Home > Security forces
You Searched For "security forces"
મણિપુરના મોરેહ શહેરમાં કુકી આતંકવાદીઓએ સુરક્ષા દળો પર કર્યો હુમલો..!
17 Jan 2024 7:37 AM GMTસરહદી શહેર મોરેહમાં શંકાસ્પદ કુકી આતંકવાદીઓએ સુરક્ષા દળોના વાહન પર હુમલો કરતા રાજ્ય પોલીસ કોન્સ્ટેબલનું મોત થયું હતું.
કાશ્મીર : શોપિયન જિલ્લાના ચોટીગામ વિસ્તારમાં વહેલી સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થઈ અથડામણ
5 Jan 2024 4:50 AM GMTકાશ્મીર ખીણના શોપિયન જિલ્લાના ચોટીગામ વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણ બાદ CRPF દ્વારા આસપાસના...
જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટર દરમિયાન બે આતંકવાદીઓને કર્યા ઠાર
10 Oct 2023 5:05 AM GMTજમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટર દરમિયાન બે આતંકવાદીઓને ઠાર કર્યાછે. હાલ જંગલોમાં વધુ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે અને હવે આ...
પાકિસ્તાનમાં સુરક્ષાદળોના કાફલા પર પુલવામા જેવો હુમલો, નવના મોત, 20 ઘાયલ...
2 Sep 2023 5:42 AM GMTઉત્તર પશ્ચિમી પાકિસ્તાનમાં ખૈબર પખ્તૂનખા પ્રાંતના બન્નુ જિલ્લામાં પાકિસ્તાનના સુરક્ષાદળોને ટાર્ગેટ કરીને કરવામાં આવેલા આત્મઘાતી હુમલામાં નવ જવાનોના...
જમ્મુ-કાશ્મીર : પુલવામા જિલ્લાના લૈરો-પરીગામ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે થઈ અથડામણ, એક આતંકી ઠાર
21 Aug 2023 4:05 AM GMTજમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના લૈરો-પરીગામ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો છે....
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, સરહદે ઘૂસણખોરી કરી રહેલા 4 આતંકીને ઠાર મરાયા
23 Jun 2023 9:33 AM GMTકાશ્મીરમાં સુરક્ષાદળોએ 5 આતંકીઓને ઠાર માર્યા હતા. તેની સાથે જ એક સપ્તાહમાં અત્યાર સુધી કુલ 9 આતંકીઓને ઠાર મરાયા છે.
જમ્મુ-કાશ્મીર:કુપવાડામાં સેનાએ 5 વિદેશી આતંકવાદીને ઢાળી દીધા,સુરક્ષાદળોને મોટી સફળતા
16 Jun 2023 4:50 AM GMTજમ્મુ-કાશ્મીર:કુપવાડામાં સેનાએ 5 વિદેશી આતંકવાદીને ઢાળી દીધા,સુરક્ષાદળોને મોટી સફળતાજમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં એલઓસીના જુમાગુંડ વિસ્તારમાં...
જમ્મુ કાશ્મીર : સુરક્ષાદળોને મળી મોટી સફળતા, બે આતંકીઓને કર્યા ઠાર
25 Sep 2022 3:15 PM GMTસુરક્ષાદળોને અહીં મોટી સફળતા મળી
જમ્મુ અને કાશ્મીર : સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને કર્યા ઠાર, AK-47 સહિત મોટી માત્રામાં હથિયારો જપ્ત.!
25 Sep 2022 10:19 AM GMTસુરક્ષા દળોએ કાશ્મીર વિભાગના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં એલઓસી પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.
જમ્મુ કાશ્મીર : શોપિયામાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, બે આતંકીઓને ઠાર માર્યા
30 Aug 2022 4:01 PM GMTજમ્મુ કાશ્મીરના શોપિયામાં મંગળવારે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ અથડામણમાં બે આતંકીઓને ઠાર કર્યા છે. કાશ્મીર ઝોન પોલીસના મુજબ, ઠાર...
જમ્મુ-કાશ્મીર : સુરક્ષાદળોએ છેલ્લા 24 કલાકમાં 5 આતંકવાદીઓનો કર્યા ઠાર, 30 કિલો IED કર્યો જપ્ત
11 Aug 2022 3:51 PM GMTજમ્મુ-કાશ્મીરમાં કાઉન્ટર આતંકવાદી ઓપરેશન ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં, બડગામ અને રાજૌરીમાં બે અલગ-અલગ ઓપરેશનમાં કુલ 5 આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો...
જમ્મુ-કાશ્મીર : સુરક્ષા દળોએ બડગામ એન્કાઉન્ટરમાં છુપાયેલા ત્રણેય આતંકીઓને ઠાર માર્યા
10 Aug 2022 5:13 PM GMTજમ્મુ-કાશ્મીરના બડગામમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ રાહુલ ભટ અને અમરીન ભટના હત્યારા આતંકવાદી લતીફ રાથેર અબ્દુલ્લાને ઠાર માર્યા છે.