Connect Gujarat

You Searched For "postponed"

રાજ્યમાં GPSC વર્ગ 2ની પરીક્ષા રખાઇ મોકૂફ

9 Oct 2023 4:53 PM GMT
રાજ્યમાં વધુ એક પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. જીપીએસસીની વર્ગ 2ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. 9 અને 14 નવેમ્બરે યોજાનારી પરીક્ષા મોકૂફ રાખવામાં...

બોલીવુડના ‘કિંગ ખાન’ સામે રાજકુમારનું સરેન્ડર!! જવાન ફિલ્મના કારણે સ્ત્રી 2 ની રીલીઝ ડેટ લંબાવાઇ.....

12 Sep 2023 6:51 AM GMT
હિંદી સિનેમાના બાદશાહ શાહરુખ ખાનની ફિલ્મ જવાનને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ કમાણી કરી રહી છે.

ચારધામ યાત્રા : હિમવર્ષાને કારણે કેદારનાથ યાત્રા આજે મોકૂફ, પોલીસ દ્વારા સહકારની અપીલ

3 May 2023 3:50 AM GMT
હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટને ધ્યાનમાં રાખીને પોલીસ મહાનિર્દેશકના આદેશ પર બુધવારે કેદારનાથ યાત્રા સ્થગિત રહેશે.

તલાટીની પરીક્ષા પાછી ઠેલાઈ, હવે આ તારીખે લેવાશે પરીક્ષા

12 April 2023 3:11 PM GMT
તલાટીની પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે મળેલી કેબિનેટની બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. તલાટીની પરીક્ષા...

ગુજરાત જાહેર સેવા આયોગની વિવિધ પરીક્ષા મોકૂફ, વાંચો શું છે કારણ

7 March 2023 9:53 AM GMT
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની પરીક્ષાની આતૂરતાથી રાહ જોતા અને તૈયારી કરતા ઉમેદવારો માટે માઠા સામાચાર સામે આવ્યા છે.

અમદાવાદ:સ્થાનિકોના ભારે વિરોધના પગલે નારણપુરમાં મેગા ડિમોલેશનની કામગીરી હાલ પૂરતી મોકૂફ

16 Feb 2023 10:47 AM GMT
નારણપુરા ક્રોસિંગથી ગામ સુધીના 1.5 કિલોમીટરના રોડને પહોળો કરવા માટે આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી

સુરત : જંત્રીના દરમાં રાજ્ય સરકારે 2 મહિનાની રાહત આપી, ક્રેડાઈ બિલ્ડરોમાં ખુશીની લહેર...

11 Feb 2023 10:03 AM GMT
ગુજરાતમાં જંત્રીના દરમાં રાજ્ય સરકારે 2 મહિનાની રાહત આપતા સુરત ક્રેડાઈ બિલ્ડરોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્ય વ્યાપક હિતમાં ગુજરાત સરકારનો નિર્ણય, નવી જંત્રી 15 એપ્રિલ સુધી મોકૂફ...

11 Feb 2023 8:32 AM GMT
રાજ્યમાં ગત તા. 4 ફેબ્રુઆરીના રોજ જાહેર કરાયેલ જંત્રી દરના વધારાનો અમલ આગામી તા. 15 એપ્રિલના રોજથી અમલી કરવામાં આવશે

અબુ ધાબીમાં યોજાનારા IIFA એવોર્ડ્સ મોકૂફ, હવે ઈવેન્ટ આ મહિને યોજાશે

15 May 2022 6:18 AM GMT
અબુ ધાબીમાં આયોજિત થનારી IIFA એવોર્ડ્સની 22મી સીઝન મુલતવી રાખવામાં આવી છે.

અમદાવાદ : બિન સચિવાલયની પરીક્ષા ફરી મોકુફ, કોંગ્રેસ આકરા પાણીએ

11 Feb 2022 11:45 AM GMT
રાજયમાં બિન સચિવાલયમાં કર્મચારીઓની ભરતીની પરીક્ષા સરકાર માટે ગળામાંના હાડકા જેવી બની છે.

પંજાબમાં ચૂંટણીઓ પાછી ઠેલાય: હવે મતદાન 14 ફેબ્રુઆરીના બદલે 20 ફેબ્રુઆરીએ થશે,ગુરુ રવિદાસ જયંતીને કારણે દરેક પાર્ટીઓએ સમંતી દર્શાવી

17 Jan 2022 9:47 AM GMT
પંજાબમાં વિધાનસભા ચૂંટણીની તારીખ પાછી ઠેલવામાં આવી છે. આ માટે આજે ચૂંટણીપંચે બેઠક પણ કરી હતી.

અમદાવાદ: GTUની તમામ પરીક્ષાઓ મોકૂફ, નવી તારીખ પછી જાહેર થશે

11 Jan 2022 11:05 AM GMT
ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાયરસની ત્રીજી લહેરનાં કારણે ભયંકર તાંડવ જેવી પરિસ્થિતિ સર્જાઇ છે.