Connect Gujarat

You Searched For "Rakhi Celebration"

વડોદરા: મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી, લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા

30 Aug 2023 7:46 AM GMT
1700 જેટલા કાચા-પાકા કામના કેદીઓને બહેનો રાખડી બાંધી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી

એકતાનું "બંધન": વડોદરામાં મુસ્લિમ ભાઈને રાખડી બાંધી હિંદુ બહેને કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

22 Aug 2021 1:10 PM GMT
વડોદરાનો એક એવો ભાઈ કે જે પોતે મુસ્લિમ હોવા છતાં સમાજના તમામ ભેદભાવ ભૂલી હિન્દૂ બહેનના ઘરે રાખડી બંધાવવા પોહોચ્યો

ભરૂચ : સીટી બસમાં મહિલાઓને મફતમાં મુસાફરી, રક્ષાબંધનના પર્વની અનોખી ઉજવણી

22 Aug 2021 9:00 AM GMT
મહિલાઓને સીટી બસમાં મફત મુસાફરી કરાવવામાં આવી હતી. નગરપાલિકાના આ નવતર અભિગમને બહેનોએ આવકાર્યો હતો...

સુરેન્દ્રનગર : પર્યાવરણ અને પર્વનો અનોખો સંગમ, વઢવાણમાં 11 વર્ષથી વૃક્ષને બાંધવામાં આવે છે રાખડી

22 Aug 2021 6:44 AM GMT
સમગ્ર દેશમાં ભાઇ અને બહેનના પ્રેમના પર્વ રક્ષાબંધનની ઉજવણી કરાઇ રહી છે. વઢવાણમાં વૃક્ષને રાખડી બાંધી ઉજવણી કરાઇ

જામનગર : સરહદ પર તૈનાત જવાનો પણ મનાવશે રક્ષાબંધન, રાખડી મોકલવાનું કાર્ય શરૂ કરાયું

11 Aug 2021 11:08 AM GMT
દેશની રક્ષા માટે પરિવારથી દૂર સરહદ પર તૈનાત જવાનો, રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે રાખડી મોકલવાનું કાર્ય.

અમદાવાદ : રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી, ભાઇના દીર્ઘાયુ માટે કરાઇ પ્રાર્થના

3 Aug 2020 11:45 AM GMT
અમદાવાદ શહેર તથા જિલ્લામાં રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરાઇ હતી. કોરોના વાયરસના કહેરની વચ્ચે સોશિયલ ડીસ્ટન્સીંગ તથા માસ્ક પહેરવાનું લોકો...

છોટી કાશી જામનગરમાં રક્ષાબંધનની ઉજવણી, બહેનોએ ભાઈઓને રાખડી બાંધી પોતાની રક્ષા કરવાનો કોલ આપ્યો

3 Aug 2020 9:45 AM GMT
જામનગર શહેરમાં આજે રક્ષાબંધનના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બહેનોએ પોતાના ભાઇઓને રાખડી બાંધી મોઢું મીઠું કરાવ્યું...

ભરૂચ : ભાઇ- બહેનના નિસ્વાર્થ પ્રેમના પ્રતિક સમા પર્વ રક્ષાબંધનની ઉજવણી

3 Aug 2020 8:58 AM GMT
ભરૂચમાં ભાઇ અને બહેનના પવિત્ર પ્રેમને ઉજાગર કરતાં પર્વ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. ચાલુ વર્ષે કોરોના વાયરસનો કહેર હોવાના કારણે બહારગામથી પોતાના...

ભરૂચ : કોરોના વોરિયર્સ તરીકે કાર્યરત જિલ્લાભરમાં 108ના કર્મીઓએ કરી રક્ષાબંધનની વિશેષ ઉજવણી

3 Aug 2020 8:45 AM GMT
ભરૂચ જીલ્લામાં કોરોના વોરિયર્સ તરીકે કાર્યરત 108 ઇમરજન્સી સેવા દ્વારા રક્ષાબંધનના તહેવારની વિશેષ ઉજવણી કરવામાં...

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા શહેરની દીકરીઓએ પોલીસ જવાનોના હાથે રાખડી બાંધી રક્ષાબંધનની કરી ભવ્ય ઉજવણી

3 Aug 2020 7:19 AM GMT
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરની ખાનગી શાળાની બાળાઓએ રક્ષાબંધનના પવિત્ર દિવસે પોલીસ ખાતામાં...