Connect Gujarat

You Searched For "serious"

આ વસ્તુઓ કિડનીને કરી શકે છે ગંભીર નુકસાન, શું તમે પણ કરો છો તેનું સેવન ?

14 May 2022 11:01 AM GMT
કિડની શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંનું એક છે. શરીરને સ્વસ્થ રાખવા માટે કિડનીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે.

અંકલેશ્વર : એક સાથે 6 વાહનો વચ્ચે સર્જાયો ભયાનક અકસ્માત, ડ્રાઈવર ટ્રકની કેબિનમાં ફસાતા રેસક્યું કરાયું

23 Feb 2022 7:32 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આજે વહેલી સવારે એક સાથે 6 વાહનો વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો.

જુનાગઢ : ગઢાળી ગીર ગામે જંગલી ભૂંડના હુમલામાં 3 લોકોને ગંભીર ઇજા, ઇજાગ્રસ્તો સારવાર હેઠળ...

22 Feb 2022 5:31 AM GMT
જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ગઢાળી ગીર ગામે જંગલી ભૂંડના હુમલામાં 3 લોકોને ગંભીર ઇજા પહોચી હતી.

ભાવનગર : શિહોર GIDCની રોલિંગ મિલમાં પ્રચંડ ધડાકો, 12થી વધુ કામદારો દાઝ્યા

13 Feb 2022 7:30 AM GMT
ભાવનગર જિલ્લાના શિહોર GIDCમાં આવેલ રોલિંગ મિલમાં અચાનક બ્લાસ્ટ થતાં 10થી વધુ શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા

સુરત : ગેસ લીકેજના કારણે સ્ટવમાં થયો ભડકો, એક જ પરિવારના 5 સભ્યો દાઝ્યા...

16 Jan 2022 10:33 AM GMT
સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં ગેસ લીકેજના કારણે સ્ટવમાં ભડકો થયો હતો

'બચપન કા પ્યાર' ગીતથી ફેમસ સહદેવ દીરદો માર્ગ અકસ્માતમાં ગંભીર,બાદશાહે ટ્વિટ કરી લોકોને કરી અપીલ

29 Dec 2021 4:41 AM GMT
'બચપન કા પ્યાર' ગીતથી ફેમસ થયેલા સહદેવ દીરદો મંગળવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયો છે.જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો...