Connect Gujarat

You Searched For "Record break"

Virat Kohli Century : વિરાટે વિદેશી ધરતી પર 55 મહિના બાદ ટેસ્ટમાં સદી ફટકારી, આ મામલે સચિનને પાછળ છોડ્યો

22 July 2023 5:22 AM GMT
IND vs WI વચ્ચેની બે ટેસ્ટ મેચની શ્રેણીની બીજી અને અંતિમ મેચ ત્રિનિદાદના પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે રમાઈ રહી છે.

ફિલ્મ પઠાણનું કલેક્શન પહેલા જ દિવસે 100 કરોડને પાર…

26 Jan 2023 1:15 PM GMT
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબ પાર કરી રહી છે. 25 જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા દિવસે જ રેકોડબ્રેક કરી દીધો છે.

'પઠાણ'એ તોડ્યો 'બાહુબલી 2'નો એડવાન્સ ટિકિટ બુકિંગનો રેકોર્ડ, હવે ઓપનિંગ પર નજર.!

23 Jan 2023 7:55 AM GMT
અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'એ દેશમાં અત્યાર સુધી રિલીઝ થયેલી ફિલ્મોની એડવાન્સ બુકિંગ દરમિયાન ટિકિટ વેચવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે.

રૂપિયામાં રેકોર્ડ બ્રેક ધોવાણ, પહેલીવાર 82 રૂપિયાનું સ્તર પાર કર્યું

7 Oct 2022 6:37 AM GMT
શુક્રવારે ભારતીય રૂપિયામાં ભારે નબળાઈ જોવા મળી છે અને ડોલર સામે રૂપિયો પ્રથમ વખત 82ના સ્તર ને પાર કરતો જોવા મળ્યો છે.

કાર્તિક આર્યનની ફિલ્મે રેકોર્ડ બ્રેક કમાણી કરી, ત્રણ દિવસમાં કર્યો આટલા કરોડનો બિઝનેસ

23 May 2022 6:40 AM GMT
બોક્સ ઓફિસ પર બોલિવૂડ ફિલ્મોની કમાણીના દુષ્કાળનો આખરે અંત આવ્યો છે. કાર્તિક આર્યનની 'ભૂલ ભૂલૈયા 2' એ વીકેન્ડ પર જબરદસ્ત બિઝનેસ કર્યો છે.

અમદાવાદમાં રેકોર્ડ બ્રેક ગરમી,તાપમાનનો પારો 47 ડિગ્રીએ પહોંચ્યો

11 May 2022 11:54 AM GMT
ગુજરાત આ ઉનાળે રીતસર અગનભઠ્ઠી બની ગયું છે અને અમદાવાદમાં આજે તાપમાન 47 ડીગ્રીને પાર થઈ ગયું છે.

સમગ્ર ગુજરાતમાં આગામી 2 દિવસ બાદ પડશે કડકડતી ઠંડી : હવામાન વિભાગ

3 Feb 2022 7:52 AM GMT
ગુજરાત રાજ્યના હવામાન વિભાગે કરી ફરી આગાહી,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડી વધશે : હવામાન ખાતું

રાજ્યમાં રેકોર્ડ બ્રેક કોરોના કેસ : આજે 12735 નવા કેસ નોધાયા, 5 દર્દીના થયા મોત

17 Jan 2022 3:04 PM GMT
રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12735 કેસ નોંધાયા છે. બીજી તરફ 5984 દર્દીઓ રિકવર પણ થયા છે....