Connect Gujarat

You Searched For "Republic Day 2020"

ભાવનગર : 8થી 13 વર્ષના બાળકો માટે “પ્રજાસતાક દિવસ” વિષય પર કરાયું ચિત્ર સ્પર્ધાનું વિશેષ આયોજન

24 Dec 2020 5:57 AM GMT
મત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી આયોજિત જિલ્લા રમત ગમત અધિકારી કચેરી અને જિલ્લા યુવા વિકાસ...

FDDI અંકલેશ્વર ખાતે ૭૧માં પ્રજાસત્તાક દિવસની કરાઇ ઉજવણી

27 Jan 2020 7:43 AM GMT
અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાંઆવેલ ફૂટ વિયર ડીઝાઇન એન્ડ ડેવલપમેંટ ઇંસ્ટિટ્યૂટ (વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર)માં ૭૧મોપ્રજાસત્તાક દિવસ ખુબજ...

સુરત : ગણતંત્ર દિવસની ઉજવણી, ઠેર ઠેર યોજાયાં ધ્વજવંદનના કાર્યક્રમો

26 Jan 2020 12:45 PM GMT
કાપડ તથા હીરાની નગરી ગણાતાસુરતમાં દેશના 71મા ગણતંત્રદિવસની આન, બાન અનેશાન સાથે ઉજવણી કરાઇ હતી. શાળાઓ, કોલેજો, સંસ્થાઓઅને કચેરીઓમાં ધ્વજ વંદનના...

અંકલેશ્વર : શાળાઓ, સંસ્થાઓ તથા કચેરીઓમાં ઉજવાયું પ્રજાસત્તાક પર્વ

26 Jan 2020 12:42 PM GMT
અંકલેશ્વરમાં પ્રજાસત્તાક પર્વનીઉજવણીના ભાગરૂપે ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયાં હતાંં. ધ્વજવંદનની સાથે સાંસ્કૃતિકકૃતિઓ પણ રજુ કરાઇ હતી.અંકલેશ્વરમાં...

વડોદરા : કુબેર ભંડારી મંદિરમાં પ્રજાસત્તાક દિને કરાયો શણગાર, જોશો તો તમે પણ થશો મોહિત

26 Jan 2020 12:20 PM GMT
મધ્ય ગુજરાતના પ્રસિધ્ધ યાત્રાધામકરનાળી ખાતે કુબેર ભંડારી મંદિરમાં પ્રજાસત્તાક પર્વને અનુલક્ષી વિશેષ શણગાર કરાયોહતો. મહાદેવને તિરંગાના ત્રણ રંગોથી...

રાજયમાં ગણતંત્ર દિવસની ઉજવણી, જુઓ જિલ્લાકક્ષાની ઉજવણીનો માહોલ

26 Jan 2020 12:15 PM GMT
દેશના 71મા પ્રજાસત્તાક પર્વની ગુજરાતમાં ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદનના કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં. દરેક જિલ્લામાં જિલ્લાકક્ષાનો ધ્વજવંદન સમારંભ...

વડોદરા : ડભોઇ ખાતે પ્રજાસત્તાક દીનની કરાઇ ઉજવણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરાયું ધ્વજ વંદન

26 Jan 2020 9:40 AM GMT
૭૧માં પ્રજાસત્તાક પર્વે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે કોમર્સ કોલેજના મેદાન પર ધ્વજ વંદન કરાવ્યું હતું. એમણે શહીદો અને...

દિલ્હીમાં જોવા મળી વિવિધ રાજયોની ઝલક, જુઓ પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો માહોલ

26 Jan 2020 9:20 AM GMT
આજે દેશભરમાં 71 મો ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહીછે. આ પ્રસંગે દિલ્હીના રાજપથ ખાતે એક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આસમારોહમાં, દેશની...

ભરૂચ : આકાશમાં 100 ફૂટની ઉંચાઇએ લહેરાયો તિરંગો, જુઓ અદભુત નજારો

26 Jan 2020 8:52 AM GMT
ખારીસિંગ અને નર્મદા નદીના કારણે જાણીતાભરૂચ શહેરની શોભામાં અભિવૃધ્ધિ કરવા માટે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે 100 ફુટની ઉંચાઇએ તિરંગાને લહેરાવતો રાખવામાંઆવશે....

ભરૂચ : પોલીસ મિત્ર ગુલામ પટેલનું વહીવટીતંત્ર તરફથી કરાયું સન્માન

26 Jan 2020 7:59 AM GMT
ભરૂચમાં મહંમદપુરા વિસ્તાર માં રહેતા ગુલામ ઇસ્માઇલ પટેલ (લાલા ટ્રાન્સપોર્ટ) નાઓને પોલીસ વિભાગને પોલીસ મિત્ર તરીકેની સારી કામગીરી બદલ સન્માનિત કરાયાં...

કચ્છ : અંજારમાં ભુકંપના મૃતકોને શ્રધ્ધાંજલિ, સંતાનોની યાદમાં હજી વહે છે અશ્રુધારા

26 Jan 2020 7:44 AM GMT
દેશમાં 71મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહીછે ત્યારે આજથી 19 વર્ષ પહેલાં 2001નો પ્રજાસત્તાક પર્વ કચ્છવાસીઓ માટે વિનાશકારીપુરવાર થયો હતો....