહી છે.

શું ભારત અને અમેરિકા સાથે મળીને ચીની ચિંતા વધારશે? જાણો શું છે પ્લાન

4 Aug 2022 6:45 AM GMT
ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલુ છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ચીનનો તણાવ વધવા જઈ રહ્યો છે.

સુરત : આભવા ગામની જમીનને સંપાદનમાં લેવા સામે ખેડૂતોનો વિરોધ, કલેક્ટરને પાઠવ્યું આવેદન...

28 Feb 2022 12:11 PM GMT
એરપોર્ટ માટે ખુડાના ડેવલપમેન્ટ પ્લાનમાં સુરતના આભવા ગામની વિશાળ જમીન સંપાદન લેવા સામે ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે.