Connect Gujarat

You Searched For "Shikhar Dhawan"

પોતાના જન્મદિવસે અક્ષય કુમાર પહોચ્યા ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરે, શિખર ધવન અને સાઈના નેહવાલે પણ લીધા આશીર્વાદ....

9 Sep 2023 8:13 AM GMT
આજે 3 હસ્તીઓએ ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરમાં હાજરી આપી હતી, જે બાર જ્યોતિર્લિંગોમાંના એક છે.

પંજાબ છેલ્લા બોલે જીત્યું: રસાકસી ભરી મેચમાં પંજાબે છેલ્લા બોલે 3 રન બનાવી ચેન્નાઈને હરાવ્યું

30 April 2023 2:23 PM GMT
ચેન્નાઈ તરફતી સૌથી વધુ કોનવેએ 52 બોલમાં 92 રન ફટકાર્યા હતા. 201 રનના ટાર્ગેટને પંજાબના બેટર્સે 20 ઓવરમાં 6 વિકેટે ચેઝ કરી લીધો હતો

IND vs SA : સંજુ સેમસને કરી ધવનની નકલ, સિરાજે કર્યો અમ્પાયર સાથે ઝઘડો, જુઓ બીજી ODIની રોમાંચક ક્ષણો.!

10 Oct 2022 5:29 AM GMT
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ વન-ડે શ્રેણીની બીજી મેચ રાંચીમાં રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ ભારત સામે 279 રનનો ટાર્ગેટ આપ્યો...

ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજથી પ્રથમ વન-ડેનો પ્રારંભ, શિખર ધવન હશે કેપ્ટન

6 Oct 2022 5:14 AM GMT
ભારતીય ટીમે પોતાના જ ઘરમાં સાઉથ આફ્રિકાને ટી20 સીરિઝમાં 2-1થી માત આપી

શાહરૂખથી લઈને ગોવિંદા-સલમાનના ફેવરિટ ગીતો પર શિખર ધવને કર્યો ડાન્સ, , જુઓ વીડિયો

22 Sep 2022 9:23 AM GMT
ભારતના સ્ટાર બેટ્સમેન શિખર ધવન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઇન્સ્ટાગ્રામ પર રીલ પોસ્ટ કરતો રહે છે અને ચાહકોનું મનોરંજન કરતો રહે છે.

વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત,શિખર ધવન સંભાળશે ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ

6 July 2022 11:08 AM GMT
વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. આ પ્રવાસ માટે શિખર ધવનને ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે,

IPL 2022 : રબાડાએ શિખર ધવનને જમીન પર પછાડ્યો, પછી મારી લાતો, જુઓ વાયરલ વિડિયો

14 May 2022 7:51 AM GMT
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓપનર શિખર ધવન આ દિવસોમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2022ની સીઝનમાં વ્યસ્ત છે.

શિખર ધવન અને શ્રેયસ અય્યર સહિત ટીમ ઈન્ડીયાના 8 ખેલાડી કોરોના પોઝિટીવ

2 Feb 2022 4:29 PM GMT
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 6ઠ્ઠી ફેબ્રુઆરીથી વેસ્ટઈન્ડીઝ સામેની 3 વનડે પહેલા ટીમ ઈન્ડીયા માટે માઠા સમાચાર આવ્યાં

નીરજ ચોપરા-મિતાલી રાજને મળ્યો ખેલ રત્ન; શિખર ધવનને અર્જૂન અવોર્ડ મળ્યો

13 Nov 2021 12:47 PM GMT
છેલ્લા ચાર વર્ષમાં રમતગમતના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવનારા ભારતીય ખેલાડીઓને આજે નેશનલ સ્પોર્ટ્સ અવોર્ડ 2021થી સન્માનિત કરવામાં આવ્યા