Connect Gujarat

You Searched For "Rape case"

યુપીમાં ભાજપના ધારાસભ્ય થયા જેલ ભેગા, સગીરા પર દુષ્કર્મના કેસમાં MLA દોષિત…

12 Dec 2023 2:19 PM GMT
રામદુલાર તેની સગીર બહેનને સતત ધમકી આપીને છેલ્લા એક વર્ષથી તેના પર દુષ્કર્મ આચરી રહ્યો હતો

રેપ કેસમાં જેલમાં બંધ રામ રહીમ ને 21 દિવસની પેરોલ મળતા તેમના આશ્રમમાં આગમનની તડામાર તૈયારીઓ શરૂ

20 Nov 2023 3:56 PM GMT
રેપ કેસમાં જેલમાં બંધ ડેરા સચ્ચા સૌદા ચીફ ગુરમીત રામ રહીમ ફરી જેલમાંથી બહાર આવવાનો છે. રામ રહીમને 21 દિવસની પેરોલ મળી છે. રામ રહીમ યુપીના બાગપતના...

ભાવનગર: કારીગરે શેઠની માનસિક અસ્થિર બહેન ઉપર દુષ્કર્મ આચર્યું,પોલીસે કરી ધરપકડ

24 Sep 2023 8:25 AM GMT
ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારમાં બળાત્કારનો બનાવ સામે આવ્યો છે.

અરવલ્લી: પોક્સો અને દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા

9 July 2023 7:38 AM GMT
અરવલ્લી સેશન્સ કોર્ટે ફટકારી સજાપોક્સો અને દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષ કેદની સજાસ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવીઅરવલ્લી સેશન્સ...

સુરત : પરિવાર સાથે સૂતી 4 વર્ષીય બાળકીને ઉઠાવી નરાધમે આચર્યું દુષ્કર્મ, CCTVના આધારે પોલીસે કરી ધરપકડ...

23 Jun 2023 6:52 AM GMT
સુરત શહેરમાંથી શર્મશાર કરતી ઘટના સામે આવી છે. ઇચ્છાપોર વિસ્તારમાં 4 વર્ષીય બાળકીને એક અજાણ્યો યુવક ઉંચકી ગયો હતો,

વડોદરા: હાઈ પ્રોફાઈલ કથિત બળાત્કાર કેસમાં આરોપી રાજુ ભટ્ટના જામીન નામંજૂર

17 Jun 2023 9:42 AM GMT
હાઈ પ્રોફાઇલ બળાત્કાર કેસ કે જેમાં પાવાગઢના પૂર્વ ટ્રસ્ટી અને એક નામાંકિત સી.એ. સંડોવાયેલા હતા તે કેસમાં ફરિયાદી હોસ્ટાઇલ થયા બાદ જેલવાસ ભોગવી રહેલ...

અમદાવાદ: બે સંતાનની માતાએ વિધર્મી યુવક સામે નોંધાવી દુષ્કર્મની ફરિયાદ,જુઓ શું છે મામલો

4 May 2023 11:56 AM GMT
મહિલા સાથે અવારનવાર આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. મહિલાએ લગ્નની વાત કરતાઆરોપીએ પહેલા પતિથી છૂટાછેડા લેવા જણાવ્યું હતું

રિક્ષામાં ઘરે જઈ રહેલી યુવતીનો દેહ ચૂંથી રિક્ષા ચાલકે પતાવી દીધી, વિસનગરના ચકસારી કેસમાં ખુલાસો

1 May 2023 5:20 PM GMT
યુવતી સાથે જબરદસ્તી બળાત્કાર કર્યા બાદ યુવતીને માર માર્યો હતો અને બાદમાં યુવતીએ પહેરેલા કપડા કાઢી ગળેટૂંપો આપી હત્યા નિપજાવી હતી

અંકલેશ્વર: સગી ભાણેજ સાથે દુષ્કર્મ આચારી ગર્ભવતી બનાવનાર નરાધમ મામાની પોલીસે કરી ધરપકડ

21 April 2023 8:34 AM GMT
કળિયુગી નરાધમ મામાએ ભાણીને ગાડી શીખવવાના બહાને નજીક આવેલા ઝાડી ઝાંખરામાં લઇ જઈને માસૂમ ભાણીને પીંખી નાખી

અંકલેશ્વર : પોતાની જ દિકરી સાથે છેલ્લા 1 વર્ષથી આચરતો હતો દુષ્કર્મ, પોલીસે કરી હવસખોર બાપની ધરપકડ..!

20 March 2023 10:24 AM GMT
તાલુકાના એક ગામમાં રહેતી સગીરા સાથે દુષ્કર્મ આચરનાર સગા બાપને તાલુકા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત : પરિવાર સાથે સૂતેલી 2 વર્ષીય બાળકીને ઊંચકી જઈ પીંખનાર નરાધમને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

4 March 2023 6:30 AM GMT
નાની બાળકીઓ ઉપર સુરતમાં છેલ્લા મહિનાઓમાં થયેલા બળાત્કારને લઇ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં કોર્ટ એક પછી એક દાખલારૂપ સજાઓ તમામને ફટકારી રહી છે.

સુરત : 7 વર્ષની બાળકીને પીંખનાર નરાધમને કોર્ટે ફટકારી ફાંસીની સજા, માસૂમના પરિવારને મળ્યો ન્યાય...

25 Feb 2023 12:39 PM GMT
કતારગામ એક્સટેન્શનમાં રહેતા એક પરિવારની 7 વર્ષીય બાળકી પર ગત તા. 7 ડિસેમ્બર 2022ના રોજ દુષ્કર્મ આચરી તેની હત્યા કરવામાં આવી હતી.