Connect Gujarat

You Searched For "police personnel"

અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા એક સાથે 1124 પોલીસ કર્મચારીઓની કરાઇ બદલી

9 Nov 2023 3:20 PM GMT
દિવાળીના તહેવાર પહેલા જ અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા એક સાથે...

સુરત : રાજ્યના 55 હજારથી વધુ પોલીસ જવાનોને અપાય CPR તાલીમ : ગૃહમંત્રી હર્ષ સંઘવી

11 Jun 2023 9:35 AM GMT
કોરોના કાળ પછી હાર્ટ એટેકથી મૃત્યુનો દર વધ્યોપોલીસકર્મીઓ માટે ખાસ CPR તાલીમનું આયોજનગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા તાલીમ કેન્દ્રની મુલાકાત સ્વાસ્થ્ય અને...

અમદાવાદ:ગ્રામ્ય પોલીસના 14 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ,વાંચો SPએ કેમ લીધો આકરો નિર્ણય

10 Jan 2023 8:48 AM GMT
ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 14 જેટલા પોલીસ કર્મીઓને અમદાવાદ ગ્રામ્ય એસ. પી અમિત વસાવા એ એકાએક સસ્પેન્ડ કરી દીધા છે.

અમદાવાદ: પોલીસ જવાનો અને અધિકારીઓએ બેલેટ પેપરથી કર્યું મતદાન, વિશેષ વ્યવસ્થા ઊભી કરાય

26 Nov 2022 7:13 AM GMT
ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા પોલીસ જવાનો અને અધિકારીઓએ બેલેટ પેપરથી મતદાન કરી લોકશાહીના સૌથી મોટા પર્વમાં સહભાગી થયા હતા

અમદાવાદ : રથયાત્રામાં પોલીસ જવાન બોડી વોર્ન કેમેરાથી રહેશે સજ્જ, આસમાનથી ત્રીજી નજરનું કવચ પણ કાર્યરત

24 Jun 2022 11:11 AM GMT
શહેરમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે.

અમદાવાદ: વિદ્યાર્થીઓને રોકીને તોડ કરનારા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ JCPની કડક કાર્યવાહી

20 May 2022 6:32 AM GMT
અમદાવાદના મણિનગર બાદ હવે ઓઢવ પોલીસના પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે.