Connect Gujarat

You Searched For "Remove"

જામનગર : બેડી વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડીમોલિશન હાથ ધરાયું, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો...

18 March 2024 6:41 AM GMT
કુખ્યાત સાયચા ગેંગ પર તંત્રની મોટી તવાઈ બોલાવવામાં આવી છે. બેડી વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડીમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.

ભરૂચ: નગર સેવાસદનની દબાણ હટાવો ઝુંબેશ યથાવત, અનેક વિસ્તારો થાય સાફ સુથરા !

1 March 2024 10:01 AM GMT
ભરૂચ નગર સેવા સદન દ્વારા દબાણ હટાવો ઝુંબેશ યથાવત રહી છે ત્યારે આજરોજ વિવિધ વિસ્તારના ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા હતા.

અંકલેશ્વર : સારંગપુરની વિહારધામ સોસાયટીમાં પ્લોટ-રસ્તા પર કરાયેલ ગેરકાયદે દબાણો પર બૌડાનો સપાટો...

20 Feb 2024 11:47 AM GMT
અંકલેશ્વરના સારંગપુરની વિહારધામ સોસાયટીમાં કરવામાં આવેલા ગેરકાયદે દબાણોને બૌડા વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.

સાબરકાંઠા : વિધાર્થીઓમાં બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરવા અનોખો પ્રયાસ, પરીક્ષાને લઈને મોકડ્રિલ યોજાય...

11 Feb 2024 11:20 AM GMT
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરની શાળામાં બોર્ડની પરીક્ષા અંગે મોકડ્રિલ કાર્યક્રમ યોજાયો હતો

ભરૂચ : દહેગામમાં સરકારી ગૌચર જમીન પરથી ગેરકાયદ દબાણો દૂર કરવા જાગૃત નાગરિકોનું તંત્રને આવેદન...

12 Jan 2024 11:17 AM GMT
સરકારી ગૌચર જમીન પર કેટલાક માથાભારે ઇસમોએ ગેરકાયદે દબાણ કર્યું હોવાના આક્ષેપ સાથે જાગૃત નાગરિકોએ તંત્રને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

શું તમને ડાર્ક સર્કલની સમસ્યા છે, તો તેનાથી રાહત મેળવવા માટે કરો તમારી જીવનશૈલીમાં આ ફેરફાર...!

24 Dec 2023 5:44 AM GMT
તમારી આંખો તમારા ચહેરાની સુંદરતા વધારવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, પરંતુ તમારી આંખોની આસપાસના ડાર્ક સર્કલ તમારી સુંદરતાને ઘટાડી શકે છે.

દાંતના સડાથી લઈ મોંની દુર્ગંધ દૂર કરશે આ વસ્તુ, પાણીમાં નાખીને કરો કોગળા, થશે અનેક ફાયદા....

17 Nov 2023 10:17 AM GMT
માત્ર બ્રશ કરવું એ મોઢા સાથે સંબંધિત દરેક સમસ્યાનો ઈલાજ નથી. જરૂરી એ છે કે તમે સંપૂર્ણ રીતે તમારી ઓરલ હેલ્થનું ધ્યાન રાખો.

શું તમારી આંખોની નીચે કાળા કુંડાળા પડી ગયા છે? તો હવે ફિકર નોટ... આ ટિપ્સને ફોલો કરસો તો કુંડાળા ગાયબ..!

20 Oct 2023 10:35 AM GMT
નવરાત્રીમાં ગરબા લેવા મોડી રાત સુધી જાગતા હોય છે. અને તેના કારણે શરીરમાં થાક પણ અનુભવતો હોય છે.

નાક પર થયેલા કાળા નાના-નાના દાણાં દૂર કરશે આ ઘરેલુ ઉપાય, અજમાવી જુઓ આ ઉપાય

17 Jun 2023 9:28 AM GMT
આજની આ ફાસ્ટ લાઈફમાં અનેક લોકો પોતાની સ્કિનની કેર પ્રોપર રીતે કરી શકતા નથી.

અંકલેશ્વર: સ્ટેશન રોડથી એશિયાડ નગર સુધીના માર્ગ પર દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાય

1 May 2023 11:27 AM GMT
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા ત્રણ દિવસ પહેલા ફ્લેગ માર્ચ યોજી દબાણકર્તાઓને સાવચેત કર્યા બાદ આજરોજ ત્રણ દિવસ સ્ટેશન રોડથી એશિયાડ નગર સુધીના માર્ગ ઉપર...

અંકલેશ્વર : ટ્રાફિક જામની સમસ્યાને દૂર કરવા પાલિકા મેદાને, ગેરકાયદેસર દબાણકર્તાઓ પર બોલાવશે સપાટો..!

29 April 2023 7:55 AM GMT
શહેરમાં ઉભી થયેલી ટ્રાફિક જામની સમસ્યાને દૂર કરવા નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં દબાણ હટાવો ઝુંબેશને ફરી વેગ આપવામાં આવનાર છે.

અમરેલી: પોલીસ વિભાગ દ્વારા ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યુ, ગેરકાયદેસર દબાણો દૂર કરવાની તૈયારી

27 April 2023 9:21 AM GMT
અમરેલી જિલ્લાના ખાંભા વિસ્તારમાં ઊભા થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વાર નિરિક્ષણ કરવામાં આવી રહયું છે.