Connect Gujarat

You Searched For "relief"

જો તમે હોળી પછી શુષ્ક ત્વચા અથવા દાઢી પર ખંજવાળથી પરેશાન છો, તો આ રીતે મેળવો રાહત.

26 March 2024 5:43 AM GMT
હોળી પછી, ત્વચાની સંભાળ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.

ડાયાબિટીસથી લઈને ગેસની સમસ્યા સુધી લસણની ચા અનેક સમસ્યાઓથી રાહત આપશે.

17 March 2024 5:58 AM GMT
સવારે ઉઠીને તેની ચા પીવાથી સ્વાસ્થ્યને એવા ઘણા ફાયદા મળે છે,

રાજ્ય સરકારે હાઉસિંગ બોર્ડનાં આવાસોના રિડેવલપમેન્ટની વહીવટી ફી અને ચાર્જમાં રાહત આપી

1 March 2024 11:57 AM GMT
ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન કરીને પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવી હતી.

જો તમે બદલાતા હવામાનમાં વાઈરલ ઈન્ફેક્શનથી બચવા માંગો છો ,તો આ 3 વસ્તુઓથી રાહત મેળવો.

1 March 2024 10:55 AM GMT
બદલાતી સિઝનમાં વાઈરલ ઈન્ફેક્શનનું જોખમ ઘણું વધારે રહે છે.

અંકલેશ્વર : પતંગ બજારમાં મંદીનો માહોલ, છેલ્લા દિવસે ઘરાકી નીકળવાની વેપારીઓને આશા...

12 Jan 2024 12:35 PM GMT
ઉત્તરાયણના પર્વને આડે હવે એક દિવસ બાકી રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર શહેરના પતંગ બજારોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.

શિયાળાના ઠંડા પવનને કારણે વાળની સમસ્યા વધારે થાય છે, તો સમસ્યાથી રાહત મેળવવા આ પદ્ધતિ રાખો સંભાળ

21 Dec 2023 11:28 AM GMT
શિયાળામાં વાળને લગતી સમસ્યાઓ વધવા લાગે છે કારણ કે શિયાળામાં ઠંડો પવન આપણા શરીરમાંથી ભેજ સોશી લે છે

ભરૂચ : ઝઘડીયાના મુલદ ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોમાં રાહતનો શ્વાશ...

16 Dec 2023 2:32 PM GMT
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના મુલદ ગામની સીમમાં છેલ્લા ઘણા સમયથી દીપડો દેખાવાની ઘટના સામે આવતી હતી, ત્યારે વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવતા...

નવરાત્રીના ઉપવાસ દરમિયાન ગેસ-એસિડિટીથી બચવા કરો આ 3 ખાસ ઉપાય, તુરંત જ મળશે રાહત.....

19 Oct 2023 10:16 AM GMT
હાલ અત્યારે નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે ઘણા લોકો માત્ર ફળ અને પાણી પીને પણ ઉપવાસ કરતાં હોય છે. આ દરમિયાન તેમણે ગેસ અને એસિડિટીની સમસ્યા થઈ...

શું તમારા વાળમાં પણ થઈ ગઈ છે ડેંડરફની સમસ્યા, તો કપૂર સાથે આ વસ્તુ મિક્સ કરીને લગાવો વાળમાં, તરત જ મળશે રીઝર્ટ.....

10 Aug 2023 9:26 AM GMT
લગભગ દરેક વ્યક્તિને વાળમાં ખોડો અને માથામાં પોપળા જેવી અનેક સમસ્યાઓ રહેતી હોય છે.

જમ્યા બાદ રોજ કરો વજ્રાસન, ગેસ, અપચા જેવી અનેક સમસ્યાઓથી મળશે રાહત

21 Jun 2023 10:28 AM GMT
‘યોગ ભગાડે રોગ’ આ કહેવત એકદમ સાચી છે. યોગ આપણાં તન મન સહિત આત્માને પણ શાંતિ આપે છે. યોગ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.

આફતરૂપી ચક્રવાત બિપરજોયની ઘાત સામે રાજ્યના વહીવટી તંત્રએ કુશળતાપૂર્વક બાથ ભીડી, ઠેર ઠેર બચાવ-રાહત કામગીરી કરી...

16 Jun 2023 12:57 PM GMT
કચ્છ જિલ્લામાં બિપરજોય વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારમાં અસરગ્રસ્તોને તમામ મદદ કરવા પ્રશાસન પ્રયાસરત છે.