Connect Gujarat

You Searched For "Reliance"

JioBook લેપટોપ ટૂંક સમયમાં થઈ શકે છે લોંચ, AGM 2022માં કરવામાં આવી હતી જાહેરાત.!

31 Aug 2022 11:00 AM GMT
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે 45મી વાર્ષિક સામાન્ય સભા (AGM 2022)માં Jio 5G સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે.

ટોપ-10માંથી 9 કંપનીઓનું માર્કેટ કેપ વધ્યું, જાણો માર્કેટની રોનકમાં રિલાયન્સને કેટલું નુકસાન થયું

26 Jun 2022 7:42 AM GMT
ટોચની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી 9ની માર્કેટ મૂડીમાં ગયા સપ્તાહે રૂ. 2.51 લાખ કરોડનો વધારો થયો છે, જેમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ મોખરે છે. આ...

સુરત : મહિલાઓના આર્થિક સ્વાવલંબન માટે અડાજણમાં યોજાયો જિલ્લા કક્ષાનો "સખી મેળો"

31 May 2022 3:29 PM GMT
કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સમગ્ર રાજ્યમાંથી કલાત્મક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા ગ્રામીણ...

બિગ બજારનું નામ બદલાશે, રિલાયન્સે હાથમાં લીધો ફ્યુચર ગ્રૂપનો કારોબાર

12 March 2022 4:14 AM GMT
શોપિંગ માટે જો તમે બિગ બજાર આઉટલેટમાં જુઓ છો, તો તમને ખાસ બદલાવ જોવા મળી શકે છે. એક રિપોર્ટ અનુસાર, આવનાર દિવસોમાં બિગ બજાર આઉટલેટનાં નામ બદલાઈ જશે....

રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે વિદેશમાં 3.5 બીલીયન ડોલરના બોન્ડ લોન્ચ કર્યા…

7 Jan 2022 6:18 AM GMT
દેશના સૌથી મોટા ઉદ્યોગગૃહ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે વિદેશમાં 3.5 બીલીયન ડોલરના બોન્ડ લોન્ચ કર્યા છે.

Jio એ પ્રીપેડ રિચાર્જની કિંમતમાં કર્યો વધારો, આ અનલિમિટેડ પ્લાન 1 ડિસેમ્બરથી મોંઘા થઈ જશે

29 Nov 2021 3:06 AM GMT
રિલાયન્સ જિયોએ પણ તેના ટેરિફ પ્લાનના દરમાં વધારો કર્યો છે. જિયોએ રવિવારે નવા અનલિમિટેડ પ્લાનની જાહેરાત કરી છે. આ પ્રીપેડ પ્લાન 1 ડિસેમ્બરથી લાગુ થશે.

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ખુલતાની સાથે ધડામ.!, રિલાયન્સનો શેર 4.5 ટકા તૂટ્યો

22 Nov 2021 9:39 AM GMT
BSE ના 30 શેરનો સેન્સેક્સ 287.16 પોઈન્ટ અથવા 0.48 ટકાના ઘટાડા સાથે 59,348.85 પર ખૂલ્યો હતો

મુકેશ અંબાણી પરિવાર સહિત લંડન રહેવા જશે.? રિલાયન્સે કર્યો ખુલાસો

6 Nov 2021 6:20 AM GMT
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અંબાણી પરિવારના લંડનમાં સ્થાયી થવાના સમાચાર માત્ર અફવા ગણાવી છે. જાહેર કરાયેલા એક નિવેદનમાં, કંપનીએ જણાવ્યું હતું કે, "તાજેતરમાં...

JioPhone Next ફોન બે વેરિએન્ટ્સની સાથે થઈ શકે છે લોન્ચ, જાણો શું છે સ્પેસિફિકેશન્સ

22 Oct 2021 8:19 AM GMT
Relianceનો બહુ ચર્ચિત સ્માર્ટફોન JioPhone Next દિવાળીની આસપાસ લૉન્ચ થઇ શકે છે. લૉન્ચ પહેલા આ ફોનનો લોકોમાં ખુબ ક્રેઝ છે. આનુ કારણ તેની કિંમત છે. જિઓનો...

24 કલાકમાં જ મુકેશ અંબાણીની સંપત્તિ 18,530 કરોડ વધી..!

30 Sep 2021 5:57 AM GMT
ભારતીય શેરબજાર સતત ઉંચાઈ પર જઈ રહ્યું છે. 60 હજારની સપાટી સુધી પહોંચ્યું છે. તેના કારણે હેવી વેઇટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના શેરોમાં તેજીમય...

હવે સેન્ડવિચ પણ રિલાયન્સની ! મુકેશ અંબાણી વિશ્વની સૌથી જાણીતી સૅન્ડવિચ બનાવતી કંપની ખરીદવાની તૈયારીમાં

2 Aug 2021 1:06 PM GMT
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી પાછલા થોડા સમયથી ઝડપથી પોતાના વ્યાપારનો વિસ્તાર કરી રહ્યા છે. ગયા 3 વર્ષોમાં મુકેશ અંબાણીના...

ગુજરાતમાં રિલાયન્સ જિયોના એપ્રિલ મહિનામાં 3.60 લાખ ગ્રાહકો વધ્યાઃ TRAI

16 July 2021 11:05 AM GMT
30 એપ્રિલ 2021 સુધીમાં ગુજરાતના સૌથી મોટા ટેલિકોમ ઓપરેટર જિયોએ ગુજરાતમાં 3.60 લાખ નવા મોબાઇલ ઉપયોગકર્તાઓ મેળવ્યા હતા.
Share it