Connect Gujarat

You Searched For "plantation"

નર્મદા: એકતાનગરના પરિસરમાં વિવિધ પ્રજાતિઓના વૃક્ષોનું કરાયુ વાવેતર, હરિયાળું એકતાનગર બન્યું આકર્ષણનું કેન્દ્ર

30 Oct 2023 7:50 AM GMT
PM નરેન્દ્રભાઈ મોદીના ‘ક્લિન ઈન્ડિયા ગ્રીન ઈન્ડિયા’ કેમ્પેઈનની પ્રેરણાથી એકતાનગરના પરિસરમાં વિવિધ પ્રજાતિઓના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.

ભરૂચ : પર્યાવરણ બચાવોના સંદેશ સાથે જિલ્લા જેલમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો, 700થી વધુ રોપાનું વાવેતર કરાયું...

7 July 2023 4:21 PM GMT
કાનૂની સેવા સત્તા મંડળ તથા જિલ્લા જેલનું સહિયારુ આયોજનજેલ સંકુલમાં 700થી વધુ રોપાઓનું કરવામાં આવ્યું વાવેતરવૃક્ષોનું જતન કરી લોકોમાં પર્યાવરણ બચાવોનો...

અમદાવાદ : સી.આર.પાટીલના જન્મદિવસની ઉજવણી, CMના હસ્તે વૃક્ષારોપણ-બાળકોને દૂધ વિતરણ

16 March 2023 8:29 AM GMT
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના...

અમદાવાદમાં 50 હજાર વૃક્ષો વાવવાનો મહત્વકાંક્ષી લક્ષ્યાંક, "ચિરિપાલ મિર્ચી ગ્રીન યોદ્ધા" પહેલની શરૂઆત...

27 Jun 2022 12:28 PM GMT
ચિરિપાલ ગ્રૂપ પર્યાવરણ-મેત્રીપૂર્ણ પ્રતિબદ્ધતાના ભાગરૂપે અમદાવાદના ગ્રીન કવરને વધારવાની ઝુંબેશમાં મિર્ચી સાથે હાથ મિલાવ્યો છે.

અંકલેશ્વર : પબ્લિક સ્કૂલ ખાતે તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણનું ઓનલાઈન પ્રદર્શન યોજાયું...

28 Jan 2022 1:17 PM GMT
તાલુકા કક્ષાની સરકારી શાળાનું શૈક્ષણિક પ્રદર્શન યોજાયું, 45 સરકારી શાળાના વિદ્યાર્થી-શિક્ષકો ઓનલાઇન જોડાયા

ભરૂચ: અંકલેશ્વરની નર્મદા ક્લીન ટેક કંપની કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો

3 Jan 2022 7:15 AM GMT
અંકલેશ્વર-ઉમરવાડા રોડ ઉપર આવેલ નર્મદા ક્લીન ટેક કંપની ખાતે કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ અને સ્નેહમિલન સમારોહ યોજાયો હતો