Connect Gujarat

You Searched For "Rain Water"

અમદાવાદ: ધરોઈ ડેમ અને લાકરોડા બેરેજમાંથી વિપુલ માત્રામાં છોડાયુ પાણી,સાબરમતી નદી બે કાંઠે

18 Aug 2022 9:59 AM GMT
ધરોઈ ડેમ અને લાકરોડા બેરેજમાંથી વિપુલ માત્રામાં પાણી છોડવામાં આવતા અમદાવાદમાં સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે

અમદાવાદ : શહેરમાં ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,રસ્તાઓ થયા પાણી પાણી

19 July 2022 9:07 AM GMT
અમદાવાદમાં આજે સવારથી જ અનેક વિસ્તારોમાં સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.

અમરેલી : વડિયાના સુરવો ડેમમાં 11 ફૂટ સુધી વરસાદી પાણી સંગ્રહ થતાં ખેડૂતો ખુશ'ખુશાલ

17 July 2022 7:17 AM GMT
આ છે અમરેલી જિલ્લાના વડિયા તાલુકાની જીવાદોરી સમાનનો સુરવો ડેમ.વડિયા વાસીઓ માટે સૌથી મોટી ખુશીની વાત એ છે .

રાજપારડીની અનેક સોસાયટીમાં વરસાદી પાણી ફરી વળ્યા, લોકો ઘરોમાં ફસાયા

12 July 2022 11:39 AM GMT
ભરૂચ જિલ્લા સહિત ઝઘડિયા તાલુકામાં બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે નદી નાળા છલકાયા છે

અમદાવાદ : વરસાદી પાણી ઓસરતા સ્થાનિકોની વેદના અને વ્યથા જાણવા પહોચી કનેક્ટ ગુજરાતની ટીમ...

12 July 2022 11:15 AM GMT
અમદાવાદમાં 48 કલાક બાદ જ્યારે લોકોના ઘરમાંથી પાણી ઓસર્યા છે, ત્યારે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

ભરૂચ : ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાના જળસ્તરમાં પણ વધારો, જળ સપાટી 17 ફૂટે સ્થિર

12 July 2022 6:58 AM GMT
ભરૂચ જીલ્લામાં સતત પડી રહેલા વરસાદને કારણે ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદાની સપાટીમાં વધારો થયો છે.

ભરૂચ: ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ મેઘદૂત ટાઉનશીપમાં વરસાદી પાણીના ભરાવાથી સ્થાનિકોને હાલાકી

3 July 2022 10:41 AM GMT
ઝાડેશ્વર ગ્રામપંચાયતની હદમાં આવેલ મેઘદૂત ટાઉનશીપમાં વરસાદી પાણીના ભરાવાના કારણે સ્થાનિકો અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે

ભરૂચ : જંબુસરની નવયુગ વિદ્યાલયના કંપાઉન્ડમાં ભરાયું વરસાદી પાણી, ટીડીઓને રજૂઆત કરાય...

2 July 2022 2:02 PM GMT
ભરૂચ જીલ્લા માનવ સેવા સમાજ મંડળ સંચાલિત નવયુગ વિદ્યાલયના કમ્પાઉન્ડમાં દર ચોમાસે વરસાદી પાણી ભરાતાં હોય છે, ત્યારે વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફોનો સામનો...

બનાસકાંઠા: ટીંબાચુડી ગામમાં વરસાદી પાણી જમીનમાં ઉતારવા જળ સંચયનું અનોખુ સ્ટ્રક્ચર,જુઓ કેમ થઈ રહી છે રાજ્યભરમાં પ્રસંશા

2 July 2022 7:10 AM GMT
બનાસકાંઠાના ટીંબાચુડીના ગ્રામજનોનું અભિયાન, ભૂગર્ભ જળ સમૃધ્ધ બનાવવા અનોખુ સ્ટ્રક્ચર તૈયાર કર્યું

સુરત : ઉમરપાડામાં દેવઘાટ પાસે 365 દિવસમાં 800 કરોડ લીટર વરસાદી પાણી ભુર્ગભમાં ઉતારાયું

4 Nov 2021 12:39 PM GMT
ગુજરાતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં વરસાદી પાણીના સંગ્રહ માટે વન વિભાગ તરફથી નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે.

ભરૂચ : કપલસાડી નજીક રેલ્વે ગરનાળામાં ભરાયું વરસાદી પાણી

25 Jun 2021 10:12 AM GMT
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કપલસાડી ગામ નજીક આવેલ ઝઘડિયા જીઆઇડીસીને જોડતા રેલ્વે ગરનાળામાં પાણી ભરાઈ જતા રાહદારીઓ સહિત અનેક વાહનચાલકોને ભારે હાલાકી...
Share it