Connect Gujarat

You Searched For "Resentment"

ગુજરાત નહીં આ રાજ્યમાં PM નરેન્દ્ર મોદી સૌથી વધુ છે લોકપ્રિય,વાંચો કયા રાજયમાં છે સૌથી વધુ નારાજગી

19 Oct 2022 5:19 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૌથી વધુ લોકપ્રિયતા ગુજરાતમાં નહીં પણ છત્તીસગઢમાં હોવાનું એક સર્વેમાં સામે આવ્યું

ભરૂચ-દહેજને જોડતા જર્જરિત નંદેલાવ ફ્લાયઓવર બ્રિજ પર ભારદારી વાહનોની અવરજવર યથાવત...

29 Jun 2022 9:18 AM GMT
નંદેલાવ ફ્લાયઓવર બ્રિજ પર વાહનોની અવરજવર, 15 દિવસ અગાઉ કેટલોક ભાગ ધસતાં બ્રિજ હતો બંધ,ગોકળ ગતિએ ચાલતા સમારકામથી સ્થાનિકોમાં રોષ

વડોદરા : સરદાર બાગ સ્વીમિંગ પૂલ બંધ હાલતમાં, સામાજિક કાર્યકર દ્વારા તંત્ર સામે રોષ ઠાલવી શરૂ કરવાની માંગ

28 May 2022 7:10 AM GMT
વડોદરા શહેરાનું સરદાર બાગ સ્વિમિંગ પૂલ છેલ્લા ઘણા સમયથી બંધ રહેતા સામાજિક કાર્યકર દ્વારા તંત્ર સામે રોષ ઠાલવી શરૂ કરવાની માંગ કરી છે.

અમદાવાદ : કુબેરનગર વોર્ડની ફેર મતગણતરી થતાં ભાજપનો વિજય, કોંગ્રેસમાં નારાજગી યથાવત.

7 May 2022 11:27 AM GMT
મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ 2021માં યોજાયેલી ચૂંટણીમાં કુબેરનગર વોર્ડમાં ફેર મતગણતરીમાં ભાજપના મહિલા ઉમેદવાર ગીતાબા ચાવડાને વિજેતા જાહેર કરવામાં...

હાર્દિક પટેલની નારાજગી ફરીવાર આવી સામે, પ્રદેશ નેતાઓ સામે તાક્યું નિશાન

26 April 2022 7:57 AM GMT
પાટીદાર યુવા નેતા અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ છેલ્લા કેટલાક સમયથી પક્ષની નેતાગીરી થી નારાજ છે.

હાર્દિકની કોંગ્રેસ સાથે કથિત નારાજગી વચ્ચે હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે મેરેથોન મીટીંગ

17 April 2022 4:10 AM GMT
હાર્દિક પટેલની કથિત નારાજગી વચ્ચે મહત્વના સમાચાર આવી રહ્યા છે. એક તરફ ખોડલધામના નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવા સંકેતો મળી રહ્યા છે એવામાં કોંગ્રેસથી...

ભાવનગર : સહજાનંદ વિદ્યાલયમાં બોર્ડના પક્ષાર્થીઓને સુવિધાનો અભાવ, વાલીઓમાં રોષ...

4 April 2022 12:08 PM GMT
તળાજા રોડ પર આવેલ સહજાનંદ વિદ્યાલયના પરીક્ષા કેન્દ્રમાં પરિક્ષાર્થીઓને પ્રાથમિક સુવિધા નહીં મળતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો.

ભરૂચ : હાથીખાના સ્થિત દૂધેશ્વર મહાદેવ મંદિરમાં ફરી વળ્યું ગટરનું ગંદુ પાણી, વિડિયો થયો વાઇરલ...

29 March 2022 9:17 AM GMT
હાથીખાના વિસ્તારમાં આવેલ દૂધેશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું દૂષિત પાણી ફરી વળતાં સ્થાનિકોમાં પાલિકા પ્રત્યે રોષ જોવા મળ્યો હતો.

પંચમહાલ : ઉનાળાના પ્રારંભે જ પાવાગઢના ડુંગરે દર્શનાર્થીઓ સામે જળસંકટ ઊભું થયું...

21 March 2022 9:46 AM GMT
પંચમહાલ જિલ્લાના પાવાગઢ ડુંગરના માચી ખાતે ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો કકળાટ શરૂ થતાં અહી આવતા પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

ગીર સોમનાથ : 8 કલાક તો ઠીક, વીજ વિભાગ 4 કલાક પણ વીજળી નથી આપતું : કિસાન સંઘ

15 March 2022 11:12 AM GMT
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા નજીકના ગામોમાં વીજ વિભાગ દ્વારા આકરા તાપમાં પણ પૂરતો વીજ પુરવઠો નહીં અપાતાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે

અમરેલી : ધાતરવડી માઈનોર કેનાલમાં ભંગાણ, તંત્ર દ્વારા સમારકામ નહીં કરાતા ખેડૂતોમાં રોષ...

7 March 2022 8:56 AM GMT
જીલ્લાના રાજુલા તાલુકાના ધાતરવડી ગામે માઈનોર કેનાલની સિંચાઈ યોજનામાં આવેલ કુંડીમાં છેલ્લા ઘણા સમયથી ગાબડું પડ્યું છે.

ભરૂચ : ભીડભંજન ખાડી નજીક કોઈ હોસ્પિટલે જાહેરમાં મેડિકલ વેસ્ટ ઠાલવ્યો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં રોષ...

5 March 2022 7:56 AM GMT
ભરૂચના પાંચબત્તી નજીક આવેલ ભીડભંજનની ખાડી વિસ્તારમાં મેડિકલ વેસ્ટ ઠલવાતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.