Connect Gujarat

You Searched For "Shiva"

ગીર સોમનાથ:શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ મંદિરે ઉમટ્યું શિવભક્તોનું ઘોડાપુર

11 Sep 2023 7:22 AM GMT
પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી શિવભક્તો ઉમટી પડ્યા હતા

ભાવનગર: શ્રાવણ માસમાં શિવ અને લંકાપતિ રાવણની અનોખી આરાધના,જુઓ કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ

22 Aug 2023 6:15 AM GMT
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભાવનગરના એક શિવ ભક્ત દ્વારા દેવાધિદેવ મહાદેવ અને લંકાપતિ રાવણની અનોખી રીતે આરાધના કરવામાં આવી રહી છે

શું તમે પણ રુદ્રાક્ષ ધારણ કરો છો? તો જાણો અસલી અને નકલી વચ્ચેનો તફાવત....

10 Aug 2023 10:59 AM GMT
હિન્દુ ધર્મમાં રુદ્રાક્ષને ખૂબ જ મહત્વપૂર્ણ અને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. વાસ્તવિકતા અનુસાર રુદ્રાક્ષની ઉત્પતિ ભગવાન શિવજીના આંસુમાંથી થઈ છે.

દેશભરમાંથી દર્શને આવતા શિવભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું ભરૂચનું નીલકંઠેશ્વર મહાદેવ મંદિર...

24 July 2023 12:33 PM GMT
ભરૂચના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ભરૂચ તેમજ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત ભરના લોકો નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના દર્શન આવતા હોય છે.

ભરૂચ : મહાશિવરાત્રી પર્વે તુલસીધામમાં ભવ્ય શિવ દર્શન મેળો, શિવભક્તોને લ્હાવો લેવા બ્રહ્માકુમારીઝનું નિમંત્રણ

16 Feb 2023 1:22 PM GMT
મહાશિવરાત્રી પર્વને લઇ ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શિવ દર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું...

ગીર સોમનાથ : અશ્વ સાથે શિવભક્તો પહોચ્યા સોમનાથ, સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરાયું અશ્વપૂજન...

22 Jan 2023 12:05 PM GMT
ભાવનગરના તળાજાથી 9 અશ્વ લઈને નીકળેલ શિવભક્તોનું મંડળ ગીર સોમનાથ જિલ્લા સ્થિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યું હતું.

શ્રાવણ માસના અંતિમ દિવસે ભક્તો શિવભક્તોના હર હરના નાદથી સોમનાથ મંદિર ગુંજી ઉઠ્યુ.

27 Aug 2022 4:19 PM GMT
અમાસ પર્વે 28 ધ્વજાપુજા, 37 સોમેશ્વર મહાપુજા, અને 1013 શિવભક્તો એ મહામૃત્યુંજય યજ્ઞમાં આહુતી આપી ધન્યતા અનુભવી

ભાવનગર : બિલી વૃક્ષના લાકડામાંથી શિવભક્તે કર્યું અનોખા શિવલિંગનું નિર્માણ, સમગ્ર રાજ્યની કરશે પરિક્રમા

3 Aug 2022 9:19 AM GMT
હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે ભાવનગરના એક શિવભક્તે બિલી વૃક્ષના લાકડામાંથી અનોખા શિવલિંગનું નિર્માણ કર્યું છે.

ઓસ્ટ્રેલિયાથી લાવેલી 29 પ્રાચીન વસ્તુઓ વડાપ્રધાન મોદીએ નિરીક્ષણ કર્યું

21 March 2022 6:12 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં ઓસ્ટ્રેલિયાથી પરત લાવવામાં આવેલી 29 પ્રાચીન વસ્તુઓનું નિરીક્ષણ કર્યું હતું.

ભરૂચ : ઝઘડીયાના ઉમલ્લા ખાતે બરફના શિવલિંગના દર્શન કરી શિવભક્તો ધન્ય થયા...

1 March 2022 10:20 AM GMT
મહા શિવરાત્રિના પાવન અવસરે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે બરફના શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

મહાશિવરાત્રીના અવસરે શિવનો પ્રિય ભોગ થંડાઈ બનાવો

28 Feb 2022 8:27 AM GMT
દેશભરમાં મહા શિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવશે. મહાદેવ અને પાર્વતીના લગ્નના આ પવિત્ર દિવસે ભોલેનાથના ભક્તો સવારથી જ ઉત્સવની તૈયારીઓ શરૂ કરી દે છે.

મહાશિવરાત્રિ પર, શિવના ગોપી સ્વરૂપને જોવા માટે બ્રિજના આ મંદિરમાં ભક્તોની થાય છે ભીડ એકઠી

25 Feb 2022 7:19 AM GMT
જો કે બ્રિજને ભગવાન કૃષ્ણ અને રાધારાણીની લીલા નગરી કહેવામાં આવે છે, પરંતુ અહીં મહાદેવે દ્વાપર યુગમાં પણ લીલાઓ કરી છે.