Connect Gujarat

You Searched For "riots"

અમદાવાદ : ગુજરાત રમખાણો-વિદેશી ફંડિંગનો મામલો, તિસ્તા સેતલવાડ સહિત આર.બી.શ્રીકુમારને કોર્ટમાં રજૂ કરાયા...

26 Jun 2022 10:42 AM GMT
ગુજરાત રાજ્યમાં રમખાણો મુદ્દે સવાલો ઉઠાવી વિવાદમાં રહેલ એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની ગુજરાત ATSએ અટકાયત કરી હતી.

Breaking News : ગુજરાત રમખાણ કેસમાં સુપ્રીમે મોદીને ક્લિન ચીટ આપી, ઝાકિયાની અરજી ફગાવી

24 Jun 2022 6:09 AM GMT
ગુજરાત રમખાણ કેસમાં સુપ્રીમ કોર્ટે મોદીને ક્લિન ચીટ આપી, ઝાકિયાની અરજી ફગાવી દેવામા આવી છે.

અગ્નિપથના વિરોધ વચ્ચે અમિત શાહે લીધો મોટો નિર્ણય,હવે યુવાઓનો રોષ થશે શાંત

18 Jun 2022 6:00 AM GMT
અગ્નિ વીર સ્કીમ સામે દેશભરમાં યુવાઓમાં આક્રોશ છે ત્યારે આ આક્રોશને ઠંડો કરવા માટે ગૃહ મંત્રાલય દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

NCERTનો મોટો નિર્ણય, ધો.12ના અભ્યાસક્રમમાંથી ગુજરાતના રમખાણો સંબંધિત વિષય હટાવાયો

17 Jun 2022 7:08 AM GMT
રાજ્યમાં ધોરણ 12 ના અભ્યાસક્રમમાં માંથી NCERT ગુજરાતના રમખાણો સાથે જોડાયેલા વિષયને દૂર કર્યો છે.

ભરૂચ : નૂપુર શર્માના સમર્થનમાં આવ્યું VHP અને બજરંગ દળ, કલેકટર કચેરી બહાર કરાયું વિરોધ પ્રદર્શન

16 Jun 2022 9:54 AM GMT
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા નૂપુર શર્મા અને નવીન જીંદાલના સમર્થન તેમજ વધતી જેહાદી કટ્ટરવાદી હિંસાના વિરોધમાં કલેકટર કચેરી બહાર દેખાવો...

બિહારમાં આજે પણ 'અગ્નિપથ' યોજનાને લઈને હંગામો, ટ્રેનોને નિશાન બનાવી, આગ લગાવી-હાઈવે જામ

16 Jun 2022 7:04 AM GMT
કેન્દ્ર સરકાર દ્વારા સેનાની ભરતી માટે અગ્નિપથ યોજનાની જાહેરાત બાદ તેનો વિરોધ તેજ બન્યો છે.

પંજાબ વિધાનસભામાં હંગામો, પીટીઆઈના સભ્યોએ વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરને માર્યો થપ્પડ

16 April 2022 10:45 AM GMT
પાકિસ્તાનના સૌથી મોટા રાજ્ય પંજાબ વિધાનસભામાં ભારે હોબાળો થયો હતો. રાજ્યના નવા મુખ્યમંત્રીની પસંદગી માટે વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવ્યું

UP બાદ ગુજરાતમાં પણ બુલડોઝરની થઈ એન્ટ્રી, ખંભાતમાં રામનવમીના દિવસે થયેલ પથ્થરમારની ઘટના બાદ તંત્ર હરકતમાં

15 April 2022 7:27 AM GMT
ખંભાતમાં રામનવમી ના દિવસે થયેલ પથ્થરમારાની ઘટના બાદ જે ઝાડીમાંથી પથ્થરમારો થયો હતો એ ઝાડી હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે

PM મોદીએ કહ્યું- ઉત્તર પ્રદેશની હાલત ગુજરાત જેવી હતી, ભાજપે તોફાનો રોક્યા

12 Feb 2022 3:06 PM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઉત્તર પ્રદેશની તુલના ગુજરાત સાથે કરી હતી અને કહ્યું હતું કે એક સમયે ગુજરાતમાં પણ તોફાનો થતા હતા.
Share it