Connect Gujarat

You Searched For "Rahul Dravid"

રાહુલ દ્રવિડે ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓના વખાણ કર્યા:BCCIએ વીડિયો પોસ્ટ કર્યો

11 March 2024 3:18 AM GMT
ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડે ડ્રેસિંગ રૂમમાં તમામ ખેલાડીઓના વખાણ કર્યા હતા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ...

રાહુલ દ્રવિડ જ ટીમ ઈન્ડિયાના કોચ,T20 વર્લ્ડ કપ સુધી ટીમ સાથે જોડાયેલા રહેશે

29 Nov 2023 9:44 AM GMT
રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના કોચ જ રહેશે. BCCIએ તેમનો કાર્યકાળ લંબાવ્યો છે. દ્રવિડનો બે વર્ષનો કાર્યકાળ વર્લ્ડ કપની ફાઈનલ સાથે પૂરી થઈ.

કેએલ રાહુલ અને આથિયા એડિલેડમાં કોહલી-દ્રવિડ સાથે ડિનર કરતા જોવા મળ્યા.!

11 Nov 2022 5:28 AM GMT
ભારતીય ટીમ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. એડિલેડમાં રમાયેલી સેમિફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 10 વિકેટે હરાવ્યું હતું.

પાકિસ્તાન સામેની મેચ અગાઉ ભારતીય ક્રિકેટ ટીમ માટે ગુડ ન્યૂઝ, વાંચો કોણ જોડાય રહ્યા છે ટીમ ઈન્ડિયા સાથે

28 Aug 2022 6:32 AM GMT
બીસીસીઆઈએ પોતાના નિવેદનમાં પહેલા જ કહ્યું છે કે રાહુલ દ્રવિડ કોરોનાને માત આપ્યા બાદ ટીમ સાથે જોડાશે

ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડ કોરોના પોઝિટિવ

23 Aug 2022 5:11 AM GMT
ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ કોરોના પોઝિટિવ આવ્યા

રાહુલ દ્રવિડ થયા હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ પર ફીદા,વાંચો શું કહ્યું

8 Jun 2022 4:09 AM GMT
આઈપીએલ 2022 સીઝનમાં, હાર્દિક પંડ્યાએ તેની કેપ્ટનશિપથી બધાને પ્રભાવિત કર્યા છે.

MS ધોનીનો ધડાકો, 3 વર્ષ બાદ પ્રથમ ફિફ્ટી, દ્રવિડ-સચિનનો રેકોર્ડ તોડ્યો

27 March 2022 6:03 AM GMT
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની પ્રથમ મેચમાં દર્શકોને એવી ઈનિંગ્સ જોવા મળી જેની તેઓ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા.

રાહુલ દ્રવિડ પાસેથી 100મી ટેસ્ટની કેપ મેળવીને વિરાટ કોહલી થયો ભાવુક

4 March 2022 5:43 AM GMT
ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ મોહાલી ટેસ્ટમાં પ્રવેશતાની સાથે જ ઈતિહાસ રચી દીધો છે. વિરાટ કોહલી તેની 100મી ટેસ્ટ રમી રહ્યો છે.

આફ્રિકા સામે કારમી હાર બાદ કોચ રાહુલ દ્રવિડને બે ગુજરાતી ખેલાડીઓની યાદ આવી, હાર્દિક અને જાડેજા અંગે કઈક આવું કહ્યું

24 Jan 2022 9:20 AM GMT
આફ્રિકા સામે વનડે સિરીઝમાં વ્હાઈટ વોશ થયા પછી ઈન્ડિયન ટીમના હેડ કોચે ટીમની હાર પાછળના કારણો જણાવ્યા હતા.

પ્રથમ વિદેશી ટેસ્ટમાં દ્રવિડ-કે.એલ.રાહુલની જોડી થઈ ફેલ

22 Jan 2022 5:51 AM GMT
સાઉથ આફ્રિકાએ તાજેતરની ખામીઓનો ફાયદો ઉઠાવીને ટેસ્ટ અને વન-ડે બંને શ્રેણી પોતાના નામે કરી છે.

શમીના બાઉન્સર પર કોહલી હસ્યો, દ્રવિડે આપ્યો ગુરુ મંત્ર

20 Dec 2021 9:05 AM GMT
દક્ષિણ આફ્રિકામાં રમાનારી ટેસ્ટ સીરિઝ પહેલા ભારતીય ટીમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

ટેન્શન સમાપ્ત! આફ્રિકામાં દ્રવિડ-કોહલીની મસ્તી, જુઓ ખેલાડીઓનો વીડિયો

18 Dec 2021 11:26 AM GMT
ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા પહોંચી ગઈ છે અને ટેસ્ટ સિરીઝ રમવા માટે તૈયાર છે. ભારતીય ક્રિકેટમાં હાલ ઉથલપાથલ ચાલી રહી છે