Home > Prime Minister Narendra Modi
You Searched For "Prime Minister Narendra Modi"
વડાપ્રધાન મોદીએ 'પરીક્ષા પે ચર્ચા'માં વિદ્યાર્થીઓને આપી ટીપ્સ...
27 Jan 2023 9:40 AM GMTPM મોદીએ શુક્રવારે લાખો બાળકો સાથે 'પરીક્ષા પે ચર્ચા' કર્યું. દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોદીએ વિદ્યાર્થીઓના વાલીઓ સાથે પણ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન.
11 Jan 2023 5:26 AM GMTપીએમ મોદી મધ્યપ્રદેશમાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કરશે. ઈન્દોરના બ્રિલિયન્ટ કનેક્શન સેન્ટર ખાતે બે દિવસીય ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું આયોજન...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરા બાનું નિધન,મોદીએ ટ્વીટ કરી કહ્યું એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં
30 Dec 2022 3:54 AM GMTપી.એમ.મોદીના માતા હીરાબાનું નિધનયુ.એન.મહેતા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસપી.એમ.મોદીએ ટ્વીટ કરી આપી જાણકારીવડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરા બાનું...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરા બાનું નિધન,મોદીએ ટ્વીટ કરી કહ્યું એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં
30 Dec 2022 2:35 AM GMTવડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે.આ દુઃખદ ઘટનાની જાણકારી ખુદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આપી છે.પીએમ મોદીએ...
વડાપ્રધાન મોદીએ ગુરુ ગોવિંદ સિંહને તેમની જન્મજયંતિ પર આપી શ્રદ્ધાંજલિ
29 Dec 2022 7:14 AM GMTવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે 10મા શીખ ગુરુ ગોવિંદ સિંહને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
11 Dec 2022 4:11 AM GMTપીએમ મોદી અહીં મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે
"મોદીમય બન્યું અમદાવાદ" પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શોમાં માનવ મહેરામણનું કીડીયારું ઉભરાયું
1 Dec 2022 3:13 PM GMTગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાની 89 બેઠકો પર મતદાન થયું છે. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી અમદાવાદ પહોંચ્યા છે. પ્રધાનમંત્રી મોદીનો મેગા રોડ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લીધો, ઈ-કોર્ટ પ્રોજેક્ટ શરૂ કરશે
26 Nov 2022 5:47 AM GMTવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમિટના પહેલા દિવસે ભારતીય મૂળના બ્રિટિશ પીએમ ઋષિ સુનકને મળ્યા
15 Nov 2022 6:44 AM GMTઈન્ડોનેશિયાની રાજધાની બાલીમાં G20 સમિટમાં ભારતીય મૂળના બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
વડાપ્રધાન મોદીની મુલાકાત પહેલા તમિલનાડુમાં સુરક્ષા સઘન, દિક્ષાંત સમારોહમાં હાજરી આપશે
11 Nov 2022 8:51 AM GMTવડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બપોરે દીક્ષાંત સમારોહ માટે તમિલનાડુની ગાંધીગ્રામ ગ્રામીણ યુનિવર્સિટીની મુલાકાત લેશે.
રાજગઢ રોડ કિનારે સ્પેશિયલ બાળકોને જોઈને વડાપ્રધાન મોદીનો કાફલો થંભી ગયો
5 Nov 2022 1:10 PM GMTનરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંડી જિલ્લાના સુંદરનગર અને સોલન ખાતે રોડ શો પણ કર્યા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 3 દિવસના ગુજરાતના પ્રવાસે
30 Oct 2022 2:58 AM GMTગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પીએમ મોદીએ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર શરૂ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવી રહ્યા