Connect Gujarat

You Searched For "repo rate"

RBIના નિર્ણયની શેરબજાર પર અસર, સેન્સેક્સ-નિફ્ટી નવા શિખરે પહોંચ્યા

6 April 2024 4:10 AM GMT
ગતરોજ ભારતીય રિઝર્વ બેંકની MPC બેઠકના નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે. આ વખતે પણ કમિટીએ રેપો રેટને સ્થિર રાખવાનો નિર્ણય કર્યો છે.

RBIએ રેપો રેટ સાથે ઘણી કરી જાહેરાત, વ્યાજ દરમાં સતત છઠ્ઠી વખત કોઈ ફેરફાર નહીં..!

8 Feb 2024 5:49 AM GMT
MPC બેઠકના નિર્ણયોની જાહેરાત RBI ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા કરવામાં આવી હતી.

લોન મોંઘી નહીં થાય- EMI પણ નહીં વધે,સતત 5મી વખત વ્યાજ દરમાં કોઈ ફેરફાર નહીં

8 Dec 2023 6:44 AM GMT
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ સતત પાંચમી વખત વ્યાજદરોમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે.

રેપો રેટ પર RBI ગવર્નરનું મોટું એલાન, RBI એ રેપો રેટ 6.5% પર રાખ્યો યથાવત્.....

6 Oct 2023 7:10 AM GMT
રેપો રેટ સતત ચોથી વખત 6.5 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. આ બેઠક 4-6 ઓક્ટોબરે યોજાઈ હતી

RBIએ રેપો રેટમાં કર્યો વધારો, હોમ લોનની EMI વધશે..!

8 Feb 2023 5:21 AM GMT
RBI ગવર્નર શક્તિકાંત દાસની પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે. RBIએ રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કર્યો છે.

RBIએ રેપો રેટમાં 0.50%નો વધારો કર્યો, હોમ અને કાર લોન થશે મોંઘી

30 Sep 2022 6:02 AM GMT
વધતી મોંઘવારીથી ચિંતિત ભારતીય રિઝર્વ બેંક (RBI)એ રેપો રેટમાં 0.50%નો વધારો કર્યો છે. આ સાથે રેપો રેટ 5.40%થી વધીને 5.90% થઈ ગયો છે

વધતી મોંઘવારી વચ્ચે આરબીઆઈનો મહત્વનો નિર્ણય, રેપો રેટ વધાર્યો

5 Aug 2022 7:27 AM GMT
દેશમાં એક તરફ વધતી મોંઘવારી વચ્ચે RBIના આ નિર્ણયથી હોમ લોનથી લઈને પર્સનલ લોન પર EMI વધી જશે અને સૌથી વધારે માર મિડલ ક્લાસ પર પડશે

RBI MPC મીટિંગઃ રેપો રેટમાં સતત 11મી વખત કોઈ ફેરફાર નહીં, GDP વૃદ્ધિનું અનુમાન ઘટ્યું.

8 April 2022 5:59 AM GMT
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ નાણાકીય નીતિ સમીક્ષા બેઠકમાં વૃદ્ધિ અનુમાનમાં ઘટાડો કર્યો છે.

આરબીઆઇ દ્વારા રેપો રેટમાં કોઈ બદલાવ નહીં,ત્રિદિવસીય નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય

10 Feb 2022 8:09 AM GMT
આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે RBI Monetary Policy જાહેર કરી હતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ વ્યાજના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી.