Connect Gujarat

You Searched For "Police Head Quarters"

ભરૂચ : વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે પોલીસ હેડ ક્વાટર્સ ખાતે યોજાયો જનજાગૃતિ કાર્યક્રમ...

1 Dec 2023 8:34 AM GMT
આજે તા. 1 ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસ છે. આ રોગચાળાને નાબૂદ કરવા સાથે થતાં કાર્યોને ઉજાગર કરવા માટે દર વર્ષે પહેલી ડિસેમ્બરે આ દિવસ ઉજવવામાં આવે છે.

સુરત : પોલીસ ભરતી પર માવઠાની અસર, મેદાનોમાં પાણી ફરી વળતાં શારીરિક કસોટીની પરીક્ષા મોકૂફ...

2 Dec 2021 9:10 AM GMT
LRD-PSIની યોજાવાની હતી શારીરિક કસોટીની પરીક્ષા, સતત વરસતા કમોસમી વરસાદના કારણે પરીક્ષા મોકૂફ

ભરૂચ : માવઠાના કારણે LRD-PSIની શારીરિક કસોટીની પરીક્ષા મોકૂફ, નવી તારીખ જાહેર કરાશે...

2 Dec 2021 7:38 AM GMT
LRD-PSIની યોજાવાની હતી શારીરિક કસોટીની પરીક્ષા, સતત વરસતા કમોસમી વરસાદના કારણે પરીક્ષા મોકૂફ

અમદાવાદ : પોલીસ હેડકવાટર્સ ખાતે તિરંગો લહેરાયો, બે પોલીસ અધિકારીઓને પરમવીર ચક્ર એનાયત

15 Aug 2021 8:52 AM GMT
પોલીસ હેડકવાટર્સ ખાતે ધ્વજવંદન સમારંભ, પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવના હસ્તે ધ્વજવંદન.

અમદાવાદ : પોલીસ હેડકવાટર્સ ખાતે કરાયું ધ્વજવંદન, પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તે લહેરાવ્યો તિરંગો

26 Jan 2021 9:32 AM GMT
અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલાં પોલીસ હેડકવાટર્સ ખાતે મંગળવારના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ બેન્ડની સુરાવલી વચ્ચે...