Home > Raids
You Searched For "Raids"
ગુજરાત ATS અને GSTનું સંયુક્ત ઓપરેશન, બોગસ બિલિંગને ડામવા રાજ્યભરમાં દરોડા...
25 Dec 2022 11:05 AM GMTGST વિભાગ અને ATS દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બોગસ બીલીંગને ડામવા માટે GST દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે,
ભરૂચ: વેજલપુર વિસ્તારમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, 4 જુગારીઓની પોલીસે કરી અટકાયત
2 Nov 2022 10:28 AM GMTભરૂચનાં વેજલપુર વિસ્તારમાં જુગાર રમતા ચાર ઇસમોને ક્રાઇમ બ્રાંચે હજારોના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા.
J&K SI ભરતી કૌભાંડ : CBIએ 33 સ્થળોની શોધખોળ કરી, CRPF અધિકારીઓની જગ્યાઓ પર પણ દરોડા પાડ્યા
13 Sep 2022 9:13 AM GMTજમ્મુ-કાશ્મીરમાં SI ભરતી કૌભાંડમાં CBIની ટીમ દેશભરમાં ઘણી જગ્યાએ દરોડા પાડી રહી છે. CBI દિલ્હી-ગાઝિયાબાદ સહિત 33 સ્થળો પર દરોડા પાડી રહી છે.
કોલસાની દાણચોરી મામલે CBIના કાયદા મંત્રીના ઘરે દરોડા, અન્ય ચાર સ્થળોએ પણ તપાસ એજન્સી પહોંચી
7 Sep 2022 5:17 AM GMTપશ્ચિમ બંગાળ કોલસાની દાણચોરી કેસમાં સીબીઆઈની ટીમે બુધવારે મોટી કાર્યવાહી કરી છે.
બિહાર-ઝારખંડમાં સીબીઆઈ અને ઈડીના દરોડા, આરજેડી નેતાઓનાં ઘરે દરોડા ચાલુ.!
24 Aug 2022 6:04 AM GMTકેન્દ્રીય તપાસ એજન્સી બિહાર-ઝારખંડ ઉપરાંત અનેક રાજ્યોમાં દરોડા પાડી રહી છે. બિહારની રાજધાની પટનામાં સીબીઆઈએ રેલ્વે નોકરી કૌભાંડમાં દરોડા પાડ્યા છે.
અંકલેશ્વર:આલુંજ ગામે સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા, શ્રાવણીયો જુગાર રમતા 11 જુગારીઓ ઝડપાયા
8 Aug 2022 9:59 AM GMTઅંકલેશ્વરમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા જુગાર રમતા 11 જુગારીઓ ઝડપાયા
EDની મોટી કાર્યવાહી, નેશનલ હેરાલ્ડની ઓફિસ પર પાડ્યા દરોડા
2 Aug 2022 7:54 AM GMTEDની ટીમે દિલ્હીમાં નેશનલ હેરાલ્ડની ઓફિસ પર દરોડા પાડ્યા. મળતી માહિતી મુજબ, EDના અધિકારીઓ નેશનલ હેરાલ્ડની ઓફિસમાં હાજર છે
આતંકી સંગઠન ISIS વિરૂદ્ધ NIAની મોટી કાર્યવાહી, છ રાજ્યોમાં દરોડા, ઘણી ગેરકાયદે સામગ્રી જપ્ત
31 July 2022 8:58 AM GMTનેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આજે છ રાજ્યોમાં ISISની ગતિવિધિઓના સંબંધમાં શંકાસ્પદ લોકોના 13 સ્થળોની તપાસ કરી હતી.
રાજ્યમાં જીએસટી વિભાગની તવાઈ, 41 પેઢીઓ પર દરોડા
7 July 2022 5:55 AM GMTચોક્કસ બાતમીના આધારે ગઇકાલ સાંજથી જ રાજ્યમાં GST વિભાગે શરૂ કરેલી કાર્યવાહી રાત્રિના મોડે સુધી ચાલુ રહી હતી.
વડોદરા સ્ટેટ મોનિટરિંગ સેલે રોડવેઝની ઓફિસમાં દરોડા પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો
22 Jun 2022 4:58 AM GMTકારેલીબાગમાં રોડવેઝની ઓફિસમાં આવેલી એક ટ્રકમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે 60 પેટી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ટ્રક વાપીથી દારૂ ભરીને આવી હતી.
ગીર સોમનાથ : ભોજદે ગીર ગામના એક ફાર્મ હાઉસમાં ચાલતા કુટણખાના પર પોલીસના દરોડા, બે સંચાલકો અને બે દલાલોની ધરપકડ
20 Jun 2022 8:26 AM GMTસાસણ ગીરના ભોજદે ગીરમાં એક ફાર્મહાઉસમા કુટણખાનું ચાલતું હતું.જેમાં એલસીબી ટીમે દરોડા પાડી પાંચ શખ્સોની ધરપકડ કરી છે.