Connect Gujarat

You Searched For "Rice"

ત્વચાની સંભાળમાં આ રીતે ચોખાના લોટનો ઉપયોગ કરો, શુષ્કતાથી લઈને નિસ્તેજતા સુધીની દરેક પ્રકારની સમસ્યા દૂર થઈ જશે.

20 Feb 2024 11:31 AM GMT
ત્વચાને સ્વસ્થ અને ચમકદાર રાખવા માટે કુદરતી વસ્તુઓનો ઉપયોગ સૌથી વધુ ફાયદાકારક છે.

જો તમે મોટાપાથી ઝડપથી છુટકારો મેળવવા માંગો છો, તો તમારા આહારમાં આ વસ્તુનો કરો સમાવેશ..

16 Feb 2024 1:07 PM GMT
આજે અમે ભાત ખાવાના શોખીન લોકો માટે એક રેસિપી લાવ્યા છીએ, જે સ્વાદિષ્ટ તો છે જ સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ભરપૂર છે.

શું તમે વધતા વજનને ઓછું કરવા માંગો છો, તો ફક્ત આ પ્રકારના ચોખાને કરો તમારા આહારમાં સામેલ

14 Dec 2023 6:29 AM GMT
વધતાં વજનથી લોકો પરેશાન થઈ જાય છે, ત્યારે શરીરનું વજન વધતાં અનેક બીમારીઓ થવા લાગે છે,

વધેલા ભાતમાંથી બનાવો ટેસ્ટી પકોડા, ફેંકવા નહીં પડે..વરસાદમાં ખાવાની મજા આવશે

22 Aug 2023 11:43 AM GMT
ભારતીય ભોજન ભાત વગર અધૂરું છે. આ કારણે દરેક લોકોના ઘરમાં દાળ-ભાત બનતા હોય છે. ભાતમાં તમે અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. દાળ-ભાત ના ખાધા હોય તો...

ભરૂચ : સસ્તા અનાજની દુકાનમાંથી લોકોને મળતા ચોખા પ્લાસ્ટિકના નથી, આ છે ફોર્ટિફાઈડ ચોખા : પુરવઠા વિભાગ

21 Jan 2023 12:44 PM GMT
ભરૂચ શહેર તથા જિલ્લામાં સસ્તા અનાજના કેન્દ્રમાંથી પ્લાસ્ટિકના ચોખા આપવામાં આવતા હોવાની બૂમો ઊઠવા પામી છે.

દાળ અને ભાત સ્વાસ્થ્ય માટે છે ગુણકારી, વજન ઘટાડવા માટે આ રીતે કરો સેવન

15 Jun 2022 9:21 AM GMT
મોટાભાગના દાળ અને ભાત ભારતમાં લગભગ દરેક ઘરના રસોડામાં બનાવવામાં આવે છે. દૈનિક આહારમાં દાળ ભાત સૌથી વધુ લોકપ્રિય છે.

બપોરના ભોજનમાં રાઈસની આ રેસીપી અજમાવો, મિનિટોમાં થઈ જશે તૈયાર

10 Jun 2022 9:19 AM GMT
જો તમે બપોરના ભોજનમાં સ્વાદિષ્ટ અને ઝડપી કંઈક બનાવવા માંગતા હોવ, તો તમે ખીચડી બનાવવાનો પ્રયાસ કરી શકો છો.

અમદાવાદ : દરિયાપુરમાં ચોખાના કટ્ટા ચોરી કરતી ગેંગને કુદરતે જ સજા આપી, વાંચો સમગ્ર મામલો...

22 May 2022 11:51 AM GMT
કહેવાય છે કે, કુદરત કદી કોઈને સજા આપ્યા વિના રહેતી નથી. કરેલા કર્મોની સજા અહીંયા જ ભોગવાની હોય છે. તેવો જ બનાવ અમદાવાદમાં બન્યો છે.

દિવસના બચેલા ભાતમાંથી સાંજે બનાવો ક્રિસ્પી પકોડા, સ્વાદ આવશે અદ્ભુત

15 April 2022 8:22 AM GMT
એમ તો માત્ર ચણાના લોટના જ પકોડાવધુ બંતા હોય છ પરંતુ જો તમે કંઈક નવું ટ્રાય કરવા માંગતા હોવ તો આ વખતે આ ભાતના પકોડા ટ્રાય કરો.

અફઘાનિસ્તાનમાં અંધાધુની: કાબુલ એરપોર્ટ પર પાણીની એક બોટલનો ભાવ 3 હજાર રૂપિયા, તો ભાતની એક પ્લેટ રૂ.7500ની !

26 Aug 2021 7:58 AM GMT
અફઘાનિસ્તાન પર કબ્જો કરતાં જ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. મોટાભાગના લોકો કોઈપણ રીતે દેશ છોડવા માંગે છે. અફઘાનિસ્તાન માટે એક જ રસ્તો બચ્યો છે - કાબુલ...