Connect Gujarat

You Searched For "robbed"

ભાવનગર: બસની રાહ જોઈ ઉભેલ વૃદ્ધાને કોલ્ડડ્રિન્કમાં નશીલું પ્રવાહી પીવડાવ્યું,સોનાના દાગીનાની કરી લૂંટ

24 March 2024 7:04 AM GMT
બસની રાહ જોઈ ઉભા રહેલ વૃદ્ધ મહિલાને કોલ્ડડ્રિન્કમાં નશીલુ દ્રવ્ય પીવડાવી સોનાના ઘરેણાની લૂંટ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ...

વડોદરામાં બિહાર જેવા દ્રશ્યો : ચપ્પુની અણીએ શાકભાજીના વેપારીઓને લૂંટનાર શખ્સની ધરપકડ...

11 Dec 2023 9:37 AM GMT
વડોદરા શહેરમાં 2 શખ્સો શાકભાજીના વેપારીઓ પાસેથી તેમના વેપારના ભેગા થયેલા રૂપિયાની ચપ્પુની અણીએ લૂંટ ચલાવતા હોવાનો હતા

ભાવનગર: વેપારી પર હુમલો કરી રૂપિયા એક લાખની લૂંટ કરનાર 6 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

25 Oct 2023 11:13 AM GMT
વેપારીને માર મારી રૂા.1 લાખની લૂંટ ચલાવનાર 6 આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા.

ભરૂચ : અમદાવાદનો સોની ઝનોર નજીક લૂંટાયો, બંદૂકની અણીએ બુકાનીધારીઓએ ચલાવી રૂ. 1 કરોડના મુદ્દામાલની લૂંટ

23 Jun 2023 1:04 PM GMT
અમદાવાદના સોની પાસેથી બુકાનીધારી લૂંટારુઓ બંદૂકની અણીએ સોનાના દાગીના અને રોકડ રકમ મળી રૂ. 1 કરોડના મુદ્દામાલની લૂંટ ચલાવી ફરાર થઈ જતાં પોલીસ તંત્ર...

સુરત: ધોળા દિવસ રૂ.65 લાખના સોનાના બિસ્કિટની લૂંટ કરનાર 3 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

1 Jun 2023 12:54 PM GMT
કાપડનગરી સુરતના ભટાર વિસ્તારમાં ધોળા દિવસે રૂ.65 લાખના સોનાના બિસ્કિટની લૂંટ ચલાવનાર 3 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ભાવનગર : બસમાં સવાર મુસાફરોને નશીલો પદાર્થ પીવડાવી રોકડ-દાગીનાની લૂંટ ચલાવનાર શખ્સ ઝડપાયો...

20 May 2023 7:47 AM GMT
બસમાં મુસાફરી કરતાં મુસાફરોને નશીલો પદાર્થ પીવડાવી રોકડ રકમ તેમજ દાગીનાની લૂંટ ચલાવનાર શખ્સને ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્ક્વોર્ડે ઝડપી...

અમદાવાદ: યુવાનો માટે ચેતવણી રૂપ કિસ્સો, યુવતીને મળવા ગયેલ યુવકને લૂંટી લેવાયો

19 Feb 2023 9:49 AM GMT
ગાંધીનગરમાં રહેતા યુવક અમદાવાદમાં નોકરી કરતો હતો. નોકરી દરમિયાન બસ સ્ટેશન પર તેની અજાણી યુવતી સાથે મિત્રતા થઈ હતી.

અમદાવાદ: આંગડિયા પેઢીના કર્મચારીને નિશાન બનાવી અંદાજિત રૂ.25 લાખની લૂંટ, લૂંટારૂએ ફાયરિંગ પણ કર્યું

18 Jan 2023 9:22 AM GMT
અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં ગઇકાલે સમી સાંજે ફાયરિંગ વિથ લૂંટનો બનાવ સામે આવ્યો હતો.

ભરૂચ: અંકલેશ્વરમાં ધોળા દિવસે બુકાનીધારીઓએ બેન્કમાં ચલાવી લૂંટ, પોલીસ અને લૂંટારુઓ વચ્ચે સામસામે ફાયરિંગ,જુઓ CCTV

4 Aug 2022 12:42 PM GMT
અંકલેશ્વર શહેરમાં બુધવારે રાતે ટ્રાવેલર્સ ઉપર ફાયરિંગ થયું હતું. જે હાલ નાજુક અવસ્થામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અમદાવાદ એરપોર્ટ પર સુરતના યુવાન નકલી કસ્ટમ અધિકારીના હાથે લુંટાયો

26 May 2022 7:30 AM GMT
અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી આવેલા સુરતના યુવાન સાથે લૂંટની ઘટના બનતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.

અંકલેશ્વર : મોંઘીદાટ બાઈક લેવાના ચક્કરમાં લબરમૂછિયાએ કરી જૂની દિવી ગામના મકાનમાં ચોરી...

24 May 2022 12:10 PM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જૂની દિવી ગામના દરબાર ફળિયાના બંધ મકાનને નિશાન બનાવનાર લબરમૂછિયાને પોલીસે ઝડપી પાડી તમામ મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી...

ગુજરાતી લોકગાયિકા કાજલ મહેરીયા પર થયો હુમલો, સોનાની ચેન સહિતની કેટલીક વસ્તુઓની લૂંટ કરાઈ

10 May 2022 6:11 AM GMT
મળતી માહિતી અનુસાર પાટણના ધારપુર ગામ ખાતે સંગીતના એક કાર્યક્રમ દરમિયાન કાજલ મહેરિયા પર એટેક કરાયો હતો.