Home > Raid
You Searched For "Raid"
અંકલેશ્વર: બોરભાઠા રોડની જીવન જયોત સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા, રૂ.6.99 લાખના માલમત્તાની ચોરી
27 Feb 2024 11:57 AM GMTજીવન જયોત સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા,સોના-ચાંદીના ઘરેણાં સહિત 6.99 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
RBI ગવર્નર-કેન્દ્રીય ફાઇનાન્સ મિનિસ્ટરને ધમકીભર્યો ઇમેલ મળતા મુંબઈ ATSના વડોદરામાં ધામા, 3 શકમંદોની અટકાયત..!
29 Dec 2023 6:21 AM GMTRBI ગવર્નર અને કેન્દ્રીય ફાઇનાન્સ મિનિસ્ટરને ઇમેલ મારફતે ધમકી મળવાના મામલે મુંબઈ ATSએ વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારો સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
અંકલેશ્વર : સુરત GST વિભાગ દ્વારા પ્રતીન ચોકડી નજીક ઇન્દ્રપ્રસ્થ શોપિંગની દુકાનોમાં સર્ચ, અન્ય વેપારીઓમાં ફફડાટ..!
13 Oct 2023 11:41 AM GMTસુરત GST વિભાગ દ્વારા અંકલેશ્વરના પ્રતીન ચોકડી વિસ્તારમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ શોપિંગ સેન્ટર ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા
ભાવનગર : ખાનગી જમીનમાં ગેર’કાયદેસર ખોદકામ કરી માટી વહેંચી મારતા ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી...
7 Oct 2023 6:05 AM GMTજો તમે તમારી માલિકીની જમીનમાં પણ ખોદકામ કરી ગેરકાયદેસર માટી વહેંચશો તો પણ કાનૂની કાર્યવાહી થશે…
ભરૂચ: ED સહિતની કેન્દ્રિય એજન્સીઓના ધામા,અંકલેશ્વર અને વાલિયામાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું
21 July 2023 8:08 AM GMTભરૂચના અંકલેશ્વર અને વાલિયામાં ઇ.ડી.સહિતની ટીમના અધિકારીઓએ દરોડા પાડતા ખળભળાટ મચી જવા પામ્યો છે
ગીર સોમનાથ : દારૂની ભઠ્ઠી પર રેડ કરવા ગયેલ પોલીસ પર બુટલેગરનો જીવલેણ હુમલો, PI સહિત 2 પોલીસકર્મીને ઇજા
13 March 2023 9:03 AM GMTકોડીનાર ખાતે બુટલેગર અને તેના મળતીયાઓએ મળીને પોલીસ પર હુમલો કરતાં પીઆઈ સહિત 2 પોલીસ કર્મીઓને ઇજા થઈ હોવાની ઘટના સામે આવી છે.
ભરૂચ: નેત્રંગ પોલીસના ત્રણ અલગ અલગ સ્થળોએ જુગારધામ પર દરોડા, 13 જુગારી ઝડપાયા
23 Feb 2023 8:43 AM GMTભરૂચની નેત્રંગ પોલીસે ત્રણ અલગ અલગ ગામોમાંથી જુગારધામ ઉપર દરોડા પાડી ૧૩ જુગારીયાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
સુરત : 31st ડિસેમ્બરની ઉજવણી પૂર્વે પોલીસના દરોડા, દારૂના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો...
31 Dec 2022 11:49 AM GMT31st ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખી સુરત શહેરની ઉધના પોલીસે અશોક સમ્રાટ નગરમાં દરોડા પાડી 540 વિદેશી દારૂ બોટલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે.
સુરત : જરૂરિયાતમંદ લોકોને ઊંચા વ્યાજે નાણાં આપી ચેક લખાવી લેતો ભેજાબાજ ઝડપાયો...
9 Dec 2022 12:04 PM GMTસુરતમાં ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વ્યાજખોરની ઓફિસમાં દરોડા પાડી વ્યાજખોર દિલીપ બોધરાની કોરા ચેક અને પ્રોમેશરી કોરી નોટો સહિતના દસ્તાવેજો સાથે ધરપકડ કરી...
વડોદરા : ભાડાની દુકાનમાં છુપાવી રાખેલા ડ્રગ્સના જથ્થા મામલે FSLના રિપોર્ટની જોવાતી રાહ..!
7 Dec 2022 8:33 AM GMTવડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારની દુકાનમાંથી ગત મંગળવારે વધુ ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. જેમાં 2 ડ્રમ્સમાં ભરેલું 100 કિલો જેટલું ડ્રગ્સ ટીએસ દ્વારા...
વડોદરા : સિંધરોટ નજીક અમદાવાદ ATSના ડ્રગ્સ બનાવતી ફેક્ટરીમાં દરોડા, 5 શખ્સોની ધરપકડ
30 Nov 2022 7:18 AM GMTવડોદરા નજીક આવેલ સિંઘરોટ ગામના ખેતરમાં ભેંસના તબેલાની આડમાં ચાલતી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી પર ATS દ્વારા દરોડો પાડી 5 શખ્સોની અટકાયત કરવામાં આવી છે.
ગુજરાતના અલગ અલગ શહેરોમાં GST વિભાગની મોટી કાર્યવાહી, 12 લોકોની ધરપકડ…
5 Nov 2022 6:59 AM GMTરાજ્યમાં વધુ એકવાર GST વિભાગની વધુ એક કાર્યવાહી સામે આવી છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં GSTનું 200 કરોડથી વધુનું કૌભાંડ સામે આવ્યું છે.