Connect Gujarat

You Searched For "Prasad"

હવે ઘરે બેઠા મળશે અંબાજીનો પ્રસાદ, ઓનલાઈન પ્રસાદ મોકલવાની સુવિધા શરૂ

15 March 2024 4:44 AM GMT
શક્તિપીઠ અંબાજીનો મોહનથાળ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે, અંબાજી આવતા લાખો શ્રદ્ધાળુઓ આ મોહનથાળનો તથા ચીકીનો પ્રસાદ લેવાનો ભૂલતા નથી, પરંતુ કેટલીક વાર ભીડમાં...

આવતીકાલે જલારામ જયંતિ નિમિતે લોહાણા મહાજન દ્વારા 10*10 ફૂટનો બાજરીનો રોટલો પ્રસાદ માટે બનાવવામાં આવ્યો

18 Nov 2023 2:48 PM GMT
આવતીકાલે સમગ્ર દેશમાં જલારામ જંયતની ઉજવણી થશે. તેની પૂર્વસંધ્યાએ ભુજના ભુજ લોહાણા મહાજન દ્વારા અનોખું આયોજન કરી આ દિવસની ઉજવણીને યાદગાર બનાવવા માટે...

નવરાત્રિના ત્રીજા દિવસે ચંદ્રઘંટા માતાજીને ધરાવો ખીરનો ભોગ, જાણો બનાવવાની રીત...

17 Oct 2023 10:27 AM GMT
હાલ નવરાત્રિ ચાલી રહી છે ત્યારે આજે ત્રીજા નોરતે ચંદ્રઘંટા માતાજીની પુજા કરવામાં આવે છે. આ નવ દિવસો સુધી લોકો ઉપવાસ રાખે છે

નવરાત્રીમાં માતાજીને ધરો ઘરે બનાવેલા કેસર પેંડા પ્રસાદનો ભોગ, જાણી લો રેસેપી...

15 Oct 2023 11:11 AM GMT
નવલી નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. ત્યારે તમે માતાજીને પ્રસન્ન કરવાની સંપૂર્ણ તૈયારીઓ કરી જ લીધી હશે.

ગણપતિજીની સ્થાપનાના દિવસે બાપ્પાને ધરાવો માવાની ખીરનો પ્રસાદ, જાણો તેને બનાવવાની રીત......

15 Sep 2023 11:32 AM GMT
ગણેશ ઉત્સવ થોડા દિવસોમાં શરૂ થવા જઈ રહ્યો છે, બજારમાં પણ બાપ્પાના સ્વાગત માટેની તૈયારીઓ જોવા મળી રહી છે.

કાલે છે હરિયાળી ત્રીજ, પ્રસાદમાં ઘરાવો ઘેવર, ઘરે બનાવવા નોંધી લો રીત.....

18 Aug 2023 11:52 AM GMT
લગ્ન કરેલી મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર અને સુખ શાંતિ માટે આ દિવસે વ્રત કરીને ઉપવાસ કરતી હોય છે.

અંબાજી મંદિરે મોહનથાળનો પ્રસાદ બનીને તૈયાર, માતાજીને ધરાવ્યાં બાદ માઈભક્તોને વિતરણ કરાયો...

15 March 2023 11:09 AM GMT
અંબાજી મંદિરે મોહનથાળ પ્રસાદ અને ચીકી બન્ને ચાલુ રહેશે તેવો નિર્ણય સરકાર દ્વારા આવતા ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો,

અંબાજીમાં પ્રસાદના વિવાદનો આવ્યો અંત, મોહનથાળ અને ચીકી બંને પ્રસાદનું કરાશે વિતરણ

14 March 2023 9:32 AM GMT
ઘણા સમયથી ચાલતા વિવાદ વચ્ચે એક મોટો નિર્ણય સામે આવ્યો છે. અંબાજીમાં પ્રસાદ વિવાદનો આખરે સરકારની મધ્યસ્થી બાદ અંત આવ્યો છે.

અંકલેશ્વર : અંબાજી મંદિરના પ્રસાદના વિવાદને લઈને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ મેદાને આવ્યું...

13 March 2023 12:21 PM GMT
અંબાજીમાં મોહનથાળના પ્રસાદને લઈને દિવસેને દિવસે વિવાદ વકરી રહ્યો છે, જેની અસર હવે અંકલેશ્વરમાં પણ જોવા મળી છે.

ગીર સોમનાથ : રૂ. 21માં કરેલી બિલ્વ પૂજા બાદ ભક્તોને પોસ્ટ મારફતે મળશે મહાદેવનો કૃપા પ્રસાદ...

9 March 2023 8:46 AM GMT
સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વ પર માત્ર 21 રૂપિયાની ન્યોછાવર રાશિ સાથે ભક્તો માટે "બિલ્વપુજા સેવા" લોન્ચ કરવામાં આવી હતી.

નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાને પ્રસન્ન કરવા, દૂધથી બનેલી મીઠાઇનો પ્રસાદ અર્પણ કરો

28 Sep 2022 12:03 PM GMT
શારદીય નવરાત્રીમાં નવ દિવસ સુધી માઁ દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે.

નવલા નોરતામાં માઁ અંબાને ધરાવવામાં આવતા પ્રસાદ-ભોગનું પણ મહત્વ, વાંચો કયા દિવસે બનાવશો કયો પ્રસાદ..!

25 Sep 2022 5:41 AM GMT
આ વર્ષે શારદીય નવરાત્રી તા. 26 સપ્ટેમ્બરથી શરૂ થઈને તા. 4 ઓક્ટોમ્બર સુધી રહેશે. આજ વખતે નવરાત્રીનો પ્રારંભ સોમવારથી થવો શુભ રહેશે.