Connect Gujarat

You Searched For "sardar patel hospital"

સૌપ્રથમવાર અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં રોબોટિક્સ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી વિભાગનો કરાશે પ્રારંભ...

7 Nov 2023 11:11 AM GMT
સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે હોસ્પિટલના સિનિયર ઓર્થોપેડીક એન્ડ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડૉ. મૌલિક ઝવેરીના સર્જરી વિભાગમાં હવે...

અંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ ખાતે વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે CPR ટ્રેનીંગના વિશેષ કાર્યક્રમનું આયોજન

30 Sep 2023 7:41 AM GMT
અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં વર્લ્ડ હાર્ટ ડે પર CPR ટેકનિક પર વિષેશ કાર્યક્રમ યોજાયો

અંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલમાં સૌપ્રથમવાર ખુબજ જટિલ એવા થાપાના ઓપરેશન કરી વયોવૃદ્ધ દર્દીઓને ચાલતા કરવામાં આવ્યા

16 May 2023 10:14 AM GMT
સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અંકલેશ્વર ખાતે ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડૉ. મૌલિક ઝવેરી દ્વારા સમગ્ર ભારત અને ગુજરાતમાં...

અંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ નજીક ફાયરિંગમાં ઘવાયેલ ટ્રાવેલ્સ સંચાલકનું સારવાર દરમ્યાન મોત, પોલીસે હત્યાની કલામનો કર્યો ઉમેરો

9 Aug 2022 10:58 AM GMT
સરદાર પટેલ હોસ્પિટલમાં નજીક એક ટ્રાવેલ્સ સંચાલક પર ત્રણથી ચાર અજાણ્યા વ્યક્તિઓ ફાયરિંગ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી

ભરૂચ : અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી કર્મચારી રોકડની ચોરી કરી થયો રફુચક્કર

1 Oct 2020 10:14 AM GMT
અંકલેશ્વર શહેરમાં આવેલ સરદાર પટેલ હોસ્પિટલના મેડિકલ સ્ટોરના કર્મચારી ઉઝેરભાઈએ ડ્રોવરમાં રૂપિયા 5800 મૂક્યા હતા જે બાદ તેઓ નોકરી છૂટી ઘરે જતાં રહ્યા...

ભરૂચ : અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલને “માં કાર્ડ” દ્વારા એવોર્ડ એનાયત, તબીબોમાં ખુશીની લાગણી

29 Sep 2020 8:37 AM GMT
ભરૂચ જિલ્લાની શ્રેષ્ઠ હોસ્પિટલ તરીકે અંકલેશ્વર શહેરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટયૂટે નામના મેળવી છે, ત્યારે...