Connect Gujarat

You Searched For "Restrictions"

મણિપુરમાં પ્રતિબંધો વચ્ચે પરિસ્થિતિ તંગ, ટ્રેનોની અવરજવર બંધ..!

5 May 2023 3:44 AM GMT
મણિપુરમાં, બહુમતી મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિની શ્રેણીમાં સામેલ કરવા સામે વિરોધ હિંસક બન્યો છે.

મુખ્યમંત્રીનો મહત્વ પૂર્ણ નિર્ણય, કોરોનાકાળના બે વર્ષ બાદ ગણેશજીની મૂર્તિની ઊંચાઇ પરના નિયંત્રણો દૂર કરાયા

9 July 2022 4:50 AM GMT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શ્રદ્ધા-ઉલ્લાસપૂર્વક લોકો દ્વારા મનાવવામાં આવતા ગણેશચર્તુથી ઉત્સવ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

કોવિડ-19 પ્રતિબંધોને કારણે એર ઈન્ડિયાએ હોંગકોંગની ફ્લાઈટ્સ રદ કરી

18 April 2022 6:59 AM GMT
એર ઈન્ડિયાએ જણાવ્યું છે કે કોવિડ-19 પ્રતિબંધો અને હોંગકોંગમાં ખૂબ જ ઓછી માંગને કારણે ત્યાંની ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.

કોરોનાને લઈને તમામ પ્રતિબંધો ખતમ, ફેસ માસ્ક જરૂરી રહેશે

23 March 2022 9:50 AM GMT
કેન્દ્ર સરકારે કોરોના વાયરસને લઈને જારી કરાયેલા તમામ નિયંત્રણો હટાવી દીધા છે. બુધવારે મોટો નિર્ણય લેતા કેન્દ્રએ તમામ નિયંત્રણો હટાવવાની જાહેરાત કરી...

ગુજરાત સરકારે કોરોનાના તમામ નિયંત્રણો હટાવ્યા,માત્ર આટલા જ નિયમો પાળવાના રહેશે

28 Feb 2022 3:44 PM GMT
ગુજરાતમાં કોરોના કેસમાં સતત ઘટાડો આવતા ગુજરાત સરકારે મોટી લોકોને મોટી રાહત આપી છે.કોરોનાને લઈને મુકાયેલા નિયંત્રણો હટાવી દેવામાં આવ્યા છે

દેશમાં આગામી આદેશો સુધી તમામ કોમર્શિયલ ફ્લાઈટ્સની અવરજવર પર પ્રતિબંધ

28 Feb 2022 7:12 AM GMT
દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ સાવચેતી રાખતા સરકારે કોમર્શિયલ પેસેન્જર સેવાને હજુ પણ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

દિલ્હીમાં સોમવારથી કોરોનાના તમામ નિયંત્રણો હટશે,કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય

25 Feb 2022 10:10 AM GMT
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણનો ગ્રાફ નીચે ગયો છે. તો વળી કેસોમાં થતાં ઘટાડાને જોઈને દિલ્હીમાં કોરોના પ્રતિબંધોમાં છૂટ આપવામાં આવી છે

ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર ફરી પ્રતિબંધો વધ્યા, જાણો ક્યાં સુધી ઈન્ટરનેશનલ ફ્લાઈટ નહીં થાય શરૂ!

19 Jan 2022 9:56 AM GMT
કોરોનાને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ લાંબા સમયથી રદ કરવામાં આવી છે.

ઓમિક્રૉનનો ખતરો' : 31stની ઉજવણી ટાણે રાજ્ય સરકાર કેટલાક નિયંત્રણ લગાવે તેવી શક્યતા..!

24 Dec 2021 6:42 AM GMT
ઓમિક્રૉન વેરિયન્ટના ખતરાને જોતા કેન્દ્રની સૂચનાના આધારે તા. 31 ડિસમ્બર માટે ગુજરાત સરકાર કેટલાક નિયંત્રણ લગાવે તેવી શક્યતા વર્તાય રહી છે.

ચીનમાં ફરીથી કોરોના સંક્રમણ ફેલાતા ફફડાટ; પૂર્વના વિસ્તારોમાં લોકોના આવનજાવન પર પ્રતિબંધ

16 Nov 2021 4:47 AM GMT
ચીન આ સમયે કોરોનાના સૌથી સ્પીડથી ફેલાવનારા ડેલ્ટા વેરિએન્ટથી લડી રહ્યું છે. આના ચાલતા ચીનના પૂર્વ વિસ્તારના કેટલાક એરિયામાં લોકોની આવનજાવન પર પ્રતિબંધ...