Connect Gujarat

You Searched For "raj bhavan"

ગાંધીનગર: ઉત્તરપ્રદેશ ફાઉન્ડેશન ડે નિમિત્તે રાજભવન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં અંકલેશ્વરના ત્રણ સેવાભાવી નાગરિકોનું સન્માન..!

25 Jan 2024 10:42 AM GMT
આ દિવસે સમગ્ર ગુજરાતમાં સ્થાયી થયેલા ઉત્તર પ્રદેશના નિવાસીઓને તેમના ગુજરાતના વિકાસમાં યોગદાન આપવા બદલ નિમંત્રિત કરાયા છે.

ભરુચ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને રાજભવનથી વર્ચ્યુલ માધ્યમ થકી પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો....

18 July 2023 3:14 PM GMT
ભરૂચના સભાખંડ ખાતે યોજાયો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદરાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાયો કાર્યક્રમવર્ચ્યુલ પરિસંવાદમાં જિલ્લાના અગ્રણી પત્રકારો...

ગુજરાત-મહારાષ્ટ્રનો આજે સ્થાપના દિવસ, 30 રાજ્યોના રાજભવનમાં કરવામાં આવશે ઉજવણી

1 May 2023 3:39 AM GMT
આજે ગુજરાત-મહારાષ્ટ્રના સ્થાપના દિને 30 રાજ્યોના રાજભવનમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.લગભગ 30 રાજ્યોના રાજભવનમાં સોમવારે (1 મે) એટલે કે આજે...

ગાંધીનગર: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના જન્મ દિવસ નિમિત્તે રાજભવનમાં રક્તદાન શિબિરનું આયોજન

18 Jan 2023 12:27 PM GMT
ગુજરાતનાં રાજયપાલ આચાર્ય દેવવ્રતના આજરોજ જન્મ દિવસ નિમિત્તે રાજભવન ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર : નવરચિત ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર બન્યા યોગેશ પટેલ, રાજભવન ખાતે ધારાસભ્યોએ લીધા શપથ...

19 Dec 2022 9:43 AM GMT
રાજયપાલ આચાર્ય દેવવ્રતે નવરચિત ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલને રાજભવન ખાતે શપથ લેવડાવ્યા હતા.

ગાંધીનગર: રાજભવનમાં યોજાયો ધ્વજવંદનનો કાર્યક્રમ,રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું ધ્વજવંદન

15 Aug 2022 7:59 AM GMT
રાજભવન ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રતે ધ્વજવંદન કરી 76માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી

ત્રિપુરાને આજે મળશે નવા મુખ્યમંત્રી, શપથ ગ્રહણ માટે માણિક સાહા રાજભવન જવા રવાના

15 May 2022 6:27 AM GMT
ત્રિપુરાના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યાના એક દિવસ પછી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માણિક સાહા આજે રાજ્યના આગામી મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે

હવે આવતી કાલે શપથગ્રહણ ! ગુજરાત ભાજપમાં મોટી ઉથલપાથલ, શપથગ્રહણના બેનર્સ પણ હટાવાયા

15 Sep 2021 9:49 AM GMT
આજે વહેલી સવારથી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળની શપથવિધિની અનેક અટકળો ચાલી રહી હતી. ભાજપના પક્ષ પ્રમુખ પાટીલના બંગલે ઘારાસભ્યોની અવરજવર પણ વધી હતી....