Connect Gujarat

You Searched For "Salary Hike"

નોકરિયાત લોકો માટે ખુશખબર: આ વર્ષે ભારતમાં મહત્તમ પગાર વધારો થશે, વાંચો કોણે કર્યો સર્વે

3 March 2023 9:55 AM GMT
મોટાભાગની કચેરીઓમાં માર્ચ મહિનામાં મૂલ્યાંકનની શરૂઆત થાય છે અને કર્મચારીઓમાં પગાર વધારાની ગપસપ થાય છે.

સુરત : પગાર વધારાની માંગ સાથે સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ હેઠળના 900થી વધુ કર્મીઓનું વિરોધ પ્રદર્શન

28 Sep 2022 12:11 PM GMT
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓએ મેટરનીટી લીવ, ઓવર ટાઈમ અને પગાર વધારાની માંગ સાથે ધરણા પ્રદર્શન શરૂ કર્યું હતું.

સુરત : પગાર વધારાની માંગ સાથે આંગણવાડીની મહિલાઓએ રેલી યોજી, જિલ્લા કલેક્ટરને કરી રજૂઆત

29 Aug 2022 12:54 PM GMT
સુરતમાં આંગણવાડી મહિલા કર્મચારીઓ દ્વારા કલેકટર કચેરી સુધી રેલી યોજી પગાર વધારાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી.

અમદાવાદ : મંત્રીઓને મહિને 1.46 લાખ રૂપિયા અને ધારાસભ્યોને 1.28 લાખ રૂપિયા પગાર ચુકવાશે

7 Sep 2021 12:34 PM GMT
સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો પગાર વધશે, મોંઘવારી ભથ્થાની જાહેરાત બાદ પગારમાં થયો વધારો.